કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

આવતીકાલે એડવોકેટ એન્ડ નોટરી એ.યુ.બાદીની ઓફિસનું ઉદ્ઘાટન

વાંકાનેર: આવતીકાલે એડવોકેટ એન્ડ નોટરી એ.યુ.બાદીની વાંકાનેર ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઉદ્ઘાટન સમારંભમાં તમામ લોકોને પધારવાનું આમંત્રણ આપવામાં આવે છે…એડવોકેટ એન્ડ નોટરી એ.યુ.બાદી પોતાની નવી ઓફિસેથી જમીન, મકાન, દુકાન, પ્લોટના લે-વેચના દસ્તાવેજ, સોગંદનામાં તેમજ અર્પિત અરજી/કેસ સોદાખત, ભાડાકરાર વગેરે……

ચંદ્રપુર, ગારીયા અને ધરમનગર ગ્રામ પંચાયતો સમરસ

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

વાંકાનેર: તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા હાલ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં તાલુકાના 19 ગામોના સરપંચની ચૂંટણી તથા પેટા ચૂંટણી થઈ રહી છે, આજે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે વાંકાનેર તાલુકાની ચંદ્રપુર, ગારીયા અને ધરમનગર ગ્રામ પંચાયતો…

અમરસરમાં ગાળો દેવાની ના પાડતા ધોકો માર્યો

વેલનાથપરાના યુવાનનું અપહરણ કરી માર માર્યો

રાજકોટ સરકારી દવાખાને સારવાર લીધી વાંકાનેર: તાલુકાના અમરસર ગામના એક શખ્સે ગાળો દેવાની ના પાડતા સામાવાળાએ લાકડાના ધોકાનો ઘા મારતા રાજકોટ સરકારી હોસ્પીટલમાં દાખલ થયેલ હતા. ફરિયાદીને ડાબા હાથે ખંભાથી કોણીની વચ્ચે ફેક્ચર જેવી ઇજા થયેલ છે… જાણવા મળ્યા મુજબ…

બે પોલીસ દરોડામાં 13 જુગાર રમતા પકડાયા

ટાઉન હોલ પાસે અને મોમીન શેરીમાં દરોડા વાંકાનેર: અહીંની સીટી પોલીસે શહેરમાં બે અલગ અલગ જગાએ દરોડા પડી કુલ 13 જણાને જુગાર રમતા 89,500 રૂપિયા સાથે પકડેલ છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર સીટી પોલીસે શહેરના ટાઉન હોલ પાસે માર્કેટ ચોકમાં…

ટોલનાકાના વજન કાંટામાં ટેકનિકલ ખામી કે કારસો?

વિડીયો થયો વાઇરલ વઘાસીયા ટોલનાકે ટ્રકના ચાલક પાસેથી ખોટો ચાર્જ માંગ્યો ? વાંકાનેર: અહીંના વઘાસીયા પાસે આવેલ ટોલનાકૂ છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ વિવાદમાં હોય છે તેવામાં એક ટ્રક ચાલક પોતાના ટ્રકમાં અંડરલોડ માલ ભરીને પસાર થઈ રહ્યો હતો ત્યારે…

સાત વર્ષીય બાળકીને બાઈક સ્લીપ થતા ઇજા

ઢુવા પાસે પેટ્રોલ પંપ નજીકનો બનાવ વાંકાનેર: તાલુકાના નવા ઢુવા ગામે રહેતી એક સાત વર્ષીય બાળકીને બાઈક સ્લીપ થતા ઇજા થઇ છે… જાણવા મળ્યા મુજબ નવા ઢુવા ગામે રહેતી પૂજાબા ઘનશ્યામસિંહ ચુડાસમા (ઉ.7) નામની બાળકી બાઈકમાં બેસીને જઈ રહી હતી…

મિલ પ્લોટની બાળકીને કાર ચાલકે હડફેટે લીધી

બાળકીને પગમાં ફ્રેક્ચર વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં રહેતા પરિવારની દસ વર્ષની બાળકીને કાર ચાલકે હડફેટે લીધી હતી જેથી બાળકીને પગમાં ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી.. જાણવા મળતી માહિતી મુજબ હાલમાં વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા કવિતાબેન રમણીકભાઈ સોલંકી…

ઢુવા કારખાનામાં સગીરને ગળાના દુ:ખાવાથી મૃત્યુ

દીઘલિયામાં યુવાનનો આપઘાત વાંકાનેર: તાલુકાના ઢુવા નજીક આવેલ કારખાનામાં રહેતા સગીરને ગળામાં દુખાવો ઉપડયા બાદ મૃત્યુ થયું છે. બીજા બનાવમાં દીઘલિયામાં પુત્રીનું મોઢું જોવા નહીં દેતા યુવાને આપઘાત કરી લીધો છે… વાંકાનેર: તાલુકાના ઢુવા નજીક આવેલ સ્કોવેર સનેટરીમાં રહેતા મૂળ…

હરબટીયાળીમાં પાઈપલાઈન બાબત બે કુટુંબ બાખડયા

સામસામી ફરીયાદ નોંધાઈ ટંકારા: તાલુકાના હરબટીયાળી ગામે વાડીએ પાણીની પાઈપલાઈન બાબત એક જ કુટુંબના બે પરિવાર વચ્ચે માથાકુટ થતા બંને પરિવારો દ્વારા સામ સામે છુટા હાથની મારામારી કરી ટંકારા પોલીસ મથકમાં સામસામે ફરીયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ મૂળ ટંકારા…

લૂંટ કરનાર ભોજપરા (વાદી)ના બે શખ્સો ઝડપાયા

આરોપી રીઢા ગુન્હેગાર ખેડુતના માલ વેચાણના રૂપિયા ૧,૨૨,૦૦૦/- ઝુંટવી લીધેલા વાંકાનેર: હળવદ નજીક ઢવાણા ગામના પાટીયા પાસે એક ઇસમ સાધુના વેષમાં તથા સ્વીફ્ટ ચાલક એમ બંન્નેએ મળી ફરીયાદી ખેડુતના માલ વેચાણના રૂપિયા ૧,૨૨,૦૦૦/- ઝુંટવી લઇ ગયેલ બંન્ને ભોજપરા (વાદી)ના ઇસમોને…

Content Copying Forbidden !!

error: Content is protected !!