કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

મોમીન સમાજના ધર્મગુરૂના જન્મ દિવસે રકતદાન કેમ્પ

રકતદાતાઓ દ્વારા 537 બોટલ રકતદાન કરાયું 500 ફુલછોડના રોપાઓ અને 500 ચકલી ઘર, માટીના કુંડાનું પણ મફત વિતરણ વાંકાનેર: અહીં મોમીન સમાજના ધર્મગુરૂના જન્મ દિવસ નિમિતે યોજાયેલ મહા રકતદાન કેમ્પમાં 537 બોટલ લોહી મોમીન યુવાનો દ્વારા એકત્ર કરાયું હતું. સમગ્ર…

રાતાવીરડાના યુવાનનો ઊંઝા પાસે અકસ્માત

બનેવી બાદ સાળીનું પણ મોત આગળ જતી આયશરે અચાનક બ્રેક મારી હતી ટક્કર એટલી પ્રચંડ હતી કે ઈક્કો ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામની સીમમાં પાલનપુર-અમદાવાદ હાઈવે પર સોમવારે બપોરના સુમારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો…

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

પ્રમુખ/ ઉપપ્રમુખ કોણ બનશે? વાંકાનેર: તાજેતરમાં જિલ્લા/ તાલુકાના અને નગર પાલિકાના સભ્યોની ચૂંટણી સંપન્ન થઇ, વાંકાનેર તાલુકામાં તા. પંચા.માં કુલ 24 સભ્યો પૈકી 15 કોંગ્રેસ, 8 ભાજપ અને 1 અપક્ષ ચૂંટાયા છે, ગત ચૂંટણીમાં ભાજપની બહુમતી હતી, ભાજપના 13 (પંચાસર,…

લિંબાળાના ઢાળ પાસે અકસ્માતમાં ઇજા

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

ઘુનડા પાસે બાઈક સ્લીપ થતા સગીરનું મોત વાંકાનેર: તાલુકાના લિંબાળાના ઢાળ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં પંકજભાઈ ભરતભાઈ પારઘી (ઉ.34) રહે. વાંકાનેર તથા અજય પ્રકાશ મૌર્ય (ઉ.19) રહે. વાંકાનેર વાળાને ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા બંને…

સોલાર લેવા સ્કીમનો લાભ લેવા માંગો છો?

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

તા: 31.05.2026 સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી નાખવું વાંકાનેર: અહીંની પી.જી.વી.સી.એલ વાંકાનેર રૂરલ-1 કચેરીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આથી તમામ ગ્રાહકોને જણાવવાનું કે…. તા: 31.05.2026 સુધીમાં જે ગ્રાહકોને ઘર માટેની સોલાર યોજના હેઠળ સોલાર લેવા માંગતા હો તો પોર્ટલ પર…

ધમલપર-2 ગામે જુગાર રમતા 5 પકડાયા

શકિતપરા/ વિનયગઢમાં જુગાર રમતા પકડાયા

વાંકાનેર : તાલુકાના ધમલપર-2 ગામે જાહેરમાં જુગાર રમી રહેલા 5 આરોપી પકડાયા છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના ધમલપર-2 ગામે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી મંગાભાઈ દેવજીભાઈ કારેલીયા, રાજેશ કાળુભાઈ રાઠોડ, રમેશ અમરશીભાઈ મેર, રાજેશ વાલજીભાઈ…

રોડ ક્રોસ કરતા સ્કોર્પીયો હડફેટે ઇજા

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

વાંકાનેર બાઉન્ટ્રી પાસેનો બનાવ વિનયગઢની સીમમાં ખનીજ ચોરી પકડાઈ વાંકાનેર: ધોરાજીથી બાયોકોલ ભરીને ધોરાજીથી દહેજ જવા નીકળેલા શખ્સને રાત્રીના વાંકાનેર બાઉન્ટ્રી પાસે આવેલ બિસ્મીલ્લાહ હોટલ પાસે ચા પાણી પીવા રોડ ક્રોસ કરતી વખતે ચોટીલા તરફથી એક સ્કોર્પીયો ગાડીના ચાલકે તેમના…

પ્રેમલગ્ન કરેલ યુવાનને સમુહલગ્નમાં માર પડયો

તીથવામાં તળાવ ઉંડુ ઉતારવાના કામ બાબતે બબાલ

રંગપર પાસેનો બનાવ પગમાં ફેક્ચર તેમજ માથામાં ટાંકા આવ્યા ‘તું આહી કેમ આવ્યો? તને મારી નાખવો છે’ વાંકાનેર: રાજકોટ રહેતો યુવાન તાલુકાના રંગપર ગામે સમુહ લગ્ન ખાતે આવેલ હોય ત્યારે ચાર જણાએ બહેન સાથે યુવાને સાતેક વર્ષ પહેલા પ્રેમલગ્ન કરેલ…

વેલનાથપરાના યુવાનનું અપહરણ કરી માર માર્યો

વેલનાથપરાના યુવાનનું અપહરણ કરી માર માર્યો

ધર્મની માનેલ બેને કરેલ અરજીના ખારે બનેલી ઘટના એક્ટિવામાં પરાણે બેસાડી અમરસર રોડ પર લઇ ગયા ‘તું તારા પિતાનો એકનો એક દિકરો છો- તારું મર્ડર કરતા વાર નહી લાગે’ વાંકાનેર: વેલનાથપરા ભારત ઓઇલમીલની પાછળ રહેતા યુવાને ધર્મની માનેલ બેન સાથે…

બસમાં ભુલાયેલું લેડીસ પર્સ પરત કર્યું

કંડકટરશ્રી પ્રકાશભાઈને અભિનંદન !! વાંકાનેર: ગત તારીખ 7/ 5/ 2026 ના રોજ વાંકાનેરથી અમદાવાદ જતી બસમાં મુસાફર આશિયાનાબાનુ નૂરમહંમદભાઈ મેર જેમનું મુસાફરી દરમ્યાન પર્સ બસમાં ભુલાઈ ગયેલ જે ફરજ પરના કંડક્ટરશ્રી પ્રકાશભાઈ મકવાણા અને ડ્રાંઇવર શ્રી ભીખુભાઇ કુંભરવાડીયા હતા જેઓ…

Content Copying Forbidden !!

error: Content is protected !!