કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

સંત શિરોમણી શ્રી સેનજી મહારાજની જન્મજ્યંતી ઉજવાઈ

વાંકાનેર: આજ રોજ નાઈ વાણંદ સમાજના સંત શિરોમણી શ્રી સેનજી મહારાજની 726 મી જન્મજ્યંતી ઉજવણી નિમિતે શ્રી સેન યુવા સંગઠન વાંકાનેર દ્વારા શ્રી સેન મહારાજની પૂજા અર્ચના બાદ મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમમાં વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજના…

શહીદ સૈયદ મંજુરહુશૈન બાવાસાહેબનો ઉર્ષ મુબારક

શહીદ સૈયદ મંજુરહુશૈન બાવા સાહેબ (પુર્વ ધારાસભ્ય ગુજરાત એસટી નીગમ ચેરમેન) અને શહીદ સૈયદ પરવેજએહમદ બાવા સાહેબનો ઉર્ષ મુબારક તા: 16/5/2026, જીલકાદ ચાંદ 29 શનિવારના પીર સૈયદ મીરુમીયા બાવા (રહે.) ની દરગાહ શરીફે ઉજવાશે..

ઝાલા વંશના વીરતા, વૈભવ અને વિકાસની અમર ગાથા

ઝાલા વંશના વીરતા, વૈભવ અને વિકાસની અમર ગાથા

સૈન્ય બળમાં આશરે 335 સૈનિકો (તેમાંથી 75 ઘોડેસવાર) હતા કાઠિયાવાડના હાલાર વિસ્તારમાં, મચ્છુ નદીના વળાંકે (વાંકા = વળાંક, નેર = નદી) વસેલું વાંકાનેર રજવાડું એક એવું રાજ્ય છે જે વીરતા, વિકાસ અને જાહોજલાલીની અદ્ભુત વાર્તા કહે છે. ઈ.સ. 1602 માં…

હાર્ટ એટેકથી યુવાન ટ્રક ડ્રાઇવરનું મોત

બાઉન્ડ્રી પાસે અજાણ્યા પુરુષનું હાર્ટ એટેકથી મોત

વાંકાનેર: અહીંના માટેલ રોડ ઉપર આવેલ કારખાનાના ટ્રક પાર્કિંગમાં એક ડ્રાઇવર ટ્રક ખાલી કરવા માટે કારખાનામાં ગયો હતો જ્યાં યુવાનને હાર્ટ એટેક આવી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જાણવા મળ્યા મુજબ વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ બેંજો સિરામિક કારખાનાના…

ફેકટરીમાં વીજશોક લાગતા શ્રમિકનું મૃત્યુ

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

બીજો શ્રમિક ગંભીર હાલતમાં વાંકાનેર: તાલુકાના સરતાનપર રોડ પર આવેલ એક ફેકટરીમાં ગઈકાલે કામ કરતી વેળાએ વીજશોક લાગતા તેમને બચાવવા જતા સાથી કર્મચારીને પણ વીજ શોક લાગેલ હતો… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ લેજોરા સિરામિક ફેકટરીમાં…

કોઠારીયાના યુવાન પાસેથી ‘ઈંગ્લીશ’ મળ્યો

મકતાનપરની સીમમાંથી ૬૩ હજારનો 'ઈંગ્લીશ' રેઢો મળ્યો !

રૂ.૬૫૦૦/- નો મુદામાલ કબ્જે વાંકાનેર: તાલુકા પોલીસ સ્ટાફે કોઠારીયા ગામની સીમ જડેશ્વર રોડ મેળાના મેદાનમાંથી કોઠારીયાના એક શખ્સને વિદેશી દારૂની બોટલો સાથે પકડેલ છે.. જાણવા મળ્યા મુજબ તા. ૧૨/૦૫/૨૦૨૬ ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે કોઠારીયા ગામની સીમ જડેશ્વર રોડ…

અરણીટીંબામાં તલાટી મંત્રી સાથે બબાલની રજુઆત

તલાટી મંડળની કડક કાર્યવાહીની માંગ જન્મના દાખલાના ફોર્મ બાબતે બબાલ: અરજદારે લાફો માર્યાનો આરોપ લગાવ્યો, જ્યારે તલાટી મંડળે અરજદાર દ્વારા ગેરવર્તન કરી વીડિયો વાયરલ કર્યાની ફરિયાદ નોંધાવી વાંકાનેર વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે ગ્રામ પંચાયત ઓફિસમાં તલાટી મંત્રી અને ગામના અરજદાર…

કારખાનામાંથી બે લાખ જેટલી મત્તા ચોરનાર ઝડપાયા

ચિત્રાખડામાં ખનીજ માફિયાઓ પર SOG નો દરોડો

એલસીબીની સફળ કામગીરી શક્તિપરાના બે રીઢા ગુન્હેગારનો સમાવેશ વાંકાનેર: મોરબીના ગાળા ગામની સીમમાં બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું હાલમાં બંધ હાલતમાં હોય અજાણ્યા શખ્સ દ્વારા 2,05,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરી હતી, જેથી વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને…

નવાપરાની મહિલાનો ગળેફાંસો ખાઈ આપઘાત

વાસણ ધોવાની બોલાચાલીમાં સગીરાનો આપઘાત

મણકાની ગાદીની બીમારી હતી વાંકાનેર: અહીં શહેરના સામા કાંઠે આવેલ નવાપરા વિસ્તારમાં રહેતા મહિલાને મણકાની ગાદીની બીમારી હોય ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેરના સામ કાંઠે આવેલ નવાપરા વિસ્તારમાં રહેતા જશુબેન સુરેશભાઈ કુંઢીયા (ઉ.33) નામના…

મોરબી જિલ્લામાં નવા કલેકટર અને ડીડીઓની નિમણૂક

વાંકાનેર/ ટંકારા પોલીસ સ્ટેશનમાં બદલીઓ

ડીડીઓ તરીકે શ્રી વિદ્યાસાગર વાંકાનેર: રાજ્ય સરકારે ગઈ કાલ બુધવારે એક સાથે 72 સનદી અધિકારીઓની બદલી કરવા હુકમ કર્યા છે. બદલી હુકમ અન્વયે મોરબી જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનરની બદલી કરવામાં આવી છે. સાથે જ ચાર્જમાં ચાલી રહેલી ડીડીઓની જગ્યા પર…

Content Copying Forbidden !!

error: Content is protected !!