કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

ઈંગ્લીશ દારૂ ભરેલી ક્રેટાને રોકતા પોબારા ગણ્યા

મકતાનપરની સીમમાંથી ૬૩ હજારનો 'ઈંગ્લીશ' રેઢો મળ્યો !

વઘાસીયા ટોલનાકેથી ભાગવા જતા એક મોટર સાયકલને હડફેટે લીધું રાણેકપર મંડળી સામે પડેલ ટ્રેકટર ટ્રોલી પાછળ દારૂ મૂકી દીધો ! વાંકાનેર: વઘાસીયા ટોલનાકે વાંકાનેર સીટી પોલીસનો સ્ટાફ વોચમાં ગોઠવાયેલ, તે દરમ્યાન હુન્ડાઈ કંપનીની સફેદ કલરની ક્રેટા રોકવાનો પ્રયત્ન કરતા ગાડી…

જિલ્લા પંચાયતની સાત સીટના ઉમેદવારો

6 અપક્ષો ચૂંટણી જંગમાં ઉતર્યા ડમી ઉમેદવાર સહિત ચંદ્રપુરમાં 7, ઢુવામાં 6, કોઠીમાં 4, લુણસરમાં 4, મહિકામાં 4, પંચાસીયામાં 4 અને તીથવામાં 7 ફોર્મ ભરાયા 3-ચંદ્રપુર 2 ઇસ્માઇલભાઈ ફતેહભાઈ શેરસીયા કોંગ્રેસ3-ચંદ્રપુર 3 યુસુફ મીરાંજી શેરસીયા અપક્ષ 3-ચંદ્રપુર 4 ઇસ્માઇલ મામદ…

ગુજસીટોકનો વોન્ટેડ આરોપી વાંકાનેરથી પકડાયો

રાજકોટ: શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે આપવામાં આવેલી કડક સૂચનાઓને પગલે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચને એક મહત્વની સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુજસીટોક જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા ફરાર કુખ્યાત આરોપી મીરઝાદ અકબરભાઇ ઉર્ફે હકુભા…

વાંકાનેરની તમામ બેઠકોના ભાજપના ઉમેદવાર

નવા મતદારો માટે ચૂંટણી પંચનો મોટો નિર્ણય

વાંકાનેર: અહીંની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે, વાંકાનેર નગરપાલિકા વોર્ડ 4 માં એક પણ ઉમેદવાર ભાજપે મુકેલ નથી, યાદી નીચે મુજબ છે… તાલુકા પંચાયત સીટ અને ઉમેદવારશ્રીની માહિતીઅરણીટીંબા શ્રી રીજવાના ઇલ્મુદીન દેકાવાડીયાચંદ્રપુર શ્રી કાળીબેન…

આજે જિલ્લા પંચાયતની સીટ માટે ફોર્મ ભરાયા

નવા મતદારો માટે ચૂંટણી પંચનો મોટો નિર્ણય

શુક્રવારે વાંકાનેર તાલુકા પંચાયતમાં 57 ફોર્મ ભરાયા વાંકાનેર પાલિકામાં 13 ફોર્મ ભરાઈ ચુક્યા છે જે બધાજ કોંગ્રેસ પક્ષના છે. જેમાંથી બે પત્રકાર છે. આવતી કાલે ફોર્મ ભરવાનો ધસારો રહેશે.. જિલ્લા પંચાયત* ચંદ્રપુર: અલ્તાફ અબ્દુલ શેરસિયા (કોંગ્રેસ)* ચંદ્રપુર: ઈસ્માઈલભાઈ ફતેહભાઈ શેરસિયા…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે

નવા મતદારો માટે ચૂંટણી પંચનો મોટો નિર્ણય

રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે હાઇકોર્ટ જે પણ નિર્ણય લેશે, તે આ ચૂંટણી માટે માન્ય ગણાશે ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પર તોળાઈ રહેલા કાનૂની સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે આજે (10મી એપ્રિલ) મોટો ચુકાદો…

યુવાને ટ્રેન સામે ઝંપલાવતા મોત: ઓળખ મેળવવા તજવીજ

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

પાંચદ્વારકાની પરણીતાને ત્રાસ વાંકાનેર: ગઇકાલે બપોરના સમયે વાંકાનેર રેલવે સ્ટેશન પહેલા કિ.મી. ૭૦૧/૨૯ પાસે આશરે ૪૦ વર્ષની ઉંમર ધરાવતા એક અજાણ્યા યુવાને કોઈ અગમ્ય કારણોસર રાજકોટથી આવતી પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન સામે ઝંપલાવતા ટ્રેનની ઠોકરે યુવાનને માથા તથા શરીરના અન્ય ભાગે…

ગુંદાખડામાં શ્રી સીંધોઈ માતાજીનો નવરંગો માંડવો

સેજાણી વહાબાપાનો સમસ્ત પરિવારનો માંડવો બુધવાર તા.૧૫-૪-૨૦૨૬ ના રોજ નિરધારેલ છે વાંકાનેર: શ્રી સીંધોઈ માતાજીના નવરંગો માંડવો ગુંદાખડા મુકામે સંવત ૨૦૮૨ ના ચૈત્ર વદ-૧૩ ને બુધવાર તા.૧૫-૪-૨૦૨૬ ના રોજ નિરધારેલ છે. જે મંગલમય પ્રસંગે માતાજીના દર્શન તથા પ્રસાદનો લાભ લેવા…

સમથેરવા પાસે યુવાનની હત્યા થયાનું ખુલ્યું

સમથેરવા ગામના સરપંચ ફરિયાદી બન્યા મૃતદેહને સીમમાં જાળી જાખરામાં નગ્ન હાલતમાં ફેંકી દેવામાં આવેલ વાંકાનેર: તાલુકાના સમથેરવા ગામની સીમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેના શરીર ઉપર મારના નિશાન હતા અને પ્રાથમિક તપાસમાં યુવાનનું મોત માર મારવાના કારણે થયું…

સરતાનપર પાસે હાઈવેના ખૂણે અકસ્માત થતા ઇજા

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી નવાપરામાં દારૂની ત્રણ બોટલ સાથે પકડાયો વાંકાનેર: મોરબી હાઇવે સરતાનપર રોડ ઉપર હાઇવેના ખૂણા પાસેથી બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે જણાને ઇજા થઇ હતી, બીજા…

Content Copying Forbidden !!

error: Content is protected !!