કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

મોબાઈલમાં વિડિઓ ઉતારતી છોકરીને પાઇપ માર્યા

તીથવા લાલશાનગરની ઘટના ડેલો ખખડાવી પરાણે ફળિયામાં ઘુસી ગયા ‘મુમતાઝને બવ પાવર છે આજે પાવર કાઢી નાખવો છે’ આરોપી બે તીથવાના: બે વાલાસણના વાંકાનેર: તીથવા લાલશાનગર ધાર વિસ્તારમાં રહેતા પાડોશીએ બાજુના પાડોશીના ઘરનો દરવાજો પરાણે ખોલી તીથવાના બે અને વાલાસણના…

પ્રૌઢે વીશીપરામાં ભત્રીજાના ઘરે ઝેરી દવા ગટગટાવી

મહિકામાં ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

રાજકોટ રેલનગરમાં રહેતા કાકા માનસિક અસ્વસ્થ વીશીપરામાં ભત્રીજા જનકભાઇના ઘરે આંટો મારવા આવ્યા હતા વાંકાનેર: રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા પ્રૌઢે માનસિક બિમારીથી કંટાળી વાંકાનેર ભત્રીજાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં…

દેશી બાવળ કાપતા તીથવાના યુવાનને પકડતું વનખાતું

રૂ.૧૦૦૦૦/-ની વસુલાત કરી વાંકાનેર: ટંકારા પાસે વીડી વિસ્તારમાં દેશી બાવળના ઝાડ કાપતા શખ્સને ફોરેસ્ટ ખાતાએ ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. ટંકારા તાલુકાના ટંકારા ગામના વન વિભાગ હસ્તકના વીડી વિસ્તારમાં દેશી બાવળના ઝાડનું કપાણ થયેલ હોવાની બાતમી મળતા, નાયબ વન સંરક્ષક…

મંગેતરે દગો દેતા યુવતીનો આપઘાતનો પ્રયાસ

મંગેતરે દગો દેતા યુવતીનો આપઘાતનો પ્રયાસ

યુવાને હવસ સંતોષી પછી લગ્ન કરવાનો ઇન્કાર કર્યો ભાવિ ભરથાર માની વિશ્વાસ મુક્યો તેનો જ વિશ્વાસઘાત 20 વર્ષીય યુવતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ વાંકાનેર: ચોટીલાની યુવતીની સગાઈ થયા બાદ મંગેતરે શરીરસુખ માણી પોતાની હવસ સંતોષીને બાદમાં લગ્ન કરવાની ના…

પ્રજાની પીડાની કોઈને પડી છે ખરી?

સિંધાવદર આસોઇ નદીના સાંકડા ડાયવર્જનથી હાલાકી દોઢ વર્ષ પહેલા તૂટેલ પુલને બનતા હજી કેટલા વર્ષ લાગશે? શા બાવાની દરગાહ પાસે આવેલા પુલનો એક ગાળો બેસવાની શરૂઆત થઇ ગઈ છે વાંકાનેર: વાહનોની અવરજવરથી ભરચક્ક રહેતા વાંકાનેરથી રાજકોટ રોડ પર સિંધાવદર પાસેનો…

મકતાનપર ઢોર બાંધવાના વાડામાંથી ‘ઈંગ્લીશ’ મળ્યો

મકતાનપરની સીમમાંથી ૬૩ હજારનો 'ઈંગ્લીશ' રેઢો મળ્યો !

ત્રણ જણા નશાની હાલતમાં વાહન ચલાવતા પકડાયા ત્રણ જણા પાસેથી છરી મળી આવી વાંકાનેર: તાલુકાના મકતાનપરના વિજયભાઈ મશરૂભાઇ ઉર્ફે મહેશભાઈ ગમારાએ પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના અલગ અલગ કંપનીના શીલબંધ ચપલા નંગ- ૧૧ ૦ કિ રૂ.૨૨,૦૦૦…

કોઠારીયા ગામની પાણીની તંગી દુર કરવા રજૂઆત

મલ્હરી તળાવનો પીવાના પાણીના સ્ત્રોત તરીકે વિકાસ કરો વાંકાનેર: હાલમાં પડી રહેલી આકરા ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા માથું ઉંચકી રહી છે, જેમાં તાલુકાના કોઠારીયા ગામમાં પીવાના પાણીની તંગી સર્જાતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો…

વાંકાનેર ડે. કલેકટરની બઢતી સાથે બદલી

વાંકાનેર/ ટંકારા પોલીસ સ્ટેશનમાં બદલીઓ

સુરેન્દ્રનગર ખાતે નિવાસી અધિક કલેક્ટર તરીકે નિમણૂક ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગઈ કાલે રાજ્યના ગુજરાત વહીવટી સેવા (GAS) ના અધિકારીઓની મોટા પાયે બદલી અને બઢતીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ આદેશો અંતર્ગત મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ત્રણ…

બુલેટમાં ખોટી નંબર પ્લેટ સાથે ઝડપાયો

અગાઉ બોગસ વઘાસીયા ટોલ નાકુ ચલાવવાનો આરોપી રાજકોટ રેન્જ પોલીસે વઘાસીયા ગામ નજીકથી આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વાંકાનેર: સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કપટ કે ઠગાઈ કરવાના ઇરાદે પોતાના બુલેટમાં ખોટા નંબરનો ખરા નંબર તરીકે ઉપયોગ કરી ફરતા…

17 વર્ષની સગીરાનું પરિવાર સાથે મિલન

17 વર્ષની સગીરાનું પરિવાર સાથે મિલન

પ્રેમી સાથે લગ્ન કરવા ઘર છોડયું હતું 181 અભયમ ટીમની કામગીરી સિવિલ હોસ્પિટલથી આગળ આવેલા એક આશ્રમ નજીક છેલ્લા 9 કલાકથી બેઠી હતી વાંકાનેર: મહિલાઓ અને બાળાઓની સુરક્ષા માટે કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઈને વાંકાનેર નજીકથી એક 17 વર્ષની ભટકી…

Content Copying Forbidden !!

error: Content is protected !!