કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રાતીદેવડીમાં બાળક તાપણું કરતા દાઝયો

રાતીદેવડીમાં બાળક તાપણું કરતા દાઝયો

રાતાવિરડામાં મારામારીમાં મહિલાને ઈજા

વાંકાનેર: તાલુકાના રાતીદેવડીનો બાર વર્ષનો બાળક તાપણું કરતા દાજી ગયો હતો. બીજા બનાવમાં રાતાવિરડા ગામે મારામારીના બનાવમાં મહિલાને ઇજા થઇ હતી

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા કુટુંબનો ચંદુ રમેશભાઈ વિકાણી નામનો બાર વર્ષનો બાળક ઘર નજીક તાપણું કરતો હતો ત્યારે દાજી ગયો હોય મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

બીજા બનાવમાં વાંકાનેરના રાતાવિરડા ગામે ઘરે મારામારીના બનાવમાં ઈજા થતા રશ્મિતાબેન સુનિલભાઈ બેરા નામની 30 વર્ષની મહિલાને સારવાર માટે પણ મોરબી લઇ જવામાં આવી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!