ધમલપરના નવ વર્ષીય બાળકનું અકસ્માતમાં મોત

બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા બનેલો બનાવ વાંકાનેર: તાલુકાના ધમલપર ગામના રહેવાસી બાળકને મોરબીના હળવદ રોડે આવેલ ઘૂટું ગામ પાસે બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા તેને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તે બાળકને સારવારમાં ખસેડાયો હતો…




