માટેલ ફેકટરીમાં ચેમ્બરની સફાઈ કરતા અકસ્માત

શ્રમિકનું માટીમાં ગૂંગળાઈ જવાથી મૃત્યુ વાંકાનેર: તાલુકાના માટેલ ગામે અમરધામ રોડ પર ફેકટરીમાં ચેમ્બરની સફાઈ કામ કરતી વેળાએ ચેમ્બર નીચેનો ભાગ અચાનક તૂટી પડતા અંદર કામ કરવા ઉતરેલા શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામે અમરધામ…

