કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

ઠીકરીયાળા ગામે વાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો

ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમાડતા બે પકડાયા

ધરમચોકમાં રાત્રીના દુકાનોની આજુબાજુ આંટાફેરા કરતો વાંકાનેર: તાલુકાના ઠીકરીયાળા ગામની સીમમા વાડીમાથી ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ ૪૯ તથા બીયરના ટીન નંગ.-૨૪ નો મુદામાલ વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયો છે…વાંકાનેર તાલુકા પોલીસ ટીમને મળેલ બાતમીના આધારે વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા…

વાલાસણ- પીપળીયારાજ રોડ પૂર્વવત ચાલુ થયો

રોડ પર વીજ પોલ ધરાશાયી થયો હતો વાંકાનેરમાં સવા ઇંચ વરસાદ વાંકાનેર: તાલુકાના વાલાસણ- પીપળીયારાજ વચ્ચે ગઈ કાલે વરસાદી વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાવાના કારણે આ બે ગામ વચ્ચે એક વીજ પોલ ધરાશાયી થઈને રોડ વચ્ચે પડતા રોડ બંધ થઈ…

રીવર્સમાં આવતી યુટીલીટી હડફેટે જીનપરાના મહિલાનું મોત

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

મોરબી હાઈવે ઉપરનો બનાવ વાંકાનેર: વાંકાનેર- મોરબી હાઈવે ઉપર આવેલ બંધુનગર ગામે બનેલ અકસ્માતના બનાવમાં વાંકાનેરના મહિલાનું મોત નિપજેલ છે. મોરબી તાલુકા પોલીસ મથકમાંથી મળતી માહિતી પ્રમાણે ગત તા.9-5ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં બંધુનગર ગામની પાસે આવેલા પેગ્વીન સિરામીકની પાસે…

મેસરિયાના યુવાનનું બાઈક સ્લીપ થતા સારવારમાં મોત

સવા મહિના પહેલા અકસ્માત થયેલ વાંકાનેર : તાલુકાના મેસરિયા ગામે રહેતા એક યુવાનનું સવા મહિના પહેલા થયેલા અકસ્માતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.. જાણવા મળ્યા મુજબ મેસરિયા ગામે રહેતા લાલજીભાઈ ગોવિંદભાઈ સાકળિયા (ઉ.34) નામના યુવાનનું…

કુંભારપરામાંથી જુગાર રમતા છ શખ્સો પકડાયા

રૂ. ૭૩૭૦/- કબ્જે વાંકાનેર: અહીં કુંભારપરા ભઠ્ઠી વિસ્તારમાં ખુલ્લા પટમાં તીન પતીનો જુગાર રમતા છ જણાને પોલીસ ખાતાએ રોકડા રૂ.૭૩૭૦/-સાથે પકડેલ છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં કુંભારપરા ભઠ્ઠી વિસ્તારમાં ખુલ્લા પટમાં (1) મુકેશભાઇ ભોગીલાલ શાહ (ઉ.59) રહે. જીનપરા આઈ.સી.આઈ.સી.આઈ બેંક…

સરધારકાના યુવાનો સાથે રૂ. ૯,૫૧,૦૦૦/-ની છેતરપીંડી

ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમાડતા બે પકડાયા

કાર મંગાવી આપવા નાણાં લીધા: મળી નહીં વાંકાનેર: તાલુકાના સરધારકા ગામે રહેતા યુવાને મોરબીમા ત્રણ શખ્સોએ યુવક તથા સાહેદોને મારૂતિ સુઝુકી ફ્રોન્ક્ષ કાર મંગાવી આપવાનો વિશ્વાસ આપી યુવક તથા સાહેદો પાસેથી પોતાના એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્જેકસન દ્વારા બધાના ગાડીના ડાઉન પેમેન્ટ…

ટોલનાકા પાસે યુવાનની સામે માતા અને ભાણેજના મોત

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

નવું મોટર સાયકલ લઈને માટેલથી પરત ફરતા અકસ્માત વાંકાનેર: પોતાની ભાણેજને એના મમ્મીએ નવું મોટર સાયકલ લઇ દીધું હોઈ તે લઈને માટેલ દર્શન કરી ઘરે પરત ફરતા વઘાસીયા ટોલનાકા પાસે અકસ્માતમાં રાજકોટના યુવાને મમ્મી તથા ભાણેજને ગુમાવ્યાનો ગમખ્વાર બનાવ બન્યો…

અજાણી લિન્ક ખોલતા રૂપિયા ઉપડી ગયા: ફ્રોડ

ઇનામી કૂપન સ્ક્રેચ કરાવી ઠગાઇ કરતી ટોળકી

કુલ રૂ.૭૭,૭૨૮/- નું નુકશાન લિન્ક મોકલનાર મિલ પ્લોટના મિત્રનો મોબાઈલ હેંગ ! વાંકાનેર: અહીં રહેતા એક વૃદ્ધને તેના મિલ પ્લોટમાં રહેતા મિત્રે એક લિન્ક મોકલેલ, જે ખોલતા તેના ખાતામાંથી મોટી રકમ ઉપાડી કોઈ અજાણ્યા શખ્સે ઓનલાઇન ફ્રોડ કરી ગુનાહીત છેતરપીંડી…

રિક્ષા પલટતા ઠીકરીયાળાના મહિલાનું મોત

મોરબી નજીક બનેલો બનાવ યુવાન અને તેના ત્રણ સંતાન ઈજાગ્રસ્ત વાંકાનેર: મોરબી- માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભરતનગર ગામ પાસે રીક્ષા પલટી મારી ગઈ હતી જે બનાવમાં વાંકાનેર તાલુકાના ઠીકરીયાળાના રીક્ષા ચાલક અને તેની પત્ની તેમજ ત્રણ સંતાનોને ઇજાઓ થઈ…

વિરપર સીમમાં દેશી દારૂની બે ચાલુ ભઠ્ઠી પકડાઈ

બે પકડાયા: એક નાસી ગયો વાંકાનેર: તાલુકા પોલીસે વિરપર ગામની સીમમાં અલગ અલગ બે દરોડા પાડી દેશી દારૂની બે ચાલુ ભઠ્ઠી પકડી પાડી હતી. દરોડા દરમિયાન એક આરોપી પકડાઈ ગયો હતો જ્યારે બે આરોપીઓ નાસી જતા સવા લાખનો મુદ્દામાલ કબજે…

Content Copying Forbidden !!

error: Content is protected !!