કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

ચોરી કરેલ સ્કૂટર સાથે રાજકોટનો શખ્સ પકડાયો

બંધુ સમાજ દવાખાનાની બાજુમાંથી ચોરાયેલ વાંકાનેર: અહીં પ્રતાપ રોડ પર આવેલ બંધુ સમાજ દવાખાનાની બાજુમાં રહેતા યુવાનના સ્કૂટરની ચોરી કરવામાં આવી હતી પોલીસે રાજકોટમાંથી ચોરાઉ સ્કૂટર સાથે રાજકોટના શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં આવેલ…

પંચાસિયાના યુવાન પર સગીરાના અપહરણનો આક્ષેપ

ચિત્રાખડામાં ખનીજ માફિયાઓ પર SOG નો દરોડો

ઢુવા ગામે યુવાન પર છરી વડે હુમલો વાંકાનેર: મોરબીના સામાકાંઠે આવેલા ધરમપુર ગામે રહેતા પરીવારની સગીરવયની દિકરીને લગ્નની લાલચ આપીને તેણીનું અપહરણ કરી જવામાં આવી હોવાનો બનાવ સામે આવેલ છે, જેમાં આરોપી તરીકે પંચાસિયાના યુવાનનું નામ અપાયું છે, બીજા બનાવમાં…

મહિકા કબ્રસ્તાન પાસે બાઇકને આઇસરે હડફેટે લીધું

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

ગારીડાના રહેવાસી બાપ-દીકરાને ઇજા દીકરાને કુતરું કરડેલ હોય ઇન્જેક્શન લેવા જતા હતા વાંકાનેર: તાલુકાના ગારીડાના બાપ-દીકરો મોટર સાયકલ લઇ કોઠી રોડ ઉપર આવેલ સરકારી દવાખાને જતા હતા ત્યારે મહિકા ગામના કબ્રસ્તાન પાસે હાઇવે રોડ ઉપર પાછળથી એક આઇસરના ચાલકે ભટકાડતા…

અગાઉની બોલાચાલીની દાઝ રાખી યુવાન પર હુમલો

અરણીટીંબામાં યુવાનને રાત્રીના મારામારીમાં ઈજા

આરોગ્યનગરના ત્રણ આરોપી હોસ્પિટલમાં જઈ કેસ ન કરવા ધમકી આપી ‘અમે અહીંયા બેઠા હોય ત્યારે નિકળવું નહી’ વાંકાનેર: વાંકાનેર આરોગ્યનગર શેરી નં.૩ માં રહેતા એક યુવાનને આરોગ્યનગરમાં રહેતા સામે વાળા સાથે બોલાચાલી થયેલ હોય જે બાબતનો દાઝ રાખી ગાળાગાળી કરી…

ધોરણ 12 સાયન્સમાં તાલુકાનું પ્રશંશનીય પરિણામ

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

વાંકાનેરમાં ટોપરનો સ્કોર 97% વાંકાનેર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ 12 સાયન્સના પરિણામમાં વાંકાનેર તાલુકાના વિદ્યાર્થીઓએ પ્રશંશનીય પ્રદર્શન નોંધાવ્યું છે. તાલુકાના ટોપ-10માં કુલ 14 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે, જે તાલુકાની શૈક્ષણિક પ્રગતિને દર્શાવે છે.…

જિ. પંચા.ની સીટમાં બુથ દીઠ ઉમેદવારોને મળેલા મત

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

સૌથી ઓછી લીડ કોઠી સીટ પર વાંકાનેર તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની સાત સીટ (1) ચંદ્રપુર (2) કોઠી (3) લુણસર (4) ઢુવા (5) તીથવા (6) મહીકા અને (7) પંચાસીયા સીટમાંથી કોંગ્રસ 5 અને ભાજપ 2 સીટ પર વિજેતા થઇ છે, સાતેય…

૫૮ વર્ષીય વૃદ્ધ થાન ચોકડીથી ગુમ થયેલ છે

હાઉસિંગ સોસાયટી, રેલ્વે સ્ટેશનની પાસે વાંકાનેરના રહેવાસી વાંકાનેર: મોરબી જીલ્લાના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ગુમ સુદા રજી નં ૦૩/૨૦૨૬ તા.૨૯/૦૪/૨૦૨૬ ના ગુમ થનાર વિજયકુમાર ગોકુલચંદ જૈન ઉ.વ.૫૮ ધંધો.નીવુત રહે. હાઉસિંગ સોસાયટી, રેલ્વે સ્ટેશનની પાસે વાંકાનેર મુળ. ગામ પટેરા તા.પટેરા જી.ધમોર…

વાંકાનેર-કુવાડવા રોડ પર લાખોનો ખર્ચ છતાં સ્ટ્રીટ લાઈટ બંધ !

તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ વાંકાનેર: શહેરના તાલુકા સેવાસદનથી વિવેકાનંદ સોસાયટી સુધીના માર્ગ પર સ્ટ્રીટ લાઈટ તો લગાવી દેવામાં આવી છે, પરંતુ લાંબા સમયથી તે ચાલુ કરવામાં આવી નથી. રોડ બન્યા પહેલા જ લાઈટ લગાવવામાં આવી હોવા છતાં આજે સુધી…

વીરપરમાં ગટર લાઇન નાખવા 19.21 લાખ ખર્ચાશે

વે-બ્રિજના કેલિબ્રેશન માટે ઈ-ટેન્ડર જાહેર

પલાંસ – માથક રોડની પહોળાઈ વધારાશે પીજીવીસીએલનું લાઇન મેન્ટેનન્સનું 30 લાખનું ટેન્ડર આણંદપર એપ્રોચ રોડના રિસરફેસિંગ માટે ૧૬ મી વખત ટેન્ડર બહાર પડયું ! વાંકાનેર: તાલુકાના વીરપર ગામમાં ગટર લાઇન નાખવા માટે કુલ ત્રણ ટેન્ડર જે બધા મળી 19.21 લાખ…

આવતી કાલે લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ખાસ ઓપીડી

આવતી કાલે લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ખાસ ઓપીડી

વાંકાનેરની લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિકમાં સ્કીન તથા હેરની સારવાર માટે ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટની ખાસ ઓપીડી વાંકાનેરની લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે દર મહિનાના પહેલા અને ત્રીજા સોમવારે અમદાવાદના ખ્યાતનામ ચામડી (સ્કીન) તથા વાળ (હેર)ની સારવાર માટે નામાંકિત ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટ…

Content Copying Forbidden !!

error: Content is protected !!