કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

લુણસરના યુવાનના અકસ્માતમાં થયેલ મોતની ફરિયાદ

ભેરડા ગામથી પલાસ જતા રોડ ઉપર પેટ્રોલ પંપ સામેની ઘટના સામેવાળા મંડળાસરના રહીશને પણ ઇજા વાંકાનેર: તાલુકાનો લુણસર ગામનો આશાસ્પદ યુવાન મોટરસાયકલ લઈને આવતો હતો તે વખતે સામેથી આવતા મંડળાસર તા:થાન વાળાના મોટરસાયકલ ચાલકે સાઈડ કાપવા માટે એકદમ પુર ઝડપે…

પત્ની સાથે ઝઘડો કરવા બાબતે અમરસરમાં હુમલો

લુણસરમાં નાની વાતે વૃદ્ધને ધારિયું માર્યું

પાંચદ્વારકાથી પરત ફરતા હાથ પર પાઇપ માર્યા ફરિયાદીના પતિનું માથું ફોડી નાખ્યું વાંકાનેર: તાલુકાના અમરસર ગામે મહિલા અને તેમનો દિકરો ખાવાનું લઈને પોતાના ઘર બાજુ પરત આવતા સામેવાળા દંપતીએ રસ્તો રોકી લોખંડના પાઇપ મહિલાને મારેલ, મહિલાના પતિ આવતા તેમને પણ…

લુણસરના આશાસ્પદ યુવાનનું અકસ્માતમાં મોત

પલાસ ગામ પાસે બે બાઇક અથડાયા હતા આઇટીઆઇનું ફોર્મ ભરી ઘરે પરત ફરતી વખતે બનેલો બનાવ વાંકાનેર: તાલુકાના પલાસ ગામ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા લુણસર ગામે રહેતાં અને ધોરણ-૧૨માં અભ્યાસ કરતાં છાત્રનું ગંભીર ઇજા થતાં મૃત્યુ થતાં પરિવારમાં…

રાતાવીરડાના લેબર કોન્ટ્રકટરની ઊંચું વ્યાજ લીધાની ફરિયાદ

ચિત્રાખડામાં ખનીજ માફિયાઓ પર SOG નો દરોડો

મકાન, દાગીના પડાવી લેવા ધમકી: લોન પર એક્ટિવા લેવડાવી પડાવી લીધું વાંકાનેર : તાલુકાના રાતાવીરડા ગામના લેબર કોન્ટ્રકટર યુવાનને મજૂરોને ચૂકવવા નાણાંની જરૂરત પડતા વ્યાજખોરોએ 30 ટકાથી લઈ 120 ટકા સુધીનું માસિક વ્યાજ વસૂલી બે વર્ષથી પઠાણી વ્યાજની વસુલાત ચાલુ…

બાળકો રાખવા બાબતે દંપતી વચ્ચે બબાલ

જોધપરમાં મહિલાને મહિલાએ પાઇપ માર્યા

ભેરડા ગામની ઘટના આઠ માસના ગર્ભવતીના પેટ પર પાટુ માર્યું વાંકાનેર: ભેરડા ગામની મહિલા જાંબુડીયા તાલુકો મોરબી સાસરે હતી , જેના પતિએ તેમના માવતરે જઈ બાળકો રાખવા બાબતે બોલાચાલી ઝગડો કરી શરીરે તથા પેટના ભાગે માર મારી ગાળા ગાળી કરી…

જાલીડાના પાટીયા પાસે ઇક્કો ગાડી- બાઇકનો અકસ્માત

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

ઇક્કો રોન્ગ સાઈડમાં આવી ટોળ ગામનું દંપતી મોટર સાઈકલ લઈને ભલગામ પ્રસંગ માટે નીકળેલ વાંકાનેર: ટોળ ગામનું દંપતી મોટર સાઈકલ લઈને ભલગામ પ્રસંગ માટે નીકળેલ હતા અને જાલીડા ગામના પાટીયા પાસે દ્રારકાધીશ હોટલ પાસે પહોચતા સામેથી રોંગ સાઇડમાં એક ઇક્કો…

જુગાર રમતા ચંન્દ્રપુરના 5 જણા પકડાયા

શકિતપરા/ વિનયગઢમાં જુગાર રમતા પકડાયા

રોકડા રૂ.૧૪, ૧૦૦/-નો મુદામાલ કબ્જે વાંકાનેર: તાલુકાના ચંન્દ્રપુર ગામની સીમમાં જુગાર રમતા 5 જણાને પોલીસ ખાતાએ પકડેલ છે…. જાણવા મળ્યા મુજબ ચંન્દ્રપુર ગામની સીમ, જુનેજ અમીભાઈ પીંડારની વાડીના શેઢા બાજુમાં જાહેરમાં લાઇટના અજવાળે જાહેરમાં ગોળકુડાળુ વળી ગંજીપતાના પાનાવતી પૈસાની હારજીતનો…

વાંકાનેરની નામાંકિત ‘ધી મોડર્ન સ્કૂલ’ દ્વારા નવા શૈક્ષણિક સત્રથી ‘ધી મોડર્ન કોમર્સ કોલેજ’નો પ્રારંભ, GCAS પોર્ટલ મારફતે એડમિશન પ્રક્રિયા શરૂ

વાંકાનેરની નામાંકિત 'ધી મોડર્ન સ્કૂલ' દ્વારા નવા શૈક્ષણિક સત્રથી 'ધી મોડર્ન કોમર્સ કોલેજ'નો પ્રારંભ, GCAS પોર્ટલ મારફતે એડમિશન પ્રક્રિયા શરૂ

વાંકાનેર પંથકમાં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી અને આગવું નામ ધરાવતી નામાંકિત ‘ધી મોડર્ન સ્કૂલ’ દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે વધુ એક કદમ આગળ ધપાવતા આગામી નવા શૈક્ષણિક વર્ષથી સંસ્થા દ્વારા ‘ધી મોડર્ન કોમર્સ કોલેજ’નો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. જેનાથી…

આવતી કાલે લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ખાસ ઓપીડી

આવતી કાલે લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ખાસ ઓપીડી

વાંકાનેરની લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિકમાં સ્કીન તથા હેરની સારવાર માટે ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટની ખાસ ઓપીડી વાંકાનેરની લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે દર મહિનાના પહેલા અને ત્રીજા સોમવારે અમદાવાદના ખ્યાતનામ ચામડી (સ્કીન) તથા વાળ (હેર)ની સારવાર માટે નામાંકિત ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટ…

ડો. નઇમ શેરસીયા ને INI-CET માં AIR-279

રાષ્ટ્રીય સ્તરની પરીક્ષામાં વાંકાનેરના વિદ્યાર્થી ઉત્તીર્ણ વાંકાનેર: સમગ્ર ભારત દેશમાં એઇમ્સ – દીલ્હી દ્વારા 16 મે 2026 ને શનિવારના રોજ લેવાયેલ INI-CET (ઇન્સ્ટીટયુટ ઓફ નેશનલ ઇમ્પ્લેટન્સ કમ્બાઇન્ડ એન્ટ્રેન્સ ટેસ્ટ – એઇમ્સ માં MD/ MS ના અભ્યાસ માટેની પરીક્ષા) માં વાંકાનેર…

Content Copying Forbidden !!

error: Content is protected !!