કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

જીલ્લા પંચાયતની તીથવા સીટ પર અમને ભવ્ય વિજય અપાવનાર તમામ મતદારો, કાર્યકરો અને આગેવાનોનો જાહેર આભાર… -મહેબુબભાઈ કડીવાર.

જીલ્લા પંચાયતની તીથવા સીટ પર અમને ભવ્ય વિજય અપાવનાર તમામ મતદારો, કાર્યકરો અને આગેવાનોનો જાહેર આભાર… -મહેબુબભાઈ કડીવાર.

જીલ્લા પંચાયતની તીથવા સીટ ઉપર અમને ગૌરવપૂર્ણ ભવ્ય વિજય અપાવનાર આ બેઠકના તમામ મતદારો, કાર્યકરો, આગેવાનો તેમજ કોંગ્રેસના આગેવાનો અન્ય વડીલો, મિત્રો, શુભેચ્છકો આપ સૌનો અમો દિલથી જાહેર આભાર માનીએ છીએ.

સાથોસાથ આ વિસ્તારના વિકાસના કામો માટે તેમજ લોકહિતના કામોમાં અમો હંમેશા આ વિસ્તાર અને લોકોની સાથે રહીશું અને અમે લોકોના પ્રશ્નો હંમેશા ઉઠાવતા રહીશું તે માટે લડત પણ આપીશું…તેમની ખાતરી આપીએ છીએ.

જીલ્લા પંચાયતની તીથવા સીટ પર અમને ભવ્ય વિજય અપાવનાર તમામ મતદારો, કાર્યકરો અને આગેવાનોનો જાહેર આભાર… -મહેબુબભાઈ કડીવાર.

Content Copying Forbidden !!

error: Content is protected !!