કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

ખાલી ટ્રકને ઓવરલોડ ગણી ચાર્જ મંગાયો !

વઘાસીયા ટોલ નાકાનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ વાંકાનેર : મોરબી- વાંકાનેર હાઇવે ઉપર આવેલ વઘાસિયા ટોલનાકાએ એક ખાલી ટ્રક ચાલક પાસેથી ઓવરલોડિંગ મામલે તગડો ટોલટેક્સ માંગી ટ્રકને અટકાવી દેતા ટ્રક ચાલકે વઘાસિયા ટોલનાકાની પોલ ખોલતો વીડિયો ઉતારી લઈ સોશિયલ મીડિયામાં…

ધમલપર અને કોઠીમાં તમાકુ નિષેધ દિવસ ઉજવણી

વાંકાનેર: PHC દલડી ના આયુષ્માન આરોગ્ય મંદિર ધમલપર ખાતે જિલ્લા પંચાયત મોરબી આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આરીફ શેરશિયા અને દલડી PHC ના મેડિકલ ઓફિસર ડૉ. સાહીના અન્સારી મેડમ દ્વારા માર્ગદર્શન આપી 31 મે તમાકુ નિષેધ…

બ્રહ્માકુમારી વિદ્યાલય ખાતે ત્રણ દિવસીય સમર કેમ્પ

વાંકાનેર: બ્રહ્માકુમારી વિદ્યાલય ખાતે ત્રણ દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકાનેર ના 45 બાળકો એ ભાગ લીધો હતો.બાળકોને યોગા, અને મેડીટેશન શીખવવા માં આવ્યું. મોબાઈલથી થતા નુકસાન વિશે સમજ આપવામાં આવી હતી. સાથે સાથે પરીક્ષાનો ભય કેવી…

ટંકારાના કલ્યાણપરમાં ઊંચાઈએથી પડી જતા મૃત્યુ

રાતાવિરડા કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટથી મોત

રાતાવિરડા ગામ નજીક બાળક ઘવાયો માથકના યુવાનનું બાઇક સ્લીપ ટંકારા: તાલુકાના કલ્યાણપર ગામે આવેલા વૃંદાવન પોલીપેક નામના કારખાનાના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા જગદીશભાઈ ધૂપે નામના 55 વર્ષના આધેડ કોઈ કારણોસર ઊંચાઈએથી પડી જતાં વધુ સારવાર માટે રાજકોટ…

મુદતમાં હાજર નહીં રહેતા કોર્ટ અવગણનાની ફરિયાદ

ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમાડતા બે પકડાયા

ગુજરાત અક્સા ફર્ટીલાઇઝર કુ. ના પાર્ટનર બાદી મોહમદસલીમની ફરિયાદે કાર્યવાહી વાંકાનેર: નામદાર પ્રિન્સીપાલ સિનિયર સિવિલ કોર્ટ વાંકાનેરમાં ફોજદારી કેસ ધી નેગોયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ મુજબની ફરીયાદ થયેલ હોય જેમાં આરોપીને હાજર થવા ફરમાનની બજવણી થયેલ હોવા છતાં આરોપી નામદાર કોર્ટના નિર્દેશ…

PHC કોઠીના હોલમઢ ખાતે તમાકુ નિષેધ દિવસની ઉજવણી

વાંકાનેર: આજ રોજ 31 મે તમાકુ નિષેધ દિવસ નિમિત્તે જિલ્લા પંચાયત મોરબી આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આરીફ શેરશિયા અને કોઠી phc ના મેડિકલ ઓફિસર ડૉ. સાહિસ્તા કડીવાર મેડમ દ્વારા માર્ગદર્શન આપી 31 મે તમાકુ નિષેધ…

જીલ્લામાં ખેડૂતોને ડીએપી ખાતર મળતું નથી !

વરસાદ પછી ખાતર મળે તો કોઈ કામનું નહિ: ખેડૂતોનો ઉકળાટ અધિકારીઓને જાણ હોવા છતાં આગોતરી વ્યવસ્થા કરતા નથી: બિનજરૂરી માલ ધરાર આપવામાં આવે છે મોરબી જિલ્લામાં ચોમાસું પાકનું વાવેતર કરવા માટે ખેડૂતો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે જોકે, ખેડૂતોને…

ઢુવા અને રાતાવિરડા સીમમાંથી અજાણ્યા પુરુષોની લાશો મળી

બંને અલગ અલગ બનાવ વાંકાનેર : ઢુવા નજીક અજાણ્યા પુરુષની ગળાફાંસો ખાધેલી હાલતમાં અને રાતાવિરડા ગામની સીમમાં પાણી ભરેલા તળાવમાં કોઈ કારણોસર ડુબી જવાથી લાશો મળી હોવાના બનાવ સામે આવ્યો છે. મળેલ માહિતી મુજબ હાલતમાં ઢુવા ગામની સીમમાં 20 નાલા…

મંજુરી વગર ખેતરના શેઢે વિજપોલ ઉભા કરવા સામે રોષ

જેતપરડાના આગેવાનોનું પ્રાંત કચેરીમાં આવેદનપત્ર વાંકાનેર: તાલુકાના સરધારકા ગામ ખાતે ખાનગી કંપની દ્વારા સોલાર પ્લાન્ટ ઊભો કરવામાં આવેલ હોય, જે કંપની દ્વારા હેવી વિજ લાઈન પાથરવા માટે કોન્ટ્રાક્ટર મારફતે કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં ગઈ કાલે જેતપરડા ગામ ખાતે…

સિરામિક ફેકટરીમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

રાતાવિરડા કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટથી મોત

ગરીબી કારણભૂત વાંકાનેર : તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ સિરામિક ફેકટરીમાં યુવાને આર્થિક તંગીને કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે… જાણવા મળ્યા મુજબ લાકડધાર ગામની સીમમાં આવેલ ઈનડિઝાઈન સિરામિક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા મૂળ…

Content Copying Forbidden !!

error: Content is protected !!