ગાડી ભરીને ‘ઈંગ્લીશ’ લાવતા ‘ભાટિયા’ના ચાર પકડાયા
લુણસરીયા ફાટક પાસેથી પકડતી પોલીસ વાંકાનેર: અહીં ભાટિયા સોસાયટીમાં રહેતા ચાર શખ્સોને થાનથી ગાડીમાં ઈંગ્લીશ દારૂની બોટલો ભરીને આવતા પોલીસ ખાતાએ પકડેલ છે….. જાણવા મળ્યા મુજબ વાંકાનેરના થાન રોડ લુણસરીયા ફાટક પાસેથી પોલીસ ખાતાએ ગાડી ચાલક તરૂણ ગજેન્દ્રભાઇ કુબાવત (ઉ.વ.૩૧)…


