તીથવા, રાતીદેવળી, પીપળિયારાજ અને અરણીટીંબા સીટ
વાંકાનેર: જિલ્લા પંચાયતની તીથવા સીટમાં તાલુકા પંચાયત બેઠકો તીથવા, રાતીદેવળી, પીપળિયારાજ અને અરણીટીંબાનો સમાવેશ થતો હોઈ આ ચારેય સીટનું ગઈ ચૂંટણીનું પરિણામ સાથે આપેલ છે…
તીથવા તાલુકા પંચાયતની સીટ
સમાવિષ્ટ ગામો અને મતદારોની સંખ્યા (2026):
તીથવા મતદારોની સંખ્યા: 5764
ગઈ ચૂંટણીનું પરિણામ (2021):
2021 માં રહીમભાઈ ખોરજીયાનો 422 મતથી વિજય થયો હતો
આ વખતના (2026) તીથવા તાલુકા પંચાયતના ઉમેદવારો:
ગુલશનબાનુ સોયબ બાદી કોંગ્રેસ
હનિફાબાનુ મહમદભાઇ ખોરજીયા બીજેપી
રાતીદેવળી તાલુકા પંચાયતની સીટ
સમાવિષ્ટ ગામો અને મતદારોની સંખ્યા (2026):
(1) રાતીદેવળી મતદારોની સંખ્યા: 3590
(2) કોઠારીયા મતદારોની સંખ્યા: 2572
ગઈ ચૂંટણીનું પરિણામ (2021):
2021 માં રોશનબેન માથકીયાનો 359 મતથી વિજય થયો હતો
આ વખતના (2026) રાતીદેવળી તાલુકા પંચાયતના ઉમેદવારો:
કાનજીભાઈ વેલજીભાઇ મકવાણા આપ
ફારૂકભાઈ અબ્દુલભાઇ કડીવાર કોંગ્રેસ
જગદીશ લીંબાભાઈ કોબીયા બીજેપી
ઇકબાલભાઇ હાજીભાઇ ખોરજીયા અપક્ષ 
પીપળિયારાજ તાલુકા પંચાયતની સીટ
સમાવિષ્ટ ગામો અને મતદારોની સંખ્યા (2026):
(1) પીપળિયારાજ મતદારોની સંખ્યા: 3566
(2) વાલાસણ મતદારોની સંખ્યા: 2222
ગઈ ચૂંટણીનું પરિણામ (2021):
2021 માં અમીનાબેન શેરસીયાનો 58 મતથી વિજય થયો હતો
આ વખતના (2026) પીપળિયારાજ તાલુકા પંચાયતના ઉમેદવારો:
હુસેનભાઇ વલીભાઈ શેરસીયા કોંગ્રેસ
નિઝામુદીન મીરાંજી કડીવાર બીજેપી 
અરણીટીંબા તાલુકા પંચાયતની સીટ
સમાવિષ્ટ ગામો અને મતદારોની સંખ્યા (2026):
(1) અરણીટીંબા મતદારોની સંખ્યા: 2169
(2) પાંચદ્વારકા મતદારોની સંખ્યા: 2228
(3) અમરસર મતદારોની સંખ્યા: 1397
ગઈ ચૂંટણીનું પરિણામ (2021):
2021 માં શહેનાઝબેન બાંભણીયાનો 208 મતથી વિજય થયો હતો
આ વખતના (2026) અરણીટીંબા તાલુકા પંચાયતના ઉમેદવારો:
જેનમબેન મહમદઈદ્રીસભાઈ કડીવાર કોંગ્રેસ
શહેનાઝ અશરફ પરાસરા આપ
રિઝવાના ઇલ્મુદીન દેકાવાડીયા બીજેપી 
આ વખત (2026) ના તીથવા સીટના જિલ્લા પંચાયતના ઉમેદવારો
(1) મહેબુબભાઇ અહમદભાઈ કડીવાર કોંગ્રેસ
(2) મુફીજ ઇબ્રાહિમ માથકીયા બીજેપી
(3) રણજીત સોમાભાઈ સોલંકી આપ
