અધધ … 90% થી વધુ ટકા મેળવનાર વાંકાનેરમા સૌથી વધુ 74-74 વિધાર્થીઓ ધી મોડર્ન સ્કૂલના
માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા જાહેર કરવામા આવેલ ધો.૧૦ ના પરિણામમા વાંકાનેર વિસ્તારની મોડર્ન સ્કૂલનુ ઐતિહાસીક, રેકોર્ડબ્રેક, ઉચ્ચ ગુણવતાયુકત શ્રેષ્ઠ પરિણામ આવેલ છે આ પરિણામમા વાંકાનેરની મોડર્ન સ્કૂલે એક આગવી શૈક્ષણિક સિધ્ધી મેળવેલ છે.






અત્યાર સુધીના બોર્ડના તમામ પરિણામો બતાવે છે કે મોડર્ન સ્કૂલમા Quantity સાથે Quality પણ જાળવવામા આવે છે.એટલે જ 74-74 વિધાર્થીઓએ 90% થી વધુ ટકા મેળવી પોતાના આગવી સિધ્ધી મેળવેલ છે જેથી પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકમાં સાયન્સ/કોમર્સમાં એડમીશનમા વાલીઓ માટે પ્રથમ પસંદગી પામેલ છે.













ધો.૧૧ સાયન્સ/કોમર્સમા ધો ૧૦ ના પરિણામના દિવસથી જ પ્રવેશ શરૂ…..
બ્રાંચ – 1
ધી મોડર્ન સ્કૂલ
રાજાવડલા રોડ, વાંકાનેર
મો. 94267 87034
મો. 99131 49409
બ્રાંચ – 2
ધી મોડર્ન વિદ્યાલય
અરણીટીંબા બોર્ડ પાસે (હરખણી), મું. પીપળીયા રાજ, તા. વાંકાનેર
મો. 82006 79637
મો. 92742 41994

