કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ગઈ વખતનું તાલુકા પંચાયત ચૂંટણીનું પરિણામ-7

ગઈ વખતનું તાલુકા પંચાયત ચૂંટણીનું પરિણામ-6

પંચાસીયા, પંચાસર અને હસનપર સીટ

વાંકાનેર: જિલ્લા પંચાયતની પંચાસીયા સીટમાં તાલુકા પંચાયત બેઠકો પંચાસીયા, પંચાસર અને હસનપર સીટનો સમાવેશ થતો હોઈ આ ત્રણેય સીટનું ગઈ ચૂંટણીનું પરિણામ સાથે આપેલ છે…

પંચાસીયા તાલુકા પંચાયતની સીટ

સમાવિષ્ટ ગામો અને મતદારોની સંખ્યા (2026):

(1) પંચાસીયા મતદારોની સંખ્યા: 3442
(2) રાણેકપર મતદારોની સંખ્યા: 1479
(3) વાંકિયા મતદારોની સંખ્યા: 1284

ગઈ ચૂંટણીનું પરિણામ (2021):

2021 માં  જસ્મીન બ્લોચનો  921 મતથી વિજય થયો હતો

આ વખતના (2026) પંચાસીયા તાલુકા પંચાયતના ઉમેદવારો:

ઇલ્મુદીન હુસેન શેરસીયા આપ
ઈરફાન હુસેન ચૌધરી કોંગ્રેસ
ગુલમામદ ઉમરભાઈ બ્લોચ બીજેપી 

પંચાસર તાલુકા પંચાયતની સીટ

સમાવિષ્ટ ગામો અને મતદારોની સંખ્યા (2026):

(1) ભોજપરા મતદારોની સંખ્યા: 1692
(2) વઘાસીયા મતદારોની સંખ્યા: 1998
(3) પંચાસર મતદારોની સંખ્યા: 2047
(4) ધર્મનગર મતદારોની સંખ્યા: 1315

ગઈ ચૂંટણીનું પરિણામ (2021):

2021 માં  વર્ષાબા ઝાલાનો  38 મતથી વિજય થયો હતો

આ વખતના (2026) પંચાસર તાલુકા પંચાયતના ઉમેદવારો:

ઘનશ્યામસિંહ લખુભા ઝાલા કોંગ્રેસ
ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા બીજેપી 

હસનપર તાલુકા પંચાયતની સીટ

સમાવિષ્ટ ગામો અને મતદારોની સંખ્યા (2026):

(1) જાલી મતદારોની સંખ્યા: 1217
(2) ધમલપર મતદારોની સંખ્યા: 1774
(3) હસનપર મતદારોની સંખ્યા: 2785

ગઈ ચૂંટણીનું પરિણામ (2021):

2021 માં  જેરામભાઈ નંદેસરીયાનો  182 મતથી વિજય થયો હતો

આ વખતના (2026) હસનપર તાલુકા પંચાયતના ઉમેદવારો:

રીંકુબેન મહેશભાઈ રાતઈયા આપ
સોનલબેન ઉત્તમભાઈ ધામેચા કોંગ્રેસ
મુક્તાબેન રમેશભાઈ સારલા બીજેપી 

આ વખત (2026) ના પંચાસીયા સીટના જિલ્લા પંચાયતના ઉમેદવારો

(1) હેમીબેન રતિલાલ અણીયારીયા બીજેપી
(2) કુલસુમબેન અક્બરભાઈ બાદી કોંગ્રેસ

 

Content Copying Forbidden !!

error: Content is protected !!