કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

કણકોટના શખ્સનું લગ્નની લાલચે સગીરા પર દુષ્કર્મ

મંગેતરે દગો દેતા યુવતીનો આપઘાતનો પ્રયાસ

‘હું તારા વગર નહીં રહી શકું’ કહી શરીર સબંધ બાંધ્યા રાજકોટ: રાજકોટની ભાગોળે આવેલા ગામમાં રહેતા પરિવારની ૧૪ વર્ષની પુત્રી ઉપર વાંકાનેરના કણકોટ ગામે રહેતા પ્રેમીએ લગ્નની લાલચે દુષ્કર્મ ગુજારતા પોલીસમાં ફરીયાદ નોંધાવાઈ છે.. મળેલ માહિતી મુજબ રાજકોટ પંથકમાં રહેલી…

પાલિકાના અધિકારી/ પદાધિકારીને પ્રાદેશિક કમિશ્નરની નોટિસ

મરજી મુજબના શાસનને બ્રેક વાંકાનેર: અહીંની નગરપાલિકામાં ઘણા વર્ષો થી એકચક્રીય શાસન ચાલી રહ્યું હતું અને પોતાની મરજી મુજબ શાસન ચાલતું આવ્યું છે કેમકે આ વર્ષોમાં કોઈ સબળ વિરોધ પક્ષ નહોતો જ્યારે નગરપાલિકામાં હવે નાનકડો પણ મજબૂત વિરોધ પક્ષ આવતા…

વાંકાનેર ખાતે 20 મેના ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

વાંકાનેરમાં તા: 29 ના ભરતી મેળો

વાંકાનેર: મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.20 મે ના રોજ સવારે 11:00 કલાકે આઈ.ટી.આઈ, તાલુકા સેવા સદનની સામે, વાંકાનેર – રાજકોટ હાઈવે, વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે… આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત…

રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ ટ્રેન 29/6/2025 સુધી દોડશે

રેલવેમાં 10 પાસ માટે સુવર્ણ તક

આ ટ્રેનનો વાંકાનેર સ્ટોપ છે રાજકોટ: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટથી લાલકુઆં વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં ટ્રેન નંબર 05046 રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ રાજકોટથી દર સોમવારે 10:30 કલાકે ઉપડશે અને બુધવારે 4:05 કલાકે લાલકુઆં…

વડસર તળાવ નજીકથી યુવાનનો મૃતદેહ મળ્યો

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

ત્રીસ વર્ષીય યુવાનના મોતનું કારણ અકબંધ વાંકાનેર: તાલુકાના તિથવા ગામની સીમમાં હઝરત ગેબનશાહ પીરની દરગાહ સામે વડસર તળાવ નજીકથી ગઇકાલે એક યુવાનનો મૃતદેહ મળી આવતાં, આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા મૃતકની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી તપાસ…

શહીદ મંજુરહુશૈન પીરઝાદાના પૌત્ર હશનૈન ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા

વાંકાનેર: અહીંના માજી ધારાસભ્ય શહીદ સૈયદ મંજુરહુશૈન પીરઝાદાના પૌત્ર અને સૈયદ મોઈનએહમદ પીરઝાદાના પુત્ર, સૈયદ હશનૈન પીરઝાદા ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જઈ રહ્યા હોય, તેમને ઉજ્જવળ ભવિષ્ય અને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ. કમલ સુવાસ ન્યુઝ

પ્રા.આ.કેંન્દ્ર –કોઠીએ કરી વિશ્વ ડેન્ગયુ દિવસની ઉજવણી

વાંકાનેર: ગઈ કાલે ૧૬ મે નેશનલ ડેન્ગ્યુ દિવસ નિમિતે જીલ્લા પંચાયત મોરબીના જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી પી.કે શ્રીવાસ્તવ સાહેબ તથા જીલ્લા મેલરીયા અધિકારીશ્રી વી.કે કારોલીયા અને પ્રા.આ.કેંન્દ્ર-કોઠીના મેડીકલ ઓફિસર ડો. સાહિસ્તા કડીવારના માર્ગદર્શન હેઠળ પીએચસીના વિસ્તારમાં વિશ્વ ડેન્ગયુ દિવસની ઉજવણી કરવામા…

કાછિયાગાળામાં વીજળી પડવાથી ભેંશનું મૃત્યુ થતા સહાય

રૂપિયા વીશ હજારની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો વાંકાનેર: તાલુકાના કાછિયાગાળા ગામ ખાતે નવ દિવસ પહેલા વીજળી પડવાથી એક પશુ ( ભેંશ ) નું મૃત્યુ થયું હતું, જેથી આ મામલે વાંકાનેર તાલુકા પંચાયત દ્વારા મૃતક પશુના માલિકને સરકારી ધારાધોરણ મુજબ…

સરધારકાના યુવાનો સાથે ફ્રોડ કરનાર જેલહવાલે

ઇનામી કૂપન સ્ક્રેચ કરાવી ઠગાઇ કરતી ટોળકી

સરધારકાનો યુવાન પોલીસકર્મી છે વાંકાનેર: તાલુકાના સરધારકા ગામે રહેતા યુવાન સહિત જુદા જુદા ત્રણ વ્યક્તિઓને મારુતિ સુઝુકી ફ્રોન્સ કાર મંગાવી દેવાનું કહીને ડાઉન પેમેન્ટના નામે તેઓની પાસેથી કુલ મળીને 9.51 લાખ જુદીજુદી બેન્કના એકાઉન્ટમાં મેળવી લેવામાં આવ્યા હતા ફ્રોડ કરનાર…

રંગપર સીમમાં કારખાનામાં ઇલેક્ટ્રિક શોક લાગતા મોત

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

વાંકાનેર: તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ કારખાનામાં ઇલેક્ટ્રિક શોક લગતા એક શખ્સનું મોત નીપજ્યું છે… જાણવા મળ્યા મુજબ રંગપર ગામની સીમમાં આવેલ એક્ઝિમિસ ગ્રીન ફિલ્ડ નામના કારખાનામાં કામ કરતા મૂળ ચોટીલા તાલુકાના સાપર ગામના વતની નવઘણભાઈ દિનેશભાઈ જમોડ (ઉ.20) નામના…

Content Copying Forbidden !!

error: Content is protected !!