કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

મંદિરની દિવાલે ટેકો આપી બેસવાની ના પાડતા માર

વિસીપરાના ચાર સામે ફરિયાદ વાંકાનેર: વિસીપરામાં આવેલ માતાજીના મંદિરની દિવાલે ટેકો આપી બેઠો હોય, તે બાબતે ઠપકો આપતા લાકડાના ધોકાથી માર મારવાની બાબતે ફરિયાદ થઇ છે…જાણવા મળ્યા મુજબ વાંકાનેર વિશીપરા સમશાનવારી શેરીમાં રહેતા અને છુટક મજુરી કરતા મનીષભાઈ જગદિશભાઈ ભાટી…

ઢુવામાં છત ઉપરથી નીચે પટકાતા મૃત્યુ

રાતાવિરડા કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટથી મોત

વાંકાનેર: તાલુકાના ઢુવા નજીક આવેલ એક કારખાનમાં કામ કરતા શ્રમિક લેબર કોલોનીની છત ઉપરથી નીચે પટકાતા મૃત્યુ નીપજ્યું હતું.. જાણવા મળ્યા મુજબ ઢુવા નજીક આવેલ સમ્રાટ સેનેટરીવેર કારખાનમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશ રાજ્યના વતની પ્રહલાદભાઈ પરશુરામભાઈ કુશવાહા (ઉ.46) નામના શ્રમિક…

27 જૂન સુધી વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ દર શુક્રવારે/ રવિવારે પ્રભાવિત

રેલવેમાં 10 પાસ માટે સુવર્ણ તક

રાજકોટ ડિવિઝનના રાજકોટ-બિલેશ્વર સેક્શનમાં બ્રિજ નંબર 225 નાં ગર્ડર બદલવા માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન 27 જૂન, 2025 સુધી સપ્તાહમાં બે દિવસ પ્રભાવિત રહેશે. વિગતવાર માહિતી નીચે…

ફાયનાન્સ કંપનીએ કાર પરત ખેંચી જતા ઝેર પીધું

મહિકામાં ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

મામલતદાર કચેરી પાસે આવેલ ઝૂંપડપટ્ટીમાં રહે છે વાંકાનેર: અહીંના યુવાને લોનના હપ્તા નહિ ચૂકવતા ફાઇનાન્સ કંપનીએ ગાડી પરત ખેંચી લીધી હતી જેથી યુવાને મગજ ભમતા ઝેરી દવા પી લીધી હતી. યુવાનને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ…

છોકરીની સગાઈ તોડાવવા ઇનસ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવ્યું

ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમાડતા બે પકડાયા

માટેલના શખ્સના કારસ્તાન સામે ફરિયાદ ફોટો-મેસેજ વાયરલ કર્યા ! આરોપીની ધરપકડ “તારી પત્ની દવા પીવાનું કહે છે જો તે દવા પી જાય તો પછી મને કહેતો નહીં” વાંકાનેર: તાલુકાના માટેલ ગામના એક શખ્સે બોગસ ઇનસ્ટાગ્રામમાં આઈડી બનાવીને તેમાં ફોટો અને…

ભાટિયા સોસાયટીના વૃધ્ધે ગળાફાંસો ખાધો

રાતાવિરડા કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટથી મોત

હોલમઢ પાસે અંધારામાં છુપાતો: શક્તિપરાનો યુવાન સર્પ આકારે વાહન ચલાવતા વાંકાનેર: અહીં ભાટિયા સોસાયટીમાં રહેતા 60 વર્ષીય વૃધ્ધે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે…જાણવા મળ્યા મુજબ નજીક ભાટીયા સોસાયટી ખાતે રહેતા રમેશચંદ્ર મણીલાલ કારીયા નામના…

વીસીપરામાં યુવાન પર ધોકાથી હુમલો: રાજકોટ દાખલ

અહીંથી કેમ નીકળ્યો, કહી માર માર્યો રાજકોટ: વાંકાનેરના વીસીપરામાં રહેતો મનિષ જગદીશભાઈ ભાટી (ઉંમર વર્ષ 22) ગઈ કાલે રાત્રે 11 વાગ્યે પોતાના ઘર પાસે હતો ત્યારે વિજય, ભૂરો, વિક્રમ અને તેની સાથેના અજાણ્યા માણસોએ ઝઘડો કરીને ધોકા વડે માર મારતા…

લગ્ન પ્રસંગમાં બીરિયાની ખાધા બાદ ફૂડ પોઇઝનિંગ

4 લોકોને મોરબી સિવિલમાં ખસેડાયા વાંકાનેર: અહીં ગઈ કાલે લગ્નના જમણવારમાં બીરિયાની ખાધા બાદ અનેક લોકોને ફૂડ પોઇઝનિંગ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ઘણા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં…

બાઈક સ્લીપ: પંચાસિયાના તરુણનો અકસ્માત

ચંદ્રપુર પાસે અકસ્માતમાં રાજસ્થાની યુવકનું મરણ

માટેલ રોડ ઉપર અકસ્માતમાં યુવાનને ઇજા વાંકાનેર આવતા દંપતીને અકસ્માત નડયો: એક મૃત્યુ વાંકાનેર: તાલુકાના પંચાસિયાથી વાંકાનેર તરફ જવાના રોડ ઉપર મહમદઆરીફ ઇસ્માઇલભાઈ ચૌધરી (ઉ.13) નામનો તરુણ ઘરેથી વાડીએ જઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો,…

સણોસરાના હાજીભાઈ સર્કલનો લાલપરમાં ઈંતેકાલ

વાંકાનેર: તાલુકાના મોમીન સમાજના પ્રથમ તલાટી અને હાજીભાઇ સર્કલ તરીકે ઓળખાતા શેરસિયા હાજીભાઈ અલીભાઈનો આજે લાલપર મુકામે ઈંતેકાલ થયો છે. અલ્લાહ પાક એમને જન્નત નસીબ ફરમાવે (આમીન) એમની દફનવિધિ આજે જોહર બાદ સણોસરા (તા: રાજકોટ) મુકામે રાખેલ છે અને જિયારત…

Content Copying Forbidden !!

error: Content is protected !!