કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

ટંકારા સમય ફિડરમા પાવર કટના સોલ્યુશનની માંગ

છેલ્લા એક વર્ષથી થતા ટ્રીપીંગથી લોકો કંટાળ્યા ટંકારા સમય ફિડરમા આવતા રહિશોને છેલ્લા એક વર્ષથી 150 થી વધારે ટ્રીપીંગ/પાવર કટ થયુ છે જેની 11KV- સમય ફિડરમાઅનેક વખત રજૂઆતો કરવા છતાં સોલ્યુશન નહી આવતા રહીશો આ સમસ્યાનું તાત્કાલિક નીવારણ લાવવા મોરબી…

લફરું યુવાનને ભારે પડયું: ગળેફાંસો ખાધો

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

પત્નીને ખબર પડતા ઘટેલી ઘટના વાંકાનેર : તાલુકાના માટેલ નજીક આવેલ એક સિરામિક ફેકટરીમાં રહેતા અને કામ કરતા ઝારખંડના વતની શ્રમિક યુવાનના લગ્ન થઈ ગયા હોવા છતાં વતનમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હોય જેની જાણ તેની પત્નીને થઈ જતા…

ભલગામ પાસે રેઈડમાં રૂ. ૬,૭૦,૦૦૦નો મુદામાલ કબ્જે

વાંકાનેર તાલુકાના પાંચ અને ચોટીલા તાલુકાના બે સામે ગુન્હો દાખલ વાંકાનેર: તાલુકાના ભલગામની સીમમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફે ટાટા સુમો અને બોલેરોમાં કેફી પ્રવાહી લીટર ૬૦૦ કિંમત.રૂ. ૧,૨૦,૦૦૦/-નો કુલ કિંમત રૂ.૬,૭૦,૦૦૦/-ના મુદામાલ સાથે વાંકાનેર તાલુકાના ગુંદાખડાના ત્રણ અને સતાપ૨ના…

તીથવા કોળીવાસમાં જુગાર રમતા ચાર પકડાયા

તીથવા કોળીવાસમાં જુગાર રમતા ચાર પકડાયા

વાંકાનેર: તાલુકાના તીથવા કોળીવાસમાં પોલીસ ખાતાએ ચાર જણાને ગંજીપતાથી જુગાર રમતા પકડેલ છે…. જાણવા મળ્યા મુજબ તીથવા કોળીવાસમાં (1) નવઘણભાઈ પ્રવીણભાઈ સીતાપરા (ઉ.30) રહે. તીથવા કોળીવાસ (2) મગનભાઈ કરશનભાઈ સાથલીયા (ઉ.50) રહે. તીથવા ધાર (3) દેશમભાઈ ઉદલીયાભાઈ ધાણક (ઉ.27) રહે.…

વઘાસીયામાંથી જીરાના ૬૦ બાચકાની ચોરી

વઘાસીયામાં પોણા બે લાખના ઘરેણાં- રોકડની ચોરી

રૂ-૪,૭૧,૨૦૦/- કિંમતના જીરાની ચોરીની ફરિયાદ વાંકાનેર: તાલુકાના વઘાસીયા ગામમાં જુના ઘરે ઓસરીમાં રાખેલ જીરુંના ૬૦ બાચકાની ચોરી થયાની ખેડૂતે ફરિયાદ નોંધાવેલ છે…. જાણવા મળ્યા મુજબ હબીબભાઇ વલીભાઈ માથકીયા (ઉવ.૭૨) હાલ રહેવાસી આસિયાના સોસાયટી વાંકાનેર મુળ રહે-વઘાસીયા વાળાએ ફરીયાદમાં લખાવેલ છે…

રાણેકપર દૂધ મંડળીના ગ્રાહકને વીમાની રકમ ચુકવાઈ

વાંકાનેર: શ્રી રાણેકપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. દ્રારા દૂધ ભરતા ગ્રાહક જેમનો કોડ નંબર ૧૬૬ મુધવા કાનાભાઈ ખેતાભાઈના પશુઓનું શ્રી રાણેકપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્રારા વીમા પ્રીમિયમ ભરેલ હતું. મુધવા કાનાભાઈ ખેતાભાઈની ગાયનું મુત્યુ થતાં સરકારી વીમા યોજનામાં…

પંચાસીયાના યુવાને મેળવ્યો સિલ્વર મેડલ !

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના રહીશ મોહંમદકૈફ શેરસીયાએ ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ 100 મીટર દોડમાં સિલ્વર મેડલ મેળવ્યો… ગુજરાત સરકાર દ્વારા નડિયાદ ખાતે આયોજીત રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં 100 મીટર દોડ સ્પર્ધામાં હાલ ગાંધીનગરના સાદરા ગામે આવેલ ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા…

હાજીઓ માટેના વેક્સીનેશન પ્રોગ્રામ અંગે સૂચનાઓ

વાંકાનેર: ગુજરાત રાજ્ય હજ સમિતિના ડ્રો માં પસંદ થયેલા તેમ જ લિસ્ટ મુજબ 2167 સુધીના વેઇટીગ લીસ્ટ વાળા હાજીઓ માટે જ વેક્સીનેશન પ્રોગ્રામ તા.24-4-2025 ને ગુરુવારના રોજ મોહંમદી લોકશાળા મુકામે સવારના 8-30 કલાકથી 1-00 દરમ્યાન રાખેલ છે. તમામ હાજીઓ સમયસર…

અમરસર મિતાણા અને વઘાસિયા રાણેકપર રોડ રીપેર થશે

કુલ 4 કરોડ ઉપરના ખર્ચનો અંદાઝ મોરબી: વાંકાનેર તાલુકાના અમરસર મિતાણા રોડ અને વઘાસિયા – લીલાધારી હનુમાન – રાણેકપરના રીપેરીંગના ટેન્ડર બહાર પડયા છે, આ રોડ રિપેરની ખરેખર જરૂર હતી, ટેન્ડર બહાર પડતા લોકોમાં ખુશી છે વધુ વિગત નીચે મુજબ…

ગઢિયા હનુમાનજી મંદિરના રજત જયંતી મહોત્સવમાં ત્રિવિધ કાર્યક્રમો

મંદિરના ૨૫ માં વર્ષે મારુતિ યજ્ઞ, રાંદલ માતાજી ઉત્સવ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો તા. ૨૨ ના ઉજવાશે વાંકાનેર : શહેરથી પાંચેક કિલોમીટર દૂર ગઢિયા ડુંગરમાં બિરાજમાન શ્રી ગઢીયા હનુમાન મંદિરના ૨૪ વર્ષ પૂર્ણ થાય છે જેથી ૨૫માં વર્ષમાં મંગલ પ્રવેશ સાથે…

Content Copying Forbidden !!

error: Content is protected !!