કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?

નગરપાલિકાની ચૂંટણીમાં 11 ની ડિપોઝીટ જપ્ત

વાંકાનેર નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં જાણવા મળ્યા મુજબ કોંગ્રેસના 8 અને બસપાના 3 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઇ છે, વોર્ડ 4 ના સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા, બાકીના 6 વોર્ડમાં કુલ 52 ઉમેદવારો પૈકી 41 ઉમેદવારો પોતાની ડિપોઝીટ બચાવવામાં સફળ રહ્યા છે, વોર્ડ મુજબ નામો નીચે મુજબ છે…

વોર્ડ: 1

હેમીબેન કાળુભાઈ ગોરીયા (કોંગ્રેસ) 

વોર્ડ: 2

આશા અલ્પેશભાઈ અધારા (બસપા) 
જીગ્નેશકુમાર હીરાભાઈ મકવાણા (બસપા)
પંકજભાઈ શામજીભાઈ જાદવ (બસપા)

વોર્ડ: 3

વિક્રમ નવનીતભાઈ ગેલોચ (કોંગ્રેસ)
હેમીબેન કાળુભાઈ ગોરીયા (કોંગ્રેસ)

વોર્ડ: 5

વિજય નવનીતભાઈ ગેલોચ (કોંગ્રેસ) 
શરીફાબેન મહંમદભાઈ રાઠોડ (કોંગ્રેસ) 
ચેતનકુમાર રસીકભાઈ ચૌહાણ (કોંગ્રેસ) 
એકતા હસમુખભાઈ ઝાલા (કોંગ્રેસ) 

વોર્ડ: 6

અંજનાબેન હિરેનભાઈ વાઢેર (કોંગ્રેસ)

Content Copying Forbidden !!

error: Content is protected !!