કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

ઈકોમાં દેશી દારૂ સાથે ખીજડીયાનો યુવાન પકડાયો

કણકોટનો યુવાન ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો

મહીકા ગામના પુલ પાસે રાત્રીના અંધારામાં લપાતો છુપાતો મળ્યો વાંકાનેર: તાલુકાના ખીજડીયા ગામના શખ્સને ઈકો કારમાં દેશી દારૂ જેવું કેફી પ્રવાહી હેરાફેરી કરતા પોલીસ ખાતાએ પકડેલ છે બીજા બનાવમાં મહીકા ગામના પુલ પાસે રાત્રીના અંધારામાં લપાતો છુપાતો મળી આવતા કાયદેસર…

બાઇકને કારે હડફેટે લેતા કાકા-ભત્રીજાના મરણ

લુહાર સમાજમાં અરેરાટી જડેશ્વર દર્શન કરવા જતા હતા કાકા રર વર્ષના ભત્રીજો ત્રણ વર્ષનો રાતીદેવરી ગામથી આગળ રામદેવ પીરના મંદીર પાસેની ઘટના વાંકાનેર: અહીંથી લુહારી કામ સાથે સંકળાયેલા પરિવારો ત્રણ મોટર સાયકલ લઇ જડેશ્વર દર્શન કરવા જતા રાતીદેવરી ગામથી આગળ…

ઘર પાસે પાર્ક કરેલ ઓટો રીક્ષા ચોરાઈ

ધંધાખારે કોટડા નાયાણીના શખ્સ પર હુમલો

લાલપર ગામની ઘટના વાંકાનેર: તાલુકાના લાલપર ગામના એક શખ્સની ઓટો રીક્ષા ઘરની બહાર પાર્ક કરેલ જે કોઈ અજાણ્યો ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે ચોરી કરી ગયાની ફરિયાદ થઇ છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના લાલપર ગામના વાહીદભાઈ વલીભાઇ ખીયાણી/સંધી (ઉ.વ.૪૮) એ…

આવતી કાલે લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ખાસ ઓપીડી

આવતી કાલે લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ખાસ ઓપીડી

વાંકાનેરની લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિકમાં સ્કીન તથા હેરની સારવાર માટે ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટની ખાસ ઓપીડી વાંકાનેરની લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે દર મહિનાના પહેલા અને ત્રીજા સોમવારે અમદાવાદના ખ્યાતનામ ચામડી (સ્કીન) તથા વાળ (હેર)ની સારવાર માટે નામાંકિત ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટ…

આરોગ્યનગરના આધેડે ઝેરી દવા પી લેતા મોત

મહિકામાં ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

છરી સાથે પકડાયો વાંકાનેર: અહીં આરોગ્યનગર શેરી નં ૦૩ માં રહેતા આધેડે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા મોત થયું હતું બીજા બનાવમાં બોકડથાંભાનો યુવાન છરી સાથે પકડાયો હતો…. વાંકાનેર: અહીં આરોગ્યનગર શેરી નં ૦૩ માં રહેતા સીદીક મામદ ખલીફા…

સ્કોર્પીયો કારે બાઈકને હડફેટે લેતા અકસ્માતમાં મરણ

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

નર્સરી ચોકડી પાસેનો બનાવ સ્કોર્પીયો ચાલક નાસી ગયો વાંકાનેર: અહીંની નર્સરી ચોકડી પાસે મુળી તાલુકાના યુવાનના મોટર સાયકલને એક સ્કોર્પીયો કારે હડફેટે લેતા માથાના ભાગે ગંભી૨ ઈજા કરતા મરણ ગયેલ છે. જાણવા મળ્યા મુજબ દાધોળીયા ગામ (તા. મુળી)ના ઘનશ્યામભાઈ બચુભાઈ…

કુહાડીનો છુટ્ટો ઘા વિદ્યાર્થીની ગરદન પર માર્યો

ચિત્રાખડામાં ખનીજ માફિયાઓ પર SOG નો દરોડો

પીઠમાં છરી મારી આંબેડકરનગરનો યુવાન રાજકોટ દવાખાનામાં વાંકાનેર: અહીં સિપાઈ શેરીના આરોપીઓને ભરવાડ જ્ઞાતીના લોકો સાથે ઝઘડો થયેલ હોય મંડળી રચી જે પ્રાણધાતક હથિયારો સાથે એકસીસ બેન્કના ખુણે ઉભા હોય અને બે મિત્રો એકટીવા લઈને ત્યાંથી નિકળેલ, જે ભરવાડ જ્ઞાતીના…

ભરવાડપરામાં હથિયારો સાથે આઠ જણા ધસી ગયા

ગાયત્રી રોડ પરથી એસન્સ નાખેલ દારૂ મળી આવ્યો

કુંભારપરા ચોક પાસે પોલીસની ગાડી આવી જતા ભાગી ગયા વાંકાનેર: અહીં ભરવાડપરામાં રહેતા શખ્સ સામે કાતરીયા મારતો હોય ફરિયાદીએ આરોપીને કારણ પૂછતાં આરોપીએ બોલાચાલી કરી જપાજપી કરી મુંઢમાર મારી ભુંડાબોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, બાદમાં ૮…

કાતર મારી જોવા બાબતે પુલ દરવાજે ઝઘડો

ધંધાખારે કોટડા નાયાણીના શખ્સ પર હુમલો

સિપાઈ શેરીમાં રહેતા શખ્સની ત્રણ સામે ફરિયાદ વાંકાનેર: સિપાઈ શેરીમાં રહેતા ફરીયાદી તથા તેના મિત્ર પુલ દરવાજે કનૈયા ચાની હોટલે ચા પીતા હતા ત્યારે સામેવાળા ત્રણ જણા ફરીયાદી પાસે આવી કાતર મારી જોવા બાબતે બોલાચાલી ફરીયાદીને ઢીકા પાટુનો માર મારી,…

લાદીકામ કામ કરતા યુવાનનું અકસ્માતમાં મોત

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

લજાઈ ચોકડી પાસેનો બનાવ પાછળ બેઠલા વાંકાનેરના રાજેશને ગંભીર ઇજા વાંકાનેર: નજીક બાઇકને અજાણ્યા વાહને ઉલાળી દેતાં મુળ રાજસ્થાનના એક યુવાનનું મોત થયું છે. જ્યારે તેની સાથેના યુવાનને ઇજા થતાં સારવાર માટે રાજકોટ દાખલ કરાયો છે.   જાણવા મળ્યા મુજબ…

Content Copying Forbidden !!

error: Content is protected !!