વાંકાનેર નજીક અંધ અપંગ ગૌશાળાના ઘાસ ગોડાઉનમાં આગ
NDPS નો આરોપી પકડાયો રાતાવિરડાની મહિલાએ દવા પીઘી વાંકાનેર: શહેર નજીક રાજાવડલા રોડ પર આવેલી અંધ અપંગ ગૌશાળાના સૂકા ઘાસના ગોડાઉનમાં ગઈ કાલે બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠવાની ઘટના સામે આવી હતી. આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો…



