સરધારકા, લુણસર અને ગાંગીયાવદર સીટ
વાંકાનેર: જિલ્લા પંચાયતની લુણસર સીટમાં તાલુકા પંચાયત બેઠકો સરધારકા, લુણસર અને ગાંગીયાવદર સીટનો સમાવેશ થતો હોઈ આ ત્રણેય સીટનું ગઈ ચૂંટણીનું પરિણામ સાથે આપેલ છે…
સરધારકા તાલુકા પંચાયતની સીટ
સમાવિષ્ટ ગામો અને મતદારોની સંખ્યા (2026):
(1) સરધારકા મતદારોની સંખ્યા: 1803
(2) પલાંસડી મતદારોની સંખ્યા: 663
(3) કેરાળા મતદારોની સંખ્યા: 1711
(4) લુણસરીયા મતદારોની સંખ્યા: 1010
(5) બોકડથભા મતદારોની સંખ્યા: 463
ગઈ ચૂંટણીનું પરિણામ (2021):
2021 માં કૈલાશબા ઝાલાનો 859 મતથી વિજય થયો હતો
આ વખતના (2026) સરધારકા તાલુકા પંચાયતના ઉમેદવારો:
ગિરિરાજસિંહ નાનુભા ઝાલા કોંગ્રેસ
હરેસિંગ બનુભા ઝાલા બીજેપી
રાજેશ ગોરધનભાઈ સરાવાડીયા આપ

લુણસર તાલુકા પંચાયતની સીટ
સમાવિષ્ટ ગામો અને મતદારોની સંખ્યા (2026):
(1) લુણસર મતદારોનો સંખ્યા: 2613
(2) ભેરડા મતદારોનો સંખ્યા: 1229
(3) દેરાળા મતદારોનો સંખ્યા: 995
ગઈ ચૂંટણીનું પરિણામ (2021):
2021 માં કિરીટભાઈ વસિયાણીનો 674 મતથી વિજય થયો હતો
આ વખતના (2026) લુણસર તાલુકા પંચાયતના ઉમેદવારો:
મુક્તાબેન અનિલભાઈ ગોરીયા કોંગ્રેસ
અનસોયા રમેશભાઈ ધોરિયાણી આપ
ઉર્વશી જયકુમાર વસિયાણી બીજેપી 

ગાંગીયાવદર તાલુકા પંચાયતની સીટ
સમાવિષ્ટ ગામો અને મતદારોની સંખ્યા (2026):
(1) ગાંગીયાવદર મતદારોની સંખ્યા: 1097
(2) રાજસ્થળી મતદારોની સંખ્યા: 634
(3) કાછીયાગાળા મતદારોની સંખ્યા: 1329
(4) દલડી મતદારોની સંખ્યા: 1234
(5) દીઘલિયા મતદારોની સંખ્યા: 1088
(6) કાશીપર મતદારોની સંખ્યા: 774
ગઈ ચૂંટણીનું પરિણામ (2021):
2021 માં લક્ષ્મણભાઈ ધોરીયાનો 188 મતથી વિજય થયો હતો
આ વખતના (2026) ગાંગીયાવદર તાલુકા પંચાયતના ઉમેદવારો:
શોભનાબેન પ્રવીણભાઈ બાવળીયા કોંગ્રેસ
આશાબેન હેમુભાઈ રંગપરા આપ
ગીતાબેન વિરમભાઇ ધોરીયા બીજેપી
આ વખત (2026) ના લુણસર સીટના જિલ્લા પંચાયતના ઉમેદવારો
(1) પાંચાભાઇ વશરામભાઇ ધરજીયા કોંગ્રેસ
(2) ગેલાભાઇ શીવાભાઈ સાપરા આપ
(3) હંસાબેન મનીષભાઈ રોજાસરા બીજેપી
