કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

દેશી દારૂના સપ્લાયર અને વેચનાર સામે કાર્યવાહી

માટેલ રોડ પર પોલીસ ત્રાટકી રાત્રીના અંધારામાં આંટાફેરા કરતો કુંભારપરાનો યુવાન પકડાયો વાંકાનેર: તાલુકાના માટેલ રોડ પર એક શખ્સ પાસેથી પોલીસ ખાતાને દેશી દારૂ કોથળીઓ નંગ-૨૦ મળી આવતા અને આ દારૂ માટેલના ભરવાડ શખ્સ પાસેથી મેળવ્યાની આરોપીની કબુલાતે તેમને પણ…

IPL ની મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા પકડાયો

ચિત્રાખડામાં ખનીજ માફિયાઓ પર SOG નો દરોડો

દારૂની 13 બોટલ સાથે પકડાયો વાંકાનેરમાં આરોગ્યનગરના ઢાળિયા પાસે આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર મોબાઈલ ફોનથી હાર જીતના સોદા લખવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં રેડ કરીને એક શખ્સને પકડવામાં આવેલ છે અને તે શખ્સ જેની…

ખાણમાં બોકડથંભાનો યુવાન ડૂબી જતા મરણ

દેરાળાની સીમમાં તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત

છરી સાથે ત્રણ પકડાયા વાંકાનેરના બોકડથંભા ગામ પાસે આવેલ ખાણમાં ભરેલા પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત નિપજ્યું હતું બીજા બનાવમાં છરી સાથે ત્રણ જણાને પોલીસ ખાતાએ પકડેલ છે…. વાંકાનેર: થાન રોડ પર આવેલ બોકડથંભા ગામ ખાતે રહેતા શૈલેષભાઈ જેરામભાઈ સરાવાડીયા…

વાંકાનેર તાલુકા ખેડૂત ઉત્પાદક સહકારી મંડળી તરફથી ઈદ મુબારક

વાંકાનેર તાલુકા ખેડૂત ઉત્પાદક સહકારી મંડળી તરફથી ઈદ મુબારક

વાંકાનેર તાલુકા ખેડૂત ઉત્પાદક સહકારી મંડળીના હોદેદારો અબ્દુલરહીમ શેરસીયા, યાસીન દેકાવાડીયા, મુઝાહીદ બાદી અને સાકીર શેરસીયા સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવે છે

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) ઇબ્રાહિમભાઈ માથકીયા/ સાકીરભાઈ માથકીયા/ ઇલ્મુદીનભાઈ ભોરણીયા/ નિઝામભાઇ ગઢવારા સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવે છે

ફૈઝ ઇન્ડસ્ટ્રીઝ (લાલપર) તરફથી ઈદ મુબારક

ફૈઝ ઇન્ડસ્ટ્રીઝ (લાલપર) તરફથી ઈદ મુબારક

ફૈઝ ઇન્ડસ્ટ્રીઝ અને ફૈઝ સ્કૂલ (લાલપર) ઇસ્માઇલભાઈ/ ગુલાબભાઇ/ મોહમદ નિસારભાઈ/ મોહમદઆદિલભાઇ/ મોહમદરેનીશ અને મોહમદફૈઝ બાદી (પાંચદ્વારકા વાળા) સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવે છે

આંબેડકરનગરમાં પાઇપ અને છરી માર્યાની ફરિયાદ

લુણસરમાં નાની વાતે વૃદ્ધને ધારિયું માર્યું

ફરિયાદી નગરપાલીકામાં હેડ કલાર્ક દસેક વર્ષ પહેલા છોકરી બાબતે માથાકુટ થયેલ વાંકાનેર: આંબેડકરનગર શેરી નં-૦૪ માં રહેતા ફરીયાદીને આરોપી સાથે દસેક વર્ષ પહેલા છોકરી બાબતે માથાકુટ થયેલ જે બાબતનો આરોપીઓએ ખાર રાખી એકસંપ કરી લોખંડના પાઇપ અને છરી વડે ઇજા…

કારખાનામાં રમતો બાળક મશીનમાં આવી જતા મોત

રાતાવિરડા કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટથી મોત

વરડુસરના વૃધ્ધાએ વાડીએ દવા પી લીધી વાંકાનેર: તાલુકાના સરતનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં માતા પિતા કામ કરતાં હતા ત્યારે રમતા રમતા મશીનના બેલ્ટમાં આવી જવાથી બે વર્ષના માસુમ બાળકને ઇજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું બીજા બનાવમાં…

આંબેડકરનગરમાં બે યુવાનો પર છરી/ પાઇપથી હુમલો

ઈજાગ્રસ્ત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ વાંકાનેર: આંબેડકર નગર શેરી નંબર 4 માં રહેતા રાજેશભાઈ કેશુભાઈ પરમાર (ઉંમર વર્ષ 40) ગઈ કાલે રાત્રે 9=30 વાગ્યા આસપાસ પોતાના ઘર પાસે હતા ત્યારે કરણ અને સાહિલ તેમજ તેમની સાથેના અજાણ્યા માણસોએ પાઇપ અને…

Content Copying Forbidden !!

error: Content is protected !!