કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

વાંકાનેર નગરપાલિકા વોર્ડ-7 ના મતદારોનો જાહેર આભાર

વાંકાનેર નગરપાલિકા વોર્ડ 7 ના તમામ મતદારોનો આભાર

અજયભાઇ ભરતભાઈ ડાભી વિશાલભાઈ મોનાભાઇ લામકા જાહેર આભાર વાંકાનેર નગરપાલિકા વોર્ડ-7 ની સીટ ઉપર અમને ગૌરવપૂર્ણ ભવ્ય વિજય અપાવનાર આ વોર્ડના તમામ મતદારો, કાર્યકરો, આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અન્ય વડીલો, મિત્રો, શુભેચ્છકો આપ સૌનો અમો દિલથી જાહેર આભાર…

વાંકાનેરના રઘુવંશી સમાજનું ગૌરવ

ધો.10 માં સમગ્ર નિર્મલા કોન્વેટ સ્કુલમાં પ્રથમ નંબરે વાંકાનેર: રામધામના અગ્રણી ટ્રસ્ટી તેમજ વાંકાનેર લોહાણા મહાજનના ટ્રસ્ટી અને વ્યાપારી રઘુવંશી અગ્રણી ગિરીશકુમાર પ્રાગજીભાઈ કાનાબારની પૌત્રી કાવ્યાબેન (બંસી)એ જાહેર થયેલ ધો.10ના પરિણામમાં સમગ્ર નિર્મલા કોન્વેટ સ્કુલમાં પ્રથમ નંબરે આવી 99.02 પીઆર…

જાલી ગામે વાડીમાંથી પાણીની મોટર ચોરાઈ

વાંકાનેર: તાલુકાના જાલી ગામની સીમ વિસ્તારમાં આવેલી વાડીમાંથી પાણીની મોટર અને સર્વિસ વાયર ચોરી થયાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકે નોંધાઈ છે. ફરિયાદ મુજબ જાલી ગામના રહેવાસી અને ખેતી કામ કરતા અજયભાઇ છનાભાઇ ખમાણી (ઉ. 25) દ્વારા પોલીસમાં જાણ કરવામાં…

ધો.10 માર્ચ 2026 બોર્ડ પરિણામમા ગુજરાત બોર્ડમા દ્વિતિય ક્રમ સાથે સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP-10 માં સૌથી વધુ 09-09 વિધાર્થીઓ ધી મોડર્ન સ્કૂલના

NEET 2024 અને 2025 એમ સતત બે વર્ષ સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP-10 માં સૌથી વધુ 9-9 વિદ્યાર્થીઓ બાદ વર્ષ 2026 માં 400 કરતા વધુ ગુણ મેળવતા 18-18 વિદ્યાર્થીઓ માત્ર ધી મોડર્ન સ્કુલના...

અધધ … 90% થી વધુ ટકા મેળવનાર વાંકાનેરમા સૌથી વધુ 74-74 વિધાર્થીઓ ધી મોડર્ન સ્કૂલના માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા જાહેર કરવામા આવેલ ધો.૧૦ ના પરિણામમા વાંકાનેર વિસ્તારની મોડર્ન સ્કૂલનુ ઐતિહાસીક, રેકોર્ડબ્રેક, ઉચ્ચ ગુણવતાયુકત શ્રેષ્ઠ પરિણામ આવેલ છે આ પરિણામમા વાંકાનેરની…

વાંકાનેર નગરપાલિકા વોર્ડ-3 ના મતદારોનો જાહેર આભાર

વાંકાનેર નગરપાલિકા વોર્ડ-3 ના મતદારોનો જાહેર આભાર

જીગ્નેશભાઈ મહેશભાઈ નાગ્રેચા ગીતાબેન દીપકભાઈ દોશી જાહેર આભાર વાંકાનેર નગરપાલિકા વોર્ડ-3 ની સીટ ઉપર અમને ગૌરવપૂર્ણ ભવ્ય વિજય અપાવનાર આ વોર્ડના તમામ મતદારો, કાર્યકરો, આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અન્ય વડીલો, મિત્રો, શુભેચ્છકો આપ સૌનો અમો દિલથી જાહેર આભાર…

પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યાને આપ્યો અંજામ

મૃતકના સાસુની પણ ધરપકડ અર્ધસળગેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો હાથ દોરી વડે બાંધેલા હોવાથી પોલીસને હત્યાની શંકા થઇ વાંકાનેર: તાલુકાના ઢુવા માટેલ રોડ પર ગત તા. ૨૭ એપ્રિલના રોજ અજાણ્યા પુરુષનો અર્ધ સળગેલ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ…

રિક્ષામાં પેસેન્જર બાબતે બોલાચાલી બાદ મારામારી

અરણીટીંબામાં યુવાનને રાત્રીના મારામારીમાં ઈજા

પેડકના વ્યક્તિને ફેક્ચર થયાનો આક્ષેપ વાંકાનેર શહેરમાં રિક્ષામાં પેસેન્જર ભરવાની બાબતે થયેલી બોલાચાલી બાદ મારામારી થયાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી દિલીપભાઈ કાનાભાઈ ચૌહાણ (ઉ.વ. ૩૫), રહે. વાંકાનેર પેડક સોસાયટી, હાથી ખાના શેરી દ્વારા આ મામલે ફરિયાદ આપવામાં આવી છે.ફરિયાદ મુજબ…

તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસ કાર્યવાહી

1.20 કરોડનો મુદામાલ કબ્જે ઓવરલોડ ભરીને જતાં ચાર ડમ્પર જપ્ત વાંકાનેર: તાલુકા વિસ્તારની અંદર બેફામ ખનીજ ચોરી કરવામાં આવતી હોય અગાઉ પણ પોલીસ દ્વારા ત્યાં દરોડા કરીને કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું છે તેવામાં વધુ એક વખત વાંકાનેર તાલુકા…

ફૈઝ સ્કૂલ – જ્યાં પરિણામ નહીં, ભવિષ્ય બનાવાય છે!

ધોરણ 10 અને 12 કોમર્સમાં 100% પરિણામ સાથે ભવિષ્યને આપે મજબૂત દિશા શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું નથી તે ભવિષ્ય ઘડવાની પ્રક્રિયા છે વાંકાનેરમાં શિક્ષણ ક્ષેત્રે વિશ્વાસનું નામ બની ચૂકેલી ફૈઝ સ્કૂલે સતત 100% ટકા પરિણામ સાથે પોતાની ગુણવત્તાની છાપ જાળવી…

નગરપાલિકાની ચૂંટણીમાં 11 ની ડિપોઝીટ જપ્ત

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

વાંકાનેર નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં જાણવા મળ્યા મુજબ કોંગ્રેસના 8 અને બસપાના 3 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઇ છે, વોર્ડ 4 ના સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા, બાકીના 6 વોર્ડમાં કુલ 52 ઉમેદવારો પૈકી 41 ઉમેદવારો પોતાની ડિપોઝીટ બચાવવામાં સફળ રહ્યા છે, વોર્ડ…

Content Copying Forbidden !!

error: Content is protected !!