કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ગઈ વખતનું તાલુકા પંચાયત ચૂંટણીનું પરિણામ-3

ગઈ વખતનું તાલુકા પંચાયત ચૂંટણીનું પરિણામ-2

ચિત્રાખડા, ઢુવા, જેતપરડા અને માટેલ સીટ

વાંકાનેર: જિલ્લા પંચાયતની ઢુવા સીટમાં તાલુકા પંચાયત બેઠકો ચિત્રાખડા, ઢુવા, જેતપરડા અને માટેલ સીટનો સમાવેશ થતો હોઈ આ ચારેય સીટનું ગઈ ચૂંટણીનું પરિણામ સાથે આપેલ છે…

ચિત્રાખડા તાલુકા પંચાયતની સીટ

સમાવિષ્ટ ગામો અને મતદારોની સંખ્યા (2026):

(1) સમથેરવા મતદારોની સંખ્યા: 915
(2) વરડુસર મતદારોની સંખ્યા: 1186
(2) વીડી જાંબુડિયા મતદારોની સંખ્યા: 770
(3) રાજગઢ મતદારોની સંખ્યા: 488
(4) ચિત્રાખડા મતદારોની સંખ્યા: 1222
(5) પલાંસ મતદારોની સંખ્યા: 1012
(6) ખાનપર મતદારોની સંખ્યા: 671

ગઈ ચૂંટણીનું પરિણામ (2021):

2021 માં દેવુબેન કાંજીયાનો 621 મતથી વિજય થયો હતો

આ વખતના (2026) ચિત્રાખડા તાલુકા પંચાયતના ઉમેદવારો:

કનુબેન સુરેશભાઈ ડાભી કોંગ્રેસ
શારદાબેન જગદીશભાઈ ડાભી આપ
છાયા વિરમ ડાભી બીજેપી 
જાહલબેન ચંદ્રેશભાઈ કાંજીયા અપક્ષ (પાણીની ટાંકી)

ઢુવા તાલુકા પંચાયતની સીટ

સમાવિષ્ટ ગામો અને મતદારોની સંખ્યા (2026):

(1) ઢુવા મતદારોની સંખ્યા: 1907
(2) ભાયાતી જાંબુડિયા મતદારોની સંખ્યા: 544
(3) રાતાવીરડા મતદારોની સંખ્યા: 1112
(4) સરતાનપર મતદારોની સંખ્યા: 818

ગઈ ચૂંટણીનું પરિણામ (2021):

2021 માં દેવુબેન વિંઝવાડિયાનો 680 મતથી વિજય થયો હતો

આ વખતના (2026) ઢુવા તાલુકા પંચાયતના ઉમેદવારો:

જયશ્રીબેન વિપુલભાઈ રીબડીયા કોંગ્રેસ
બેબીબેન રમેશભાઈ ઉડેસા આપ
પુજાબા ઇંદ્રજીતસિંહ ઝાલા બીજેપી 
વનિતા અવચર ઉકેડીયા અપક્ષ (પાણીની ટાંકી)

જેતપરડા તાલુકા પંચાયતની સીટ

સમાવિષ્ટ ગામો અને મતદારોની સંખ્યા (2026):

(1) લાકડધાર મતદારોની સંખ્યા: 840
(2) જામસર મતદારોની સંખ્યા: 751
(3) મકતાનપર મતદારોની સંખ્યા: 756
(4) નાગલપર મતદારોની સંખ્યા: 387
(5) પાડધરા મતદારોની સંખ્યા: 634
(6) વિઠલપર મતદારોની સંખ્યા: 519
(7) આણંદપર મતદારોની સંખ્યા: 478
(8) જેતપરડા મતદારોની સંખ્યા: 1041

ગઈ ચૂંટણીનું પરિણામ (2021):

2021 માં રણજીત વિરસોડીયાનો 661 મતથી વિજય થયો હતો

આ વખતના (2026) જેતપરડા તાલુકા પંચાયતના ઉમેદવારો:

કરમશી ગોવિંદભાઇ કેરવાડીયા આપ
ભુપતભાઇ જીવણભાઈ કુકાવા બીજેપી 
નારણભાઇ નાથા કેરવાડીયા કોંગ્રેસ
મુક્તાબેન મનસુખભાઇ સેટાણીયા અપક્ષ (પાણીની ટાંકી) 

માટેલ તાલુકા પંચાયતની સીટ

સમાવિષ્ટ ગામો અને મતદારોની સંખ્યા (2026):

(1) માટેલ મતદારોની સંખ્યા: 2121
(2) વીરપર મતદારોની સંખ્યા: 656
(3) ભીમગૂડા મતદારોની સંખ્યા: 1243
(4) ઓળ મતદારોની સંખ્યા: 1463

ગઈ ચૂંટણીનું પરિણામ (2021):

2021 માં ભુમિકાબેન વિંઝવાડિયાનો 1456 મતથી વિજય થયો હતો

આ વખતના (2026) માટેલ તાલુકા પંચાયતના ઉમેદવારો:

પ્રકાશ ભુપતભાઇ વિંઝવાડિયા આપ
પ્રભુભાઈ સંઘાભાઇ ધેણોજા  બીજેપી 
નિલેશ મંગાભાઇ દેકાવાડીયા કોંગ્રેસ
ભનુભાઇ ભીખાભાઇ વિંઝવાડિયા અપક્ષ (પાણીની ટાંકી)
મશરૂભાઈ ગેલાભાઇ વિંઝવાડિયા અપક્ષ (બ્રીફકેસ)

આ વખત (2026) ના ઢુવા સીટના જિલ્લા પંચાયતના ઉમેદવારો

(1) પરસન દાનાભાઇ ઝરવરિયા કોંગ્રેસ
(2) જયશ્રીબેન સહદેવભાઈ ઉકેડીયા આપ
(3) સરોજબેન વાઘજીભાઈ ડાંગરોચા બીજેપી
(4) આરતીબેન હરેશભાઇ ગમારા અપક્ષ (કડાઈ)
(5) ભાવનાબહેન ભરતભાઈ કાંકરેચા અપક્ષ (પાણીની ટાંકી)

 

Content Copying Forbidden !!

error: Content is protected !!