કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

વાંકાનેરના વૃદ્ધાનુ છાતીના દુ:ખાવે મૃત્યુ

ટોળ- અમરાપર રોડ પર રવિવારે કોળી ઠાકોર સમાજનું સ્નેહમિલન

મોરબી સગાના ઘરે ગયા હતા વાંકાનેર: અહીં નાની બજારમાં રહેતા તારાબેન નંદલાલ ગોહેલ (ઉ.66) નામના મહિલા ગઈકાલે બપોરે એકાદ વાગ્યાના અરસામાં મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે હતા ત્યારે ત્યાં તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તે તેના સગાના ઘરે જતા…

ડુંગળીના ભાવ ન હોવાથી ટ્રેકટર ફેરરવું પડયુ

5 વિઘાની વાવેલ મહિકા/નવા લુણસરીયાના ખેડૂતની આપવીતી વાંકાનેર: તાલુકાના મહીકા ગામના બાદી રજાકભાઈ હબીબભાઈ (97252 54340) અને ભાગમાં નવા લુણસરીયાના દેકાવાડીયા અબ્દુલરહીમ હસનભાઈએ મળીને મહીકાની વાડીમાં નાસિકની ડુંગળી પાંચ વીઘામાં વાવેલ, અત્યાર સુધીમાં ત્રીસ હજાર જેટલું ખર્ચ કરેલ, પણ હાલમાં…

વાંકાનેરના અનવરબાપુ જેલ ભેગા થયા

વાંકાનેરના અનવરબાપુ જેલ ભેગા થયા

અમદાવાદ બોલાવી અનવરબાપુએ નકલી નોટો પધરાવી હતી તાંત્રિક વિધીથી ૧૧ લાખના રૂ.૫ કરોડ કરી આપવાની લાલચ આપી હતી વાપી: પારડીના રોહિણા ગામે રહેતો પ્રિતેશકુમાર ક્રિષ્નુભાઈ પટેલ તા.૨૮-૭-૨૫ના રોજ પોતાની ગેરેજ પર હાજર હતો. તે વખતે મામાના જમાઈ દિવ્યેશ રતનલાલ ગેરેજ…

ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા

મહિલાની ધરપકડ ન કરવાનો હાઇકોર્ટનો આદેશ

9.60 કરોડ ચૂકવવા આદેશ વાંકાનેર: અહીંના અમન એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાયટર સરવદી અમીન અલીશાને ચેક રીટર્નના કેસમાં રૂપિયા 9.60 કરોડ ફરીયાદીને વળતર ચૂકવી આપવાનો તેમજ એક વર્ષની કેદની સજાનો હુકમ મોરબી કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે…આ કેસની હકીકત એવી છે કે, ફરિયાદી…

માટેલ પાસે બીજા માળેથી પડી જતા યુવાનનું મોત

પીપળીયારાજમાં ટ્રેક્ટર રળી પડતા બાળકનું મોત

ગર્ભવતી મહિલાને ઇલેક્ટ્રિક શોટ લાગ્યો વાંકાનેર: માટેલ રોડ નજીક યુનીટના લેબર કવાટરમાં બીજા માળેથી નીચે પડી ગયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજેલ છે. જયારે બીજા બનાવમાં ગર્ભવતી મહિલાને ઇલેક્ટ્રિક શોટ લાગતા સારવાર લીધી હતી… જાણવા મળ્યા મુજબ માટેલ નજીક આવેલ…

તીથવામાં વેચાતા ખુલ્લેઆમ દારૂ સામે રજુઆત

કોળી યુવાનો કંટાળી ગયા પોલીસ જાગી: કુબા વિસ્તારમાંથી દેશી દારૂ કબ્જે વાંકાનેર: આમ તો ગુજરાતમાં કાગળ ઉપર દારૂબાંધી છે, આમ છતાં વાંકાનેર તાલુકાના ક્યાં ગામમાં દારૂ વેચાતો નથી, એ એક સવાલ છે. નવાપરાની મહિલાઓએ થયેલ હત્યા બાદ કરેલ ચક્કાજામ વખતે…

મહીકા પાસે થયેલ અકસ્માતની ફરિયાદ દાખલ

બોકડથંભાના આઘેડને ટ્રકે હડફેટે લેતા મરણ

ગોકુલનગરના યુવાનનું મરણ નીપજેલ બે રીકવરી એજન્ટ યુવાનોને ઇજા થયેલ વાંકાનેર: તાલુકાના મહીકા ગામ પાસે હાઇવે રોડ પર આગળ જતા એક મોટર સાયકલ વાળાએ પાછળ જોયા વગર કે ઈન્ડીકેટર ચાલુ કર્યા વગર તથા કોઈ સંકેત કર્યા વગર અચાનક સામેની તરફ…

આ કેવું? પહેલા ચોર પકડાય પછી ફરિયાદ લખાઈ !

મોમીન શેરીમાંથી એગ્રો વાળાનું સ્પ્લેન્ડર ચોરાયું

માટેલ અને ઢુવા ચોકડીએથી વાહન ઉપડી ગયા હતાં વાંકાનેર તાલુકામાં થયેલ બે બાઇકની ચોરીમાં પોલીસે હવે ગુનો દાખલ કરાયો વાંકાનેર: મોરબી તાલુકા પોલીસ દ્વારા ચોરાઉ બાઈક સાથે આરોપીને પકડવામાં આવ્યા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીના ધડાધડ બે…

શક્તિપરામાં દાણા જોવાનું કામ કરતા ભુઈનો પર્દાફાશ

બે હજારથી વીસ હજાર ફી વસુલતા હોવાનો આક્ષેપ વિજ્ઞાન જાથાની ટીમે પોલીસને સાથે રાખી ઓપરેશન પાર પાડયું વાંકાનેર: અહીંના હસનપર પાસેના શક્તિપરામાં દાણા જોવાનું કામ કરતા ભુઈનો વિજ્ઞાન જાથાની ટીમે પોલીસને સાથે રાખી પર્દાફાશ કર્યો છે. બીજી તરફ આ ભુઈએ…

બાઈક ચોરી કરતા શખ્સને પોલીસે ઝડપી પાડયો

વાંકાનેર તાલુકા વિસ્તારમાં ચોરી કરેલ મોટર સાયકલો સાથે એક ઇસમને પકડી પાડી આરોપીને મોરબી તાલુકા પોલીસે દબોચી લીધો છે. જાણવા મળ્યા મુજબ મોરબી તાલુકા પોલીસ સર્વેલન્સ સ્ટાફ મોરબી વાંકાનેર હાઇવે શ્યામ હોટલ સામે વાહન ચેકીંગની કામગીરીમાં હોય તે દરમ્યાન એક…

Content Copying Forbidden !!

error: Content is protected !!