કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ગઈ વખતનું તાલુકા પંચાયત ચૂંટણીનું પરિણામ-1

ગઈ વખતનું તાલુકા પંચાયત ચૂંટણીનું પરિણામ-1

ચંદ્રપુર, ગારીયા, રાજાવડલા અને સિંધાવદર સીટ

વાંકાનેર: જિલ્લા પંચાયતની ચંદ્રપુર સીટમાં તાલુકા પંચાયત બેઠકો ચંદ્રપુર, ગારીયા, રાજાવડલા અને સિંધાવદર સીટનો સમાવેશ થતો હોઈ આ ચારેય સીટનું ગઈ ચૂંટણીનું પરિણામ સાથે આપેલ છે…

ચંદ્રપુર તાલુકા પંચાયતની સીટ

સમાવિષ્ટ ગામો અને મતદારોની સંખ્યા (2026):
(1) ચંદ્રપુર મતદારોની સંખ્યા: 6732
ગઈ ચૂંટણીનું પરિણામ (2021):

2021 માં કોંગ્રેસના રૂકસાનાબેન શેરસીયાનો 170 મતથી વિજય થયો હતો

આ વખતના (2026) ચંદ્રપુર તાલુકા પંચાયતના ઉમેદવારો:

રૂપસંગ પરથીભાઇ ચૌહાણ કોંગ્રેસ
કાળીબેન શનાભાઈ ડામોર બીજેપી 

ગારિયા તાલુકા પંચાયતની સીટ

સમાવિષ્ટ ગામો અને મતદારોની સંખ્યા (2026):

(1) લાલપર મતદારોની સંખ્યા: 565
(2) પાજ મતદારોની સંખ્યા: 778
(3) રસિકગઢ મતદારોની સંખ્યા: 444
(4) ગારિયા મતદારોની સંખ્યા: 1696
(5) કાનપર મતદારોની સંખ્યા: 497
(6) લીંબાળા મતદારોની સંખ્યા: 1710

ગઈ ચૂંટણીનું પરિણામ (2021):

2021 માં કોંગ્રેસના યુનુસભાઇ શેરસીયાનો 480 મતથી વિજય થયો હતો

આ વખતના (2026) ગારિયા તાલુકા પંચાયતના ઉમેદવારો:

તખુબેન ગેલાભાઇ થુલેટિયા આપ 
દૂધીબેન મનસુખભાઇ થુલેટિયા કોંગ્રેસ
સાહિશ્તાબેન ગુલામહુસેન શેરસીયા અપક્ષ (ઈસ્ત્રી)
સંગીતાબેન મહેશભાઈ દેગામા બીજેપી 

રાજાવડલા તાલુકા પંચાયતની સીટ

સમાવિષ્ટ ગામો અને મતદારોની સંખ્યા (2026):

(1) વીડી ભોજપરા મતદારોની સંખ્યા: 284
(2) રાજાવડલા મતદારોની સંખ્યા: 3507
(3) ખીજડીયા મતદારોની સંખ્યા: 2536

ગઈ ચૂંટણીનું પરિણામ (2021):

2021 માં કોંગ્રેસના રોશનબેન શેરસીયાનો 1683 મતથી વિજય થયો હતો

આ વખતના (2026) રાજાવડલા તાલુકા પંચાયતના ઉમેદવારો:

અકબરભાઈ અમીભાઈ વડાવીયા કોંગ્રેસ
ઝુલ્ફીકાર અહમદ શેરસીયા બીજેપી 
ઉસ્માનગની હુસેન શેરસીયા અપક્ષ (ઈસ્ત્રી)

સિંધાવદર તાલુકા પંચાયતની સીટ

સમાવિષ્ટ ગામો અને મતદારોની સંખ્યા (2026):

(1) સિંધાવદર મતદારોની સંખ્યા: 3785
(2) પ્રતાપગઢ મતદારોની સંખ્યા: 744 
(3) નવી કલાવડી મતદારોની સંખ્યા: 757

ગઈ ચૂંટણીનું પરિણામ (2021):

2021 માં કોંગ્રેસના કુલસુમબાનુ પરાસરાનો 351 મતથી વિજય થયો હતો

આ વખતના (2026) સિંધાવદર તાલુકા પંચાયતના ઉમેદવારો:

કાંતાબેન દિનેશભાઇ ચાવડા આપ
ચંદ્રિકાબેન રાજેશભાઈ મહાલિયા કોંગ્રેસ
મનીષા મુકેશભાઈ મકવાણા બીજેપી
ઉર્વશી ભગવાનજી મકવાણા અપક્ષ (ઈસ્ત્રી)

 

આ વખત (2026) ના ચંદ્રપુર સીટના જિલ્લા પંચાયતના ઉમેદવારો

(1) ઇસ્માઇલભાઈ ફતેહભાઈ શેરસીયા કોંગ્રેસ
(2) યુસુફ મીરાંજી શેરસીયા અપક્ષ (ઈસ્ત્રી)
(3) ઝાકીરહુસેન જલાલભાઈ શેરસીયા બીજેપી
(4) યાકુબ ગનીભાઇ કડીવાર આપ

 

 

 

Content Copying Forbidden !!

error: Content is protected !!