કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

લક્ષ્મીપરાનો યુવાન ગાંજાના જથ્થા સાથે ઝડપાયો

વાંકાનેરના બે શખ્સો સામે કાર્યવાહી મોરબી: તાલુકા વિસ્તારમાં બધુનગર ખાતે આવેલ બાપાસીતારામ કોમ્પ્લેક્ષમાં આવેલ દુકાન નં-૧૧૦ માંથી નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે… મોરબી એસ.ઓ્.જી. ટીમને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળેલ કે,…

25 વારિયાના યુવાનની ચોરી કરેલા બાઇક સાથે ધરપકડ

આણંદપર (રાજકોટ) થી ચોરી કરેલ હોવાની કબુલાત વાંકાનેર: મોરબી જીલ્લામાં ચોરીના બનાવો અટકાવવા તેમજ અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા માટે કડક સુચના આપવામાં આવેલ છે. વાંકાનેરના ડીવાયએસપી એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેરના પીઆઇ એચ.એ.જાડેજા તેમજ તેની ટીમ કામ કરી રહી છે, તેવામાં…

તીથવાના શખ્સનું એકટીવા ચોરાયું: ફરિયાદ

રેલ્વે સ્ટેશનના પાર્કિંગમાં પાર્ક કર્યું હતું વાંકાનેર: તીથવાના એક શખ્સનું રેલ્વે સ્ટેશનના પાર્કિંગમાં પાર્ક કરેલ એક્ટિવા કોઈ અજાણ્યા ઇસમો ચોરી કરી લઇ જતા રાજકોટ રેલ્વે પોલીસમાં બાઈક ચોરી અંગે ફરિયાદ નોંધાઈ છે… જાણવા મળ્યા મુજબ ફરિયાદી તીથવાના મુસ્તાકરઝા માહમદભાઈ ખોરજીયાએ…

સરધારકા શાળાના શિક્ષિકાને ત્રણ કારણદર્શક નોટીસ

શિક્ષિકા સતત ગેરહાજર રહે છે વાંકાનેર તાલુકામાં સતત ગેરહાજર રહેતા એક શિક્ષિકાને ત્રણ નોટિસ આપી હોવા છતા પણ કોઈ પ્રત્યુત્તર ન મળતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ છેલ્લું અલ્ટીમેટમ આપીને 10 દિવસમાં ખુલાસો રજૂ કરવા આદેશ જારી કર્યો છે. મોરબી જિલ્લા…

ઢુવા પાસે રહેતા યુવાનનું બાઈક સ્લીપ

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

વાંકાનેર: તાલુકાના ઢુવા પાસે રહેતા યુવાનનું બાઈક સ્લીપ થતા ઇજા થઇ છે… જાણવા મળ્યા મુજબ ઢુવા પાસે રહેતા સાતોલા ભરતભાઈ (ઉ.46) નું બાઈક સ્લીપ થયું હતું જે બનાવમાં ઇજા થવાથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે. આગળની કાર્યવાહી પોલીસ…

કેરાળાના પાટીયા પાસે રોડ ક્રોસ કરતા ઇજા

ઈજાગ્રસ્ત બે દિવસ સુધી બેભાન રહ્યા વાંકાનેર: ટ્રક લઇને મોરબીથી સુરત જતા વાંકાનેરથી આગળ કેરાળાના પાટીયા પાસે ટ્રક સાઈડમાં રાખી સામેની સાઇડ ચા પાણી પીવા માટે રોડ ક્રોસ કરતો હતો ત્યારે પુરઝડપે બાઉન્ડ્રી તરફથી એક ફોરવ્હિલ ગાડી હડફેટે એક શખ્સને…

હાઈવે પર બાળકો દ્વારા કરવામાં આવતા સાયકલ સ્ટંટ

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા વાંકાનેર: હાઈવે પર સગીર બાળકો દ્વારા કરવામાં આવતા જોખમી સાયકલ સ્ટંટના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ વિડિયોમાં સગીરો સૂતા-સૂતા સાયકલ ચલાવતા જોવા મળી રહ્યા છે. અગાઉ પણ આ જ વિસ્તારમાં બાઈક…

પટેલવાડી પાસે મિલ કોલોનીના શખ્સને ઇકો હડફેટે ઇજા

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

ઇકો ચાલક ઇજાગ્રસ્તને દવાખાને લઇ ગયો વાંકાનેર: અહીં રેલવે સ્ટેશન રોડ પર પટેલ વાડી પાસે ચાલીને જતા મિલ કોલોનીમાં રહેતા શખ્સને ઇકો કાર સાથે ભટકાઈ જતા ફેકચર જેવી ઇજાઓ થઇ છે સારી વાત એ છે કે ઇકો ચાલકે ઇજાગ્રસ્તને દવાખાને…

પ્રતાપગઢની સીમમાંથી પવનચક્કીના કોપરની ચોરી

વઘાસીયામાં પોણા બે લાખના ઘરેણાં- રોકડની ચોરી

કિંમત ૬૫૦૦૦/- ના મુદામાલની ચોરી અને રૂ.૫૦૦૦/- નું નુકશાન વાંકાનેર: તાલુકાના પ્રતાપગઢ ગામના વિસ્તારમાં આવેલ ભંગડાના તળાવ પાસે આવેલ પવનચક્કીના ગેટનો નકુચો તોડીને કોપરનો કુલ વજન ૨૯૦ કિલો તથા આઈસોલેટર હેન્ડલ તથા ટ્રાન્સફોરમરની પાછળ આવેલ કોપરની પટ્ટી વિગેરેની કુલ કિ…

દિવાનપરામાં ફ્લેટમાં પાંચમા માળે આગ લાગી

ઘરવખરી બળીને ભસ્મીભુત વાંકાનેર: આજે વહેલી સવારે દિવાનપરા સ્થિત વૃજ રેસીડેન્સીના પાંચમાં માળે ભયાનક આગ લાગતા ફેલેટ ધારકોમાં અફરા તફરી મચી ગઇ હતી. જાણવા મળતી માહિતી પ્રમાણે વૃજ રેસીડેન્સીમાં પાંચમાં માળે રહેતા લેબોરેટરી ટેકનીસીયલ ચેતનભાઈ માંત્રાણીના ફલેટમાં સોટસર્કીટના કારણે આગ…

Content Copying Forbidden !!

error: Content is protected !!