કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

રાતાવીરડા રોડ પરથી બોગસ ડોક્ટર ઝડપાયો

ભાટિયા સોસાયટીનો યુવાન પીધેલ પકડાયો વાંકાનેર: તાલુકાના રાતાવીરડા રોડ પર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને મોરબી એસ ઓ જી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે બીજા બનાવમાં ભાટિયા સોસાયટીનો યુવાન પીધેલ પકડાયો છે…મોરબી એસઓજી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન વાંકાનેરના…

શિવાજી પાર્કમાં રહેતા પતિ-પત્નીને રીક્ષાએ હડફેટે લીધા

ચંદ્રપુર પાસે અકસ્માતમાં રાજસ્થાની યુવકનું મરણ

ઇજા થતા સારવારમાં મીલ કોલોની સામેનો બનાવ વાંકાનેર: શિવાજી પાર્ક રેલ્વે સ્ટેશન રોડ પર રહેતા અને કુરીય૨ ડીલેવરી બોય તરીકે કામ કરતો યુવાન પોતાની પત્ની તથા બાળક સાથે પોતાનુ મોટર સાયકલ લઇને જતા હતા ત્યારે સામેથી એક અજાણ્યો છકડો રીક્ષાનો…

વાંકાનેરના મોમિનોનો મુસ્લિમ બનવાનો ઘટનાક્રમ

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

(ભાગ: 1) વંશાવલી બારોટ પાસેથી મળી રહે કાશી જતા સંઘને રસ્તામાં કોઈ એક જગાએ એક બુઝુર્ગનો ભેટો થયો વડવાઓએ લગભગ 600 વર્ષ પહેલા મુસ્લિમ બન્યા હોવા જોઈએ અગાઉના જમાનામાં વાહનવ્યવહારની કોઈ સગવડતા નહોતી, તો લોકો સમૂહમાં પગપાળા તીર્થ યાત્રા કરતા,…

ચિત્રાખડા ગામે ખનીજચોરો વિરુદ્ધ કામગીરી

૪૫ લાખનો મુદામાલ જપ્ત ભાટિયા સોસાયટીમાંથી ગાંજો મળ્યો વાંકાનેર: તાલુકામાં ખનીજચોરો વિરુદ્ધ સતત કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ચિત્રાખડા ગામે શીતળા માતાજી મંદિર પાસે ગેરકાયદે ખનીજ ખનન કરતા માફિયાઓ સામે કામગીરી કરી પોલીસે રૂ ૪૫ લાખનો મુદામાલ કબજે લીધો…

પાડોશીએ ધક્કો મારતા છાતીમાં મુઢ ઇજા

મિલ પ્લોટનો બનાવ વાંકાનેર: ડો.દેલવાડીયા સાહેબના દવાખાના પાછળ, પરશુરામ પોટરીના ખુણે રહેતા કોળી વૃદ્ધના પાડોશી અંદરો અંદર માથાકુટ કરતા હોય વૃદ્ધને લાગેલ કે, પોતાના પૌત્ર સાથે માથાકુટ થાય છે. આથી પૌત્રને બોલવવા જતા આ ત્રણેય આરોપીઓએ ફરીયાદીને જેમ ફાવે તેમ…

સોળ લાખની સ્કોરપીયો કાર ચોરાઈ !

ગાયત્રી રોડ પરથી એસન્સ નાખેલ દારૂ મળી આવ્યો

શીવપાર્ક સોસાયટીમાં બજારમાં પાર્ક કરી હતી વાંકાનેર: શીવપાર્ક સોસાયટીમાં બજારમાં પાર્ક કરેલ ટ્રાન્સપોર્ટરના ભાઇની સ્કોરપીયો કાર કિંમત સોળ લાખ કોઇ અજાણ્યા ઇસમ લોક તોડી ચોરી કરી ગયાનો ગુન્હો નોંધાયો છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર શીવપાર્ક સોસાયટી શેરી નંબર ૦૧ માં…

વાંકાનેર નગરપાલિકામાં કુલ 7 વોર્ડમાં 63 ફોર્મ

નવા મતદારો માટે ચૂંટણી પંચનો મોટો નિર્ણય

વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 63 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જેમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો છે, વાંકાનેર નગરપાલિકાની આ ચૂંટણીમાં સૌથી ઓછા 5 ફોર્મ વોર્ડ નંબર 4 માં ભરાયા છે જ્યારે સૌથી વધુ 12 ફોર્મ વોર્ડ નંબર 2 માં…

વાંકાનેરના મહારાણા રાજશ્રી અમરસિંહજી અને મહારાણા રાજ શ્રી બનેસિંહજી

વાંકાનેરના મહારાણા રાજશ્રી અમરસિંહજી અને મહારાણા રાજ શ્રી બનેસિંહજી

વાંકાનેરના મહારાણા રાજશ્રી સર અમરસિંહજી સાહેબ વાંકાનેરના મહારાણા રાજશ્રી સર અમરસિંહજી સાહેબ (1881-1954) વિશેની વિસ્તૃત માહિતી આપે છે. તેઓ વાંકાનેર સ્ટેટના ખૂબ જ પ્રગતિશીલ અને આદરણીય શાસક હતા.મહારાણા સર અમરસિંહજીનો પરિચય• જન્મ: 4 જાન્યુઆરી 1879, વાંકાનેર.• શાસન: તેઓ 12 જૂન…

પુનમચંદભાઈ નાનચંદભાઈ પટેલના ધર્મપત્નીનું અવસાન

અરિહંત શરણ વાંકાનેર: દિલગીરી સાથે જણાવવાનું કે વાંકાનેર નિવાસી પુનમચંદભાઈ નાનચંદભાઈ પટેલના ધર્મપત્ની અને અમારા માતૃશ્રી નલીનાબેન પુનમચંદભાઈ પટેલ ગઈ કાલે અરિહંત શરણ (અવસાન) પામેલ છે. સદગતની અંતિમયાત્રા આવતીકાલે તા.:૧૨-૦૪-૨૦૨૬,રવિવાર ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે પ્રતાપચોક, બ્રાહ્મણ શેરી,વાંકાનેર થી સિટી…

તાલુકા પંચાયતના સભ્યમાં ફોર્મ ભરનારાના નામ

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

કુલ 103 ફોર્મ રજૂ થયા 14 અપક્ષોએ પણ ફોર્મ ભર્યા 1- અરણીટીંબા 1 જેનમબેન મહમદઈદ્રીસભાઈ કડીવાર કોંગ્રેસ1- અરણીટીંબા 2 તરાના નસિફ કડીવાર કોંગ્રેસ1- અરણીટીંબા 3 શહેનાઝ અશરફ પરાસરા આપ1- અરણીટીંબા 4 રિઝવાના ઇલ્મુદીન દેકાવાડીયા બીજેપી 1- અરણીટીંબા 5 શરીફાબેન અબ્દુલરહીમ બાદી…

Content Copying Forbidden !!

error: Content is protected !!