કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

નગરપાલિકામાં કોને કેટલા મત મળ્યા?

નગરપાલિકામાં કોને કેટલા મત મળ્યા?

વાંકાનેર નગર પાલિકામાં ભાજપના 21, કોંગ્રસના 4 અને બસપાના 3 ઉમેદવારો ચૂંટાયા છે, વોર્ડ વાઈઝ ઉમેદવારોને મળેલા મતની માહિતી નીચે મુજબ છે…

વોર્ડ: ૧

વિસ્તાર: નિશાળ વિસ્તાર રોડ, રામકૃષ્ણનગર શેરી નં 1,2,3,4,5, સો ચોરસવાર રામકૃષ્ણનગર ખડીપરા શેરી નં 2,3,4,5, પંચાસર રોડ ડાબી બાજુ, પંચવટી, રામકૃષ્ણનગર, પરશુરામ પોટરી કવાર્ટર, અરુણોદય સોસાયટી, દેવીપુજકવાસ-1, અને 2, વાડી વિસ્તાર, જીઆઇડીસી ડાબી સાઈડ, ભઠ્ઠાવાળો ભાગ નાટો: 43 કુલ મતદાન: 7433

ઉમેદવારો:

1, વીજય છગનભાઈ માંડાણી (કોંગ્રેસ)                  326
2, જયાબેન શીવાભાઈ દેકાવાડીયા (કોંગ્રેસ)        456
3, હેમીબેન કાળુભાઈ ગોરીયા (કોંગ્રેસ)                 264
4, શામજીભાઈ જેરામભાઈ દેકાવાડીયા (કોંગ્રેસ)  325
5, સંજયકુમાર છગનભાઈ જાડા (બીજેપી)           1403
6, કાંતીલાલ રાયમલ કુંઢીયા (બીજેપી)                 1504
7, અલ્પા રાહુલ રીબડીયા (બીજેપી)                     1649
8, વર્ષાબેન કીરીટભાઈ વ્યાસ (બીજેપી)              1463

વોર્ડ: ર

વિસ્તાર: વીશીપરા ચોકથી જમણી બાજુ શેરી નં 1, વીશીપરા શેરી-2 ની બંને બાજુ, વીશીપરા શેરી-3, શિવ મંદિર વાળી શેરી, વીશીપરા શેરી-4, ગાંગીયાવદર રોડની જમણી બાજુ, વીશીપરા રામકૃષ્ણ પોટરીની બાજુમાં ગાંગીયાવદર રોડ, ડો. રમેશભાઈ ઠાકરવાળી શેરી, હાઉસિંગ સામેની લાઈન, નવી હાઉસિંગ સોસાયટી, વીશીપરા રોડ- જમણી બાજુ, વીશીપરા રોડ, ઝવેરી ચાલી, શાંતિનગર, અમરપરા સ્કૂલ પાસેનો વિસ્તાર, અમરપરા શેરી નં 1,2,3,4, મચ્છુ શેરી 5, જૂની હાઉસિંગ સોસાયટી, સરકારી ગોડાઉન પાછળનો ભાગ, અમરસિંહજી મિલ ક્વાર્ટસ, સરકારી ગોડાઉન અને નવી કોલોની, ગોડાઉન રોડ, શિવાજી પાર્ક, હસનપર-2, કામદાર કલ્યાણ કેન્દ્ર શેરી, ડબલ ચાલી, નવજીવન સોસાયટી નાટો: 15 કુલ મતદાન: 10183

ઉમેદવારો:

1, અરવિંદભાઈ રામજીભાઈ અંબાલીયા (કોંગ્રેસ)    962
2, જાગૃતીબેન ચેતનકુમાર ચૌહાણ (કોંગ્રેસ)            965
3, નંગાજીભાઈ સવજીભાઈ ભાટી (કોંગ્રેસ)            1048
4, નયનાબેન રાજેશભાઈ માલકીયા(કોંગ્રેસ)          915
5, આશા અલ્પેશભાઈ અધારા (બસપા)                93
6, જીગ્નેશકુમાર હીરાભાઈ મકવાણા (બસપા)       82
7, પંકજભાઈ શામજીભાઈ જાદવ (બસપા)            153
8, રમેશભાઈ વશરામભાઈ વોરા (બીજેપી)           1384
9, નેહાબેન દિપકભાઈ ધામેચા (બીજેપી)              1539
10, ભૂમિકા અંકિતભાઈ નંદાસીયા (બીજેપી)        1498
11, પ્રધ્યુમનસિંહ ભુપતસિંહ પઢીયાર (બીજેપી)     1529

વોર્ડ: ૩

વિસ્તાર: રસિકપરા શેરી નં 9, રંગવાળી ઉભી શેરી, રસિકપરા શેરી નં 10, 11, 12, 13, જીનપરા રસિકપરા શેરી નં 13 નો અમુક ભાગ પ. દિશાનો, જીનપરા રોડ, ચંદ્રપુર જવાનો જૂના રોડનો અમુક ભાગ પ. દિશાનો, જીનપરા વિનય રોડ, અંધ અપંગ ગૌશાળાનો અમુક ભાગ પ. દિશાનો, નેશનલ હાઇવે નો પ. દિશાનો અમુક ભાગ, રસાલા રોડ, પટેલ ઓફિસ ડેલામાં, રસાલા રોડ, સીટી સ્ટેશન રોડ, ધર્મ ચોક, પ્રતાપ પરા શેરી નં 1, 2, 3, 4/5, 5, 6, 7, 8, ગૌશાળા રોડ, ગૌશાળા સાઈડ પહેલી, બીજી, ત્રીજી, ચોથી શેરી, ઈ.એસ.આઈ.સી ની ઓફિસની પાછળ જિનપરા, ગૌશાળા રોડ જિનપરા, સીટી સ્ટેશનના નાલા પાસે, સીટી સ્ટેશન રોડ, ગાંધી બાગ નદીના કાંઠે, સીટી સ્ટેશન રોડ, ભીડભંજન મહાદેવની સામે, સીટી સ્ટેશન રોડ, જીનપરા ચોક વિસ્તાર મેઈન રોડ, જીનપરા મેઈન રોડ, રસિકપરા શેરી નં 1,2,3,4,5,6,7,8 જીનપરા ચોક વિશ્વકર્મા મંદિર, ગૌશાળા રોડ, બ્રાહ્મણ શેરી જીનપરા, ભાટિયા શેરી જીનપરા, હાઇવે રોડ, ક્વાર્ટર, કેન્દ્ર પાછળનો ભાગ, અમરપરા સ્કૂલ પાસેનો વિસ્તાર, વીમા દવાખાના રોડ, અમરપરા શેરી નં 1,2,3,4, મચ્છુ શેરી-5 નાટો: 25 કુલ મતદાન: 6635

ઉમેદવારો:

1, જરીનાબેન મહેબુબભાઈ મોવર (કોંગ્રેસ)        362 
2, દિલીપભાઈ શામજીભાઈ ડેડાણ (કોંગ્રેસ)       301
3, હેમીબેન કાળુભાઈ ગોરીયા (કોંગ્રેસ)              212
4, વિક્રમ નવનીતભાઈ ગેલોચ (કોંગ્રેસ)               228
5, ધર્મન્દ્રસિંહ ગેલુભા જાડેજા (બીજેપી)              1361
6, ગીતાબેન દીપકકુમાર દોશી (બીજેપી)          1368
7,જયોતિ રવિ જોગડીયા (બીજેપી)                   1300
8, જીગ્નેશભાઈ મહેશભાઈ નાગરેચા (બીજેપી)  1478

વોર્ડ: ૪

વિસ્તાર: પ્રતાપ રોડ, સિંધાવદર દરવાજાથી વજુભાઇ કેન્ડીના કારખાના સુધી, જવાસા રોડ, પૂર્વ બાજુ, સિપાઈ શેરી, મેઈન રોડ, સિપાઈ શેરી નં 1, 2, ભોરણીયા શેરી, પોલીસ લાઈન, સીટી સ્ટેશન રોડ, ઉત્તર બાજુ નાલા સુધી, રાજાવડલાનો રસ્તો, વાડી વિસ્તાર, લક્ષ્મીપરા શેરી નં 1, ખોજાખાના વાળી શેરી, વાણીયા શેરી, ડંકીવાળો ખાંચો, મેઘાણી શેરી, આંબલીવાળી શેરી, ઘાંચી પીંજારા મસ્જિદવાળી શેરી, સલોત શેરી, લુહાર શેરી, અમર રોડ, પ્રતાપ રોડ, મોમીન શેરી, ભોરણીયા શેરી, મોલવી રોડ, લક્ષ્મીપરા શેરી નં 2, 3, 25 ચો.વાર વાળા મકાનો, ટેલિફોન ક્વાર્ટર, રણછોડપરા શેરી નં 1, 2, 3, 4, ખોજાની વાડી, આંબેડકરનગર શેરી નં 4

ઉમેદવારો:

1, મહંમદભાઈ રહેમાનભાઈ રાઠોડ (કોંગ્રેસ) (બિન હરીફ)
2, એકતા હસમુખભાઈ ઝાલા (કોંગ્રેસ) (બિન હરીફ)
3, અફસાનાબેન ઈરફાનભાઈ પીપરવાડીયા (કોંગ્રેસ) (બિન હરીફ)
4, અશરફ અનવરભાઈ ચૌહાણ (કોંગ્રેસ) (બિન હરીફ)

વોર્ડ: ૫

વિસ્તાર: રાજલક્ષ્મી રોડ, ઠક્કર શેરી, ઓઝા શેરી, સંઘવી શેરી, નૃસિંહ મંદિર, રામચોક, બ્રાહ્મણ શેરી, પ્રતાપ ચોક, ગણેશ બારી, બાવા ગોરની શેરી, હરિદાસ રોડ, દરબારગઢ રોડ, નીલકંઠ શેરી, બહુચરાજી શેરી, રાવલ શેરી, સોની શેરી, નંદવાણા શેરી, ટોકીઝ વિસ્તાર, પ્રતાપ રોડ ઉત્તર બાજુ, માર્કેટ ચોક, કડીયાવાડ, જવાસ રોડ, ઝાંપા શેરી, ગઢની રાંગ, હનુમાન શેરી, શુક્લ શેરી, રામ ચોક, મિનારા શેરી, દરબારગઢ રોડ, હવેલી શેરી, વિજય રોડ, પ્લે હાઉસ પાસે, ભાટિયા શેરી, ઊંડી શેરી, મોઢ શેરી, દેરાસર શેરી, ચાવડી ચોક પાસે, શેઠ શેરી, શ્રીમન નગર, રૂગનાથજી શેરી, નવુંપરુ વોરાવાડ, નાની બજાર, સઈવાડો, તરીયા મસ્જિદ શેરી, જોષી ફળી, ઝાંપા શેરી (દક્ષિણ), વોરા વાડ નં 2, 3, 4, 5, હરિદાસ રોડ, વાણીયા શેરી, અપાસરા શેરી અને અપાસરા શેરીનો ખાંચો, ખીમામોચી નો ખાંચો, પાંજરાપોળ શેરી, મોચી શેરી, સઈસુથાર શેરી, સહજાનંદ શેરી, ઝાંપા શેરી, અમર રોડ, કુંભારપરા પતાળિયા રોડ, કુંભારપરા દાતાર રોડ, કુંભારપરા શેરી નં 1, 2, 3, દીવાનપરા પતાળિયા રોડ નાટો: 36 કુલ મતદાન: 6649

ઉમેદવારો:

1, વિજય નવનીતભાઈ ગેલોચ (કોંગ્રેસ)            211
2, શરીફાબેન મહંમદભાઈ રાઠોડ (કોંગ્રેસ)      208
3, ચેતનકુમાર રસીકભાઈ ચૌહાણ (કોંગ્રેસ)      220 
4, એકતા હસમુખભાઈ ઝાલા (કોંગ્રેસ)            234
5, માધવીબેન દિપકભાઈ દવે (બીજેપી)          1359
6, દિનેશભાઈ અશોકભાઈ સોલંકી (બીજેપી) 1350
7, મયુરીબેન જયેશભાઈ પાટડીયા (બીજેપી)  656
8, હર્ષિત દિનેશકુમાર સોમાણી (બીજેપી)       1286
9, દર્શના વિસાલભાઈ સંધવી (બસપા)           1089

વોર્ડ: ૬

વિસ્તાર: વેલનાથપરા શેરી નં 1, 2, 3, 4, 5, 6, 7, વેલનાથપરા ટેકરી વિસ્તાર, વેલનાથપરા ગાળી વિસ્તાર, વેલનાથપરા ભારત ઓઇલ મિલ પાછળ, દીવાનપરા, સરતાનજી રોડ, પાંજરાપોળવાળી શેરી, મહમદી મસ્જિદવાળી શેરી, દીવાનપરા પતાળિયા રોડ, દીવાનપરા રણજીતનગર, હુસેની ચોક, ભઠ્ઠી ચોક, ઈદમસ્જિદવાળી શેરી, રામજી મંદિરવાળી શેરી, દીવાનપરા પાણીવાળી શેરી, દીવાનપરા ગરબી ચોક, ગર્લ્સ હાઈસ્કૂલ સામે, સરકારી હોસ્પિટલ સામે, ફળેશ્વર મંદિર પાસે, સરકારી હોસ્પિટલ, સરકારી હોસ્પિટલની પાછળ, પેલેસ, ધોળેશ્વર રોડ, દિગ્વિજયનગર હોસ્પિટલ સામે, પેડક, દિગ્વિજયનગર હાથીખાના વાળી શેરી, દિગ્વિજયનગર આંબેડકરનગર, દિગ્વિજયનગર દરબારગઢ, દિગ્વિજયનગર ખડી વિસ્તાર નાટો: 24 કુલ મતદાન: 6274

ઉમેદવારો:

1, અંજનાબેન હિરેનભાઈ વાઢેર                         300
2,આબેદાબેન અબ્દુલરહીમ કાઝી                     373
3, કિંજલ દિલીપભાઈ મહાલિયા (બીજેપી)         903
4,બ્રીજરાજસિંહ અર્જુનસિંહ ઝાલા (બીજેપી)     1293
5, અંજનાબેન નીલેશગીરી ગોસ્વામી (બીજેપી)  1126
6, ચેતન ધીરજલાલ કૂણપરા (બીજેપી)                બિન હરીફ 
7, જયશ્રીબેન જયસુખભાઈ સેજપાલ (બસપા)    1237
8, મીનાક્ષી કાંતિલાલ વોરા (બસપા)                   1018પાડોશીએ ધક્કો મારતા છાતીમાં મુઢ ઇજા

વોર્ડ: ૭

વિસ્તાર: રણછોડપરા શેરી નં 1, 5, 6, રામદેવ પીરની શેરી, આજુબાજુનો વાડી વિસ્તાર, આંબેડકર નગર શેરી નં 1, 2, 3, ભરવાડપરા શેરી નં 4, 5, 6, મનમંદિર સોસાયટી, 25 ચો. વારવાળા મકાનો, આરોગ્યનગર શેરી 1, 2, 3, 4, 5, 6, બરફના કારખાનાવાળી શેરી, હનુમાનપરા શેરી નં 6, 7, 8, 9, એસટી ક્વાર્ટર તથા ઝાંપા પાસેનો મેઈન રોડ, જુના પાદરની હનુમાનની જગ્યા, ટાંકીવાળી શેરી, દીવાનપરા સરતાનજી રોડ, બસ સ્ટેન્ડ મેઈન રોડ, બસ સ્ટેન્ડ સામે, બસ સ્ટેન્ડ સામે શેરી નં 1, 2, ગાયત્રી મંદિર મેઈન રોડ, બ્રહ્મસમાજ સોસાયટી, પંચશીલ સોસાયટી, વિવેકાનંદ સોસાયટી, રાજકોટ રોડ, ગાયત્રી મંદિર રોડ ઉત્તર બાજુ નાટો: 43 કુલ મતદાન: 6742

ઉમેદવારો:

1, આબેદાબેન અબ્દુલરહીમ કાઝી (કોંગ્રેસ)   418 
2, ચેતનકુમાર રસીકભાઈ ચૌહાણ (કોંગ્રેસ)    414
3,ગોવિંદભાઈ બચુભાઈ ઝાલા (કોંગ્રેસ)          447
4, જયાબેન શીવાભાઈ દેકાવાડીયા (કોંગ્રેસ)  460
5, વિજયાબેન મનુભાઈ સારેસા (બીજેપી)      1244
6,સુનીતા વિજયભાઈ મહેસાણીયા (બીજેપી) 1141 
7, વિશાલ મોનાભાઈ લામકા (બીજેપી)          1215
8, અજયભાઈ ભરતભાઈ ડાભી (બીજેપી)      1360

Content Copying Forbidden !!

error: Content is protected !!