કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

જીલ્લા પંચાયતની તીથવા સીટ પર અમને ભવ્ય વિજય અપાવનાર તમામ મતદારો, કાર્યકરો અને આગેવાનોનો જાહેર આભાર… -મહેબુબભાઈ કડીવાર.

જાહેર આભાર જીલ્લા પંચાયતની તીથવા સીટ ઉપર અમને ગૌરવપૂર્ણ ભવ્ય વિજય અપાવનાર આ બેઠકના તમામ મતદારો, કાર્યકરો, આગેવાનો તેમજ કોંગ્રેસના આગેવાનો અન્ય વડીલો, મિત્રો, શુભેચ્છકો આપ સૌનો અમો દિલથી જાહેર આભાર માનીએ છીએ. સાથોસાથ આ વિસ્તારના વિકાસના કામો માટે તેમજ…

નગરપાલિકામાં કોને કેટલા મત મળ્યા?

નવા મતદારો માટે ચૂંટણી પંચનો મોટો નિર્ણય

વાંકાનેર નગર પાલિકામાં ભાજપના 21, કોંગ્રસના 4 અને બસપાના 3 ઉમેદવારો ચૂંટાયા છે, વોર્ડ વાઈઝ ઉમેદવારોને મળેલા મતની માહિતી નીચે મુજબ છે… વોર્ડ: ૧ વિસ્તાર: નિશાળ વિસ્તાર રોડ, રામકૃષ્ણનગર શેરી નં 1,2,3,4,5, સો ચોરસવાર રામકૃષ્ણનગર ખડીપરા શેરી નં 2,3,4,5, પંચાસર…

બે પીધેલ હાલતમાં મોટરસાયકલ ચલાવતા પકડાયા

કણકોટનો યુવાન ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો

બે જણા છરી સાથે પકડાતા કાર્યવાહી વાંકાનેર તાલુકા બે જણા કેફી પીણું પીધેલ હાલતમાં મોટરસાયકલ ચલાવતા નીકળતા અને બે જણા છરી સાથે પકડાતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે જાણવા મળ્યા મુજબ (1) વાંકાનેર તાલુકાના માટેલ ગામથી ભીમગુડા ગામ તરફ જવાના…

રાતીદેવડીમાં બાળક તાપણું કરતા દાઝયો

રાતીદેવડીમાં બાળક તાપણું કરતા દાઝયો

રાતાવિરડામાં મારામારીમાં મહિલાને ઈજા વાંકાનેર: તાલુકાના રાતીદેવડીનો બાર વર્ષનો બાળક તાપણું કરતા દાજી ગયો હતો. બીજા બનાવમાં રાતાવિરડા ગામે મારામારીના બનાવમાં મહિલાને ઇજા થઇ હતી જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા કુટુંબનો ચંદુ રમેશભાઈ વિકાણી નામનો બાર વર્ષનો…

શિક્ષિકાઓનું ચૂંટણી બાદ અન્યાય મુદ્દે આવેદન

મહિલા પોલિંગ સ્ટાફને રાત્રી રોકાણ બુથ ઉપર કરવાનું હોતું નથી વાંકાનેર: તાલુકામાં શિક્ષિકા બહેનોને ચૂંટણીમાં નિયમ વિરુદ્ધ માનવતા દાખવ્યા વગર બહેનોને 50-50 કિલોમીટર દૂરના બુથ પર ફરજ સોંપવામાં આવેલ હતી પણ રાષ્ટ્રીય કામગીરી હોવાના કારણે કપરા વિસ્તારમાં પણ કામગીરી સંભળી…

મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ કોંગ્રેસના બનશે

રોડની ખરાબ હાલત અંગે સભા ગજવતાં વાંકાનેરના સદસ્યો

બેઠક આદિવાસી અનામત છે ભાજપની બહુમતી છતાંય ભાજપ પ્રમુખ નહીં બનાવી શકે મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠક માટે યોજાયેલ ચૂંટણીમાં જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકોમાંથી 17 જેટલી બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે પરંતુ જિલ્લા પંચાયતમાં મેજર અપસેટ જોવા મળે…

જેતપરડા રોડ પર થયેલ ઝઘડાની ફરિયાદ દાખલ

ગાયત્રી રોડ પરથી એસન્સ નાખેલ દારૂ મળી આવ્યો

એટ્રોસીટી એક્ટ મુજબ ગુન્હો નોંધાયો મુળ લુણસરના રહેવાસી મહિલાની ફરીયાદ વાંકાનેર: તાલુકાના જેતપરડા રોડ પર આવેલ સ્નોબ સેનેટરી વેર કારખાનાની ઓરડીમાં રહેતા મુળ ગામ લુણસરના મહિલાને આરોપીના બાળકો રૂમની સામે સંડાસ બાથરૂમ નહી કરવાનુ કહેતા ગાળો આપી એક પુરુષ આરોપીએ…

મતગણતરી અનુસંધાને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

મોબાઈલ લઇ જવા પર પ્રતિબંધ વાંકાનેર: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે મોરબી જિલ્લામાં યોજાયેલ મતદાન બાદ આવતીકાલે તા. ૨૮/૦૪/૨૦૨૬ ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. આ મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં…

કોણ જીતે? કોણ હારે ? તારણનો પુડલો

ગ્રામ્ય વિસ્તારમાં ‘પંજા’ની પકડ નગરપાલિકામાં ભાજપની ચાહના બરકરાર 4 અપક્ષો ચર્ચામાં છે વાંકાનેર: ગઈ કાલે કેટલી બધી ગરમી હતી, આ લખાય છે ત્યાં સુધીમાં એક વાત વાંકાનેર વિસ્તાર માટે સારી રહી કે અત્યાર સુધીમાં ચૂંટણી પ્રક્રિયામાં કોઈ અનિચ્છનીય ઘટના બનેલ…

વાંકાનેર તાલુકા પંચાયત ચૂંટણીમાં મતદાનના આંકડા

પંચાસીયા બેઠક 85.61% સાથે સૌથી વધુ ચંદ્રપુર (48.01%) બેઠક પર સૌથી ઓછું વાંકાનેર: વાંકાનેર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી-2026 માટે આજે યોજાયેલી મતદાન પ્રક્રિયામાં તાલુકાની તમામ 24 બેઠકો પર સરેરાશ 70.29% જંગી મતદાન નોંધાયું છે. ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા…

Content Copying Forbidden !!

error: Content is protected !!