કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

શકિતપરા/ વિનયગઢમાં જુગાર રમતા પકડાયા

જુગાર રમતા ચંન્દ્રપુરના 5 જણા પકડાયા

રોકડા રૂ.૧૪, ૧૦૦/-નો મુદામાલ કબ્જે

વાંકાનેર: તાલુકાના ચંન્દ્રપુર ગામની સીમમાં જુગાર રમતા 5 જણાને પોલીસ ખાતાએ પકડેલ છે….

કલાવડીના બોર્ડે આવેલ ડિજીટલ ઇલેક્ટ્રીક સ્ટોરની ઈદ સ્પેશિયલ ધમાકા ઓફર!

જાણવા મળ્યા મુજબ ચંન્દ્રપુર ગામની સીમ, જુનેજ અમીભાઈ પીંડારની વાડીના શેઢા બાજુમાં જાહેરમાં લાઇટના અજવાળે જાહેરમાં ગોળકુડાળુ વળી ગંજીપતાના પાનાવતી પૈસાની હારજીતનો નસીબ આધારીત તીન પતીનો જુગાર રમતા (1) અજમલભાઈ મામદભાઈ પીંડાર (2) રફીકભાઈ ઉસ્માનભાઈ બાદી (3) મયુદીનભાઈ અબ્દુલભાઈ પીંડાર (4) જુનેજભાઈ અમીભાઈ પીંડાર અને (5) ઇસ્માઇલભાઈ અલીભાઈ કડીવારને રોકડા રૂ.૧૪, ૧૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા ગુન્હો ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ દાખલ થયો છે
કાર્યવાહી વાંકાનેર સીટી પો.સ્ટેના પો.હેડ. કોન્સ. વિરેન્દ્રસિંહ હરભમસિંહ ઝાલા, પો.કોન્સ.દર્શિતભાઈ ગીરીશભાઈ, હીતેન્દ્રસિંહ મનુભા ઝાલા તથા સંજયસિંહ ઘનશ્યામસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!