કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

કેરાળા ગામના બે જણાને અકસ્માતમાં ઇજા

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

ચંદ્રપુર પાસે આવેલ નુર પ્લાજા સામેનો બનાવ વાંકાનેર: તાલુકાના કેરાળા ગામના બે જણા મોટરસાયકલ લઈને કેરાળાથી વાંકાનેર આવતા ચંદ્રપુર પાસે આવેલ નુર પ્લાજાની સામે પાછળથી ફોરવ્હીલ કાર મોટરસાયકલને ભટકાડતા બન્નેને શરીરે ઇજાઓ થયેલ, જેમાંથી એકને વાંકાનેર અને વધુ ઈજાગ્રસ્ત બીજાને…

અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ વાંકાનેર દ્વારા છાશ વિતરણ

આ સિઝનનો છેલ્લો અને યાદગાર પ્રોગ્રામ વાંકાનેર: AAA GROUP WANKANER દ્વારા આજરોજ તા.04/06/2025 ને બુધવારના રોજ આ સીઝનની છાશ વિતરણનો છેલ્લો પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવ્યો.. ખાસ જણાવીએ તો સિઝનની શરૂઆતથી લઈને આજના પૂર્ણતાના દિવસ સુધીમાં જેટલા પણ છાસ વિતરણ ગ્રુપ…

ઓળ વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ પડયો

ઉનાળુ બાજરીને નુકશાન વાંકાનેર: તાલુકાના ઓળ ગામમાં ગઈ કાલે સાંજના અડધો ઇંચ જેટલો વરસાદ પડયાના સમાચાર છે. પવનની ગતિ વધુ ન હોઈ નુક્સાનીના કોઈ સમાચાર નથી, પરંતુ ઉનાળુ બાજરીને નુકશાન થયું છે, જયારે આગોતરા કપાસના વાવેતરને ફાયદો થશે, એવું જાણવા…

‘દિશા’ના સભ્ય પદે રાણેકપરના સરપંચની નિમણુંક

ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટીમાં નિમણૂકથી હર્ષોઉલ્લાસ વાંકાનેર: મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ ખાતા હેઠળની મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ના સભ્ય તરીકે વાંકાનેર તાલુકાના…

રાતાવિરડા ગામ પાસે કાર હડફેટે બાળકનું મોત

બે વર્ષનો બાળક રમતો હતો ત્યારે કારે હડફેટે લીધો વાંકાનેર: તાલુકાના રાતાવિરડા ગામ પાસે કાર ચાલકે બાળકને હડફેટ લેતા બે વર્ષના બાળકનું મોત નિપજેલ છે. બનાવ અંગે પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી. વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ પાસે…

બામણબોરમાં ઘર બહાર રાખેલું બાઇક ચોરાયુ

ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમાડતા બે પકડાયા

મકતાનપરમાંથી 20 બોટલ ઈંગ્લીશ દારૂ પકડાયો વાંકાનેર: રાજકોટ તાલુકાના બામણબોરમાં ઘર બહાર રાખેલું બાઈક ચોરાયાનું અને મકતાનપર ગામમાંથી 20 બોટલ ઈંગ્લીશ દારૂ પકડી બે શખ્શો સામે ગુન્હો દાખલ કરેલ છે…. જાણવા મળ્યા મુજબ નવાગામ (બામણબોર) તા.જી. રાજકોટ રહેતા પંકજભાઇ દિનેશભાઇ…

ટંકારામાં મહિલાને મોરબીમાં બે યુવાનોને કોરોના

વાંકાનેર શહેરની એક મહિલા કોરોના પોઝિટિવ

ત્રણેય કેસમાં દર્દીઓ રાજ્ય બહાર ગયા ન હોવા છતાં કોરોના વળગ્યો સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં કોરોનાની એન્ટ્રી સાથે રોજે – રોજ કેસ વધી રહ્યા છે તેવામાં મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસમાં જ કોરોનાની હેટ્રિક નોંધાઈ છે. જેમાં મોરબીના બે…

વીસીપરામાં 20 વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાધો

રાતાવિરડા કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટથી મોત

માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા ભરેલું પગલું વાંકાનેર: શહેરના વીસીપરા વિસ્તારમાં રહેતી એક યુવતીને તેની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા મમ્મી-દીકરી વચ્ચે બોલાચાલી બાદ આ મામલે લાગી આવતા યુવતીએ પોતાના ઘરે રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે… મળેલ માહિતી…

વૃંદાવન પાર્કમાં કિ.રૂ-૧,૭૦,૦૦૦ ના મતાની ચોરી

વઘાસીયામાં પોણા બે લાખના ઘરેણાં- રોકડની ચોરી

સોના- ચાંદીના દાગીના અને મોબાઈલ ચોરાયા વાંકાનેર: વૃંદાવન પાર્કમાં મકાનનો મુખ્ય દરવાજો તોડી મકાનમા પ્રવેશી બેડરૂમમા પ્રવેશી તિજોરીમાંથી ૧ સોનાના બે પેન્ડલ સેટ આશરે કિ.રૂ-૪૦,૦૦૦ તથા ૨ સોનાની કાનની બુટી ત્રણ જોડી આશરે કિ.રૂ-૨૦ ,૦૦૦ તથા ૩ સોનાનુ મંગળ સુત્ર…

રંગપરમાં સાપ કરડતા/ મચ્છુ-1માં ડૂબી જતા મૃત્યુ

રાતાવિરડા કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટથી મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશનો યુવક ગઈકાલે વાડીમાં સુતો હતો ત્યારે સાપ કરડી જતા પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો…

Content Copying Forbidden !!

error: Content is protected !!