જાહેર આભાર
વાંકાનેર તાલુકા પંચાયતની પંચાસર સીટ ઉપર અમને ગૌરવપૂર્ણ ભવ્ય વિજય અપાવનાર આ બેઠકના તમામ મતદારો, કાર્યકરો, આગેવાનો તેમજ કોંગ્રેસના આગેવાનો અન્ય વડીલો, મિત્રો, શુભેચ્છકો આપ સૌનો અમો દિલથી જાહેર આભાર માનીએ છીએ.
સાથોસાથ આ વિસ્તારના વિકાસના કામો માટે તેમજ લોકહિતના કામોમાં અમો હંમેશા આ વિસ્તાર અને લોકોની સાથે રહીશું અને અમે લોકોના પ્રશ્નો હંમેશા ઉઠાવતા રહીશું તે માટે લડત પણ આપીશું…તેમની ખાતરી આપીએ છીએ.
ઘનશ્યામસિંહ લખુભા ઝાલા (સદસ્ય:તાલુકા પંચાયત-વાંકાનેર)

