કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ગઈ વખતનું તાલુકા પંચાયત ચૂંટણીનું પરિણામ-3

ગઈ વખતનું તાલુકા પંચાયત ચૂંટણીનું પરિણામ-3

કોઠી, ખખાણા અને કણકોટ સીટ

વાંકાનેર: જિલ્લા પંચાયતની કોઠી સીટમાં તાલુકા પંચાયત બેઠકો કોઠી, ખખાણા અને કણકોટ સીટનો સમાવેશ થતો હોઈ આ ત્રણેય સીટનું ગઈ ચૂંટણીનું પરિણામ સાથે આપેલ છે…

કોઠી તાલુકા પંચાયતની સીટ

સમાવિષ્ટ ગામો અને મતદારોની સંખ્યા (2026):

(1) કોઠી મતદારોની સંખ્યા: 2927
(2) હોલમઢ મતદારોની સંખ્યા: 830
(3) જેપુર મતદારોની સંખ્યા: 1083
(4) રૂપાવટી મતદારોની સંખ્યા: 1136

ગઈ ચૂંટણીનું પરિણામ (2021):

2021 માં  વાલજીભાઇ ચૌહાણનો  371 મતથી વિજય થયો હતો

આ વખતના (2026) કોઠી તાલુકા પંચાયતના ઉમેદવારો:

વજીબેન રોહિતભાઈ ધરજીયા આપ
ભાવનાબેન ગોરધનભાઈ સરવૈયા કોંગ્રેસ 
અનુબેન સાતાભાઈ મુંધવા અપક્ષ 
માકુબેન પરબતભાઇ ડાંગર બીજેપી

ખખાણા તાલુકા પંચાયતની સીટ

સમાવિષ્ટ ગામો અને મતદારોની સંખ્યા (2026):

(1) ખેરવા મતદારોની સંખ્યા: 1209
(2) ઘીયાવડ મતદારોની સંખ્યા: 1056
(3) વણજારા મતદારોની સંખ્યા: 381
(4) પીપરડી મતદારોની સંખ્યા: 411
(5) જાલસીકા મતદારોની સંખ્યા: 716
(6) વસુંધરા મતદારોની સંખ્યા: 383
(7) ખખાણા મતદારોની સંખ્યા: 1339

ગઈ ચૂંટણીનું પરિણામ (2021):

2021 માં  દીપકભાઈ ગોધાણીનો  545 મતથી વિજય થયો હતો

આ વખતના (2026) ખખાણા તાલુકા પંચાયતના ઉમેદવારો:

પ્રવીણભાઈ ગોવિંદભાઇ ડાંગર આપ
રસિકકુમાર હરજીભાઇ ચૌહાણ કોંગ્રેસ
દિપક જીણાભાઈ ગોધાણી બીજેપી

કણકોટ તાલુકા પંચાયતની સીટ

સમાવિષ્ટ ગામો અને મતદારોની સંખ્યા (2026):

(1) કોટડા નાયાણી મતદારોની સંખ્યા: 1400
(2) પીપળીયા અગાભી મતદારોની સંખ્યા: 1074
(4) કણકોટ મતદારોની સંખ્યા: 1894
(5) જૂની કલાવડી મતદારોની સંખ્યા: 468

ગઈ ચૂંટણીનું પરિણામ (2021):

2021 માં મહિપાલસિંહ જાડેજાનો  282 મતથી વિજય થયો હતો

આ વખતના (2026) કણકોટ તાલુકા પંચાયતના ઉમેદવારો:

રવિ મહેન્દ્રભાઈ ગોરીયા આપ
નાનજીભાઈ જીવાભાઈ ગોરીયા કોંગ્રેસ
વાલજી ગોવિંદ ગોધાણી બીજેપી 

આ વખત (2026) ના કોઠી સીટના જિલ્લા પંચાયતના ઉમેદવારો

(1) આસીબેન આહમદભાઈ માણસિયા આપ
(2) પ્રભાબેન રમેશભાઈ પ્રબતાણી કોંગ્રેસ
(3) સવિતાબેન લાલજીભાઈ રાઠોડ બીજેપી

 

Content Copying Forbidden !!

error: Content is protected !!