કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ગઈ વખતનું તાલુકા પંચાયત ચૂંટણીનું પરિણામ-7

ગઈ વખતનું તાલુકા પંચાયત ચૂંટણીનું પરિણામ-5

રાતડીયા, મેસરીયા અને મહીકા સીટ

વાંકાનેર: જિલ્લા પંચાયતની મહીકા સીટમાં તાલુકા પંચાયત બેઠકો રાતડીયા, મેસરીયા અને મહીકા સીટનો સમાવેશ થતો હોઈ આ ત્રણેય સીટનું ગઈ ચૂંટણીનું પરિણામ સાથે આપેલ છે…

રાતડીયા તાલુકા પંચાયતની સીટ

સમાવિષ્ટ ગામો અને મતદારોની સંખ્યા (2026):

(1) શેખરડી મતદારોની સંખ્યા: 791
(2) ચાંચડિયા મતદારોની સંખ્યા: 407
(3) રાતડીયા મતદારોની સંખ્યા: 1067
(4) ગુંદાખડા મતદારોની સંખ્યા: 855  
(5) અદેપર મતદારોની સંખ્યા: 754
(6) સતાપર મતદારોની સંખ્યા: 779
(7) વિનયગઢ મતદારોની સંખ્યા: 623
(8) તરકીયા મતદારોની સંખ્યા: 790

ગઈ ચૂંટણીનું પરિણામ (2021):

2021 માં  જિજ્ઞાષાબેન મેરનો  233 મતથી વિજય થયો હતો

આ વખતના (2026) રાતડીયા તાલુકા પંચાયતના ઉમેદવારો:

નવઘણભાઇ કુશાભાઈ ખમાણી આપ
અલ્પેશભાઈ જગદીશભાઈ મેર બીજેપી 
કીશોરભાઈ રામજીભાઈ સાકરીયા કોંગ્રેસ

મેસરીયા તાલુકા પંચાયતની સીટ

સમાવિષ્ટ ગામો અને મતદારોની સંખ્યા (2026):

(1) સમઢીયાળા મતદારોની સંખ્યા: 1287
(2) મેસરીયા મતદારોની સંખ્યા: 2193
(3) ભલગામ મતદારોની સંખ્યા: 1433
(4) ઠીકરીયાળા મતદારોની સંખ્યા: 1432

ગઈ ચૂંટણીનું પરિણામ (2021):

2021 માં પાયલબેન બેડવાનો  415 મતથી વિજય થયો હતો

આ વખતના (2026) મેસરીયા તાલુકા પંચાયતના ઉમેદવારો:

જશુબેન સાદુળભાઈ ભુસડીયા કોંગ્રેસ
જશુબેન વિનુભાઈ રાઠોડ આપ
કિરણ સુરેશભાઈ હડાણી બીજેપી

મહીકા તાલુકા પંચાયતની સીટ

સમાવિષ્ટ ગામો અને મતદારોની સંખ્યા (2026):

(1) જોધપર મતદારોની સંખ્યા: 2135
(2) મહીકા મતદારોની સંખ્યા: 2692
(3) ગારીડા મતદારોની સંખ્યા: 808
(4) જાલીડા મતદારોની સંખ્યા: 558
(5) રંગપર મતદારોની સંખ્યા: 580

ગઈ ચૂંટણીનું પરિણામ (2021):

2021 માં ફાતુબેન શેરસીયાનો  1051 મતથી વિજય થયો હતો

આ વખતના (2026) મહીકા તાલુકા પંચાયતના ઉમેદવારો:

મુમતાઝ આહમદ બાદી બીજેપી 
ફાતુબેન યુનુસભાઇ શેરસીયા કોંગ્રેસ

આ વખત (2026) ના મહીકા સીટના જિલ્લા પંચાયતના ઉમેદવારો

(1) યશવંતબા કીર્તિરાજસિંહ વાળા કોંગ્રેસ
(2) જિજ્ઞાસાબેન રાજેશકુમાર મેર બીજેપી

 

Content Copying Forbidden !!

error: Content is protected !!