હાઉસિંગ સોસાયટી, રેલ્વે સ્ટેશનની પાસે વાંકાનેરના રહેવાસી




વાંકાનેર: મોરબી જીલ્લાના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ગુમ સુદા રજી નં ૦૩/૨૦૨૬ તા.૨૯/૦૪/૨૦૨૬ ના ગુમ થનાર વિજયકુમાર ગોકુલચંદ જૈન ઉ.વ.૫૮ ધંધો.નીવુત રહે. હાઉસિંગ સોસાયટી, રેલ્વે સ્ટેશનની પાસે વાંકાનેર મુળ. ગામ પટેરા તા.પટેરા જી.ધમોર રાજય મધ્યપ્રદેશ મો.નં. ૯૭૨પર ૭૮૧૯૩ ગઇ તા.૦૯/૦૪/૨૦૨૬ના રોજ બપોરના બારેક વાગ્યાના અરસામાં વાંકાનેર થાન ચોકડી ખાતેથી કોઇપણ કારણોસર કોઇને કીધા વગર જતા રહેલ હોય પીળા કલરનો કુર્તા તથા સફેદ કલરનો પજામો પહેરેલ હતો વાને ઘઉવર્ણો અને ઉચાંઇ ૫ ફુટ ૬ ઇંચ જેટલી છે. અને આ કામ ગુમ થનાર કોઇને મળી આવે કે જાણકારી મળી આવે તો તો નીચે જણાવેલ મોબાઇલ નંબર તથા વાંકાનેર સીટી પો.સ્ટે જી.મોરબી ખાતે જાણ કરવા વી છે. ગુમથનારના દીકરા વિપુલકુમાર વિજયકુમાર જૈન મો.નં. ૯૭૨૫૨ ૭૮૧૯૩
ત.ક.અ. વનરાજસિંહ ઝાલા મો.નં.૯૦૯૯ર ૦૦૬૫૭
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન જી.મોરબી
મોબાઇલ નં-6359626071
email:- polstn-wan-mor@gujarat.gov.in
