કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

હજરત મોહમ્મદ શાહબાવાનો ઐતિહાસિક ઉર્સ મુબારક

શ્રદ્ધા અને એકતાનો પવિત્ર ઉત્સવ વાંકાનેર શહેર તથા તાલુકા પંથકના વાલીદે મશહૂર ઓલિયા હજરત મોહમ્મદ શાહ બાવાના વાર્ષિક ઉર્સ મુબારકનો પવિત્ર પ્રસંગ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાશે. પવિત્ર રમજાન ઈદના બીજા દિવસે (વાસી ઈદના) યોજાતા…

વાંકાનેર શહેરમાં પીળા -ડહોળા પાણીનું વિતરણ

સ્વચ્છ પાણીની લોક માંગ વાંકાનેર: અહીં નગરપાલિકા દ્વારા પાણી પીળું-ડહોળું અપાઈ રહ્યું હોવાની બૂમ ઉઠી છે, છેલ્લા કેટલાક દિવસોમાં અપાતા આ અસ્વચ્છ પાણીથી લોકોના આરોગ્ય ઉપર જોખમ ઉભું થયું છે…. સત્તાવાળાઓએ અપાતા આ પાણી અંગે યોગ્ય સ્પષ્ટતા કરવી ઘટે, અને…

જુના ધમલપરના યુવાને ઝેરી દવા પી લેતા મૃત્યુ

ટ્રકનો લોખંડનો જોઈન્ટ માથા પર પડતા મૃત્યુ

મૃતક કલર કરવાનું કામ કરતા હતા વાંકાનેર તાલુકાના ધમલપર-1 ગામે રહેતા ધરમશીભાઈ ભરતભાઈ અબાસણીયા ઉ.32 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજયું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.…

વાંકાનેર ખાતે રેવન્યુ સ્ટાફ ક્વાર્ટર બનશે

વાંકાનેર વિસ્તારને સ્પર્શતા 16 ટેન્ડર પ્રકાશિત

વાંકાનેરમાં સિમેન્ટ કોંક્રિટ રોડ બનાવવાનું ટેન્ડર પાંચમી વાર બહાર પડયું વાંકાનેર ખાતે મહેસૂલ સ્ટાફ ક્વાર્ટર (પ્રકાર d+d 1 બંગલા) ના બાંધકામનું ટેન્ડર આઈડી 260227463440 થી બહાર પડેલ છે, ટેન્ડર ખરીદીની અંતિમ તારીખ 27 માર્ચ 2026 છે, ટેન્ડર ફી 3 હજાર…

આવતી કાલે લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ખાસ ઓપીડી

આવતી કાલે લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ખાસ ઓપીડી

વાંકાનેરની લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિકમાં સ્કીન તથા હેરની સારવાર માટે ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટની ખાસ ઓપીડી વાંકાનેરની લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે દર મહિનાના પહેલા અને ત્રીજા સોમવારે અમદાવાદના ખ્યાતનામ ચામડી (સ્કીન) તથા વાળ (હેર)ની સારવાર માટે નામાંકિત ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટ…

વાંકાનેર તાલુકા પોલીસે ચોરીનો ગુન્હો ઉકેલ્યો

ભેરડા ગામની સીમમાં પ્લાન્ટના લેબર ક્વાર્ટરમાં ચોરી કરી હતી વાંકાનેર: ગત તારીખ ૦૬/૦૩/૨૦૨૬ થી ૦૭/૦૩/૨૦૨૬ દરમિયાન ભેરડા ગામની સીમમાં આવેલ ‘ગુરૂકૃપા મીનરલ્સ’ નામના પ્લાન્ટના લેબર ક્વાર્ટરમાં અજાણ્યા તસ્કરોએ તાળા તોડીને ચોરી કરી હતી. પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીઓને…

મહિકા નજીક હાઇવે ઓથોરિટીની બેદરકારીથી અકસ્માત

તપાસ થશે? ટેન્કર અને આઇસર વચ્ચે અકસ્માત થયો હતો વાંકાનેર: મળેલ માહિતી મુજબ તા ૧૩ માર્ચ ના રોજ સવારે મહીકા ગામ નજીકના હાઇવે પરથી વાંકાનેર બાજુથી એક ટ્રક ટેન્કર નંબર GJ 12 BW 7013 આવતો હતો એ જે સમયે રાજકોટ…

મંગળવારે માસ મેગા ડીસ કનેક્સન ડ્રાઇવ

PGVCL ના પોલનો કોઇએ ઉપયોગ કરવો નહી

આજે બીલ ભરવાની ઓફીસની બારી ખુલી છે સોમવાર સુધીમાં બીલ ભરવા પીજીવીસીએલની અપીલ વાંકાનેર: નાયબ ઇજનેર, ગ્રામ્ય પેટા વિભાગ-૧ પી.જી.વી.સી.એલ,વાંકાનેરની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે તારીખ-૧૭.૦૩.૨૦૨૬ (મંગળવાર) ના રોજ મોરબી સર્કલ હેઠળ આવતા વાંકાનેર ગ્રામ્ય-૧ માં માસ મેગા ડીસ…

વાંકાનેર 108 ટીમની સરાહનીય કામગીરી

બાળકને ગળામાં ફરતે નાળ વીંટાયેલ હતી વાંકાનેર તાલુકાના ચાંચડીયા ગામના રામુબેન સાદુરભાઈ (ઉંમર:-36) ને પ્રસુતિની પીડા ઉપડતા ગઈ કાલે સાંજના 7:27 વાગે ફોન આવેલ હતો અને લઈને પાછા આવતા ચંદ્રપુર મસ્જિદની સામે રસ્તામાં દુ:ખાવો વધારે ઉપડતા ડિલિવરી કરાવી હતી, બાળકને…

નિવૃત્ત IAS અધિકારી હબીબભાઈ બાદીનું અવસાન

મૂળ અરણીટીંબાના વતની સુરતમાં સ્થાયી થયા હતા વાંકાનેર: મૂળ અરણીટીંબા ગામના વતની અને નિવૃત્ત IAS અધિકારી હબીબભાઈ બાદી 86 વર્ષની વયે અવસાન (ઇંતકાલ) થયું હોવાનું પરિવારજનો દ્વારા જાણવા મળ્યું છે. તેઓ ગુજરાત રાજ્યના પૂર્વ સહકાર મંત્રી મરહુમ અમિયલભાઈ બાદીના ભત્રીજા…

Content Copying Forbidden !!

error: Content is protected !!