કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

જિ. પંચા.ની સીટમાં બુથ દીઠ ઉમેદવારોને મળેલા મત

સૌથી ઓછી લીડ કોઠી સીટ પર

વાંકાનેર તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની સાત સીટ (1) ચંદ્રપુર (2) કોઠી (3) લુણસર (4) ઢુવા (5) તીથવા (6) મહીકા અને (7) પંચાસીયા સીટમાંથી કોંગ્રસ 5 અને ભાજપ 2 સીટ પર વિજેતા થઇ છે, સાતેય સીટમાં ઉમેદવારને મળેલી લીડની વિગત નીચે મુજબ છે….
(1) ચંદ્રપુર: 3734
(2) કોઠી: 280
(3) લુણસર: 542
(4) ઢુવા: 1994
(5) તીથવા: 1290
(6) મહીકા: 900
(7) પંચાસીયા: 985
જિલ્લા પંચાયતની સીટમાં બુથ દીઠ ક્યા ઉમેદવારને કેટલા મત મળ્યા તેની માહિતી નીચે મુજબ છે….

ચંદ્રપુર

કોઠી

લુણસર

ઢુવા

તીથવા

મહીકા

પંચાસીયા

 

Content Copying Forbidden !!

error: Content is protected !!