રાતીદેવરીમાં ટ્રેક્ટર પાછળ ડમ્પરની ટક્કર
વાંકાનેર તાલુકાના રાતીદેવરી જડેશ્વર રોડ ઉપરથી રાતીદેવરી ગામે રહેતા અને ખેતી કામ કરતા ઈરફાનભાઇ ઉસ્માનભાઈ બાદી જાતે મોમીન (૩૭) પોતાનું ટ્રેક્ટર નંબર જીજે ૧૩ બી ૨૨૮૮ લઈને જઈ રહ્યા હતા ત્યારે પાછળથી ડમ્પર નંબર જીજે ૩૬ ટી ૯૦૬૭ ના ચાલકે…