કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

કાજુના ધંધામાં રોકાણ કરાવી છ લાખ ઓળવી ગયો

ઇનામી કૂપન સ્ક્રેચ કરાવી ઠગાઇ કરતી ટોળકી

નવા કણકોટના યુવાન સાથે છેતરપિંડી યુવાન વાંકાનેર કરિયાણાની દુકાનમાં નોકરી કરે છે વાંકાનેર: તાલુકાના નવા કણકોટ ગામે રહેતા અને જુની દાણાપીઠ રોડ પર આવેલ કરિયાણાની દુકાનમાં પ્રાઈવેટ નોકરી કરતા યુવાનને વિશ્વાસમાં લઈ રાજકોટના એક શખ્સે કાજુના ધંધામાં કુલ રૂપીયા છ…

જિલ્લા અને તાલુકા પંચાયત માટે ભરાયેલા ફોર્મ

નવા મતદારો માટે ચૂંટણી પંચનો મોટો નિર્ણય

AAP અને INC પક્ષના ઉમેદવારો નગર પાલિકામાં એક પણ ફોર્મ ભરાયું નથી વાંકાનેર: તાલુકામાં આવેલ મોરબી જિલ્લા પંચાયતની ત્રણ સીટમાં આજે ફોર્મ ભરાયા હતા, અને વાંકાનેર તાલુકા પંચાયતની પાંચ સીટ માટે પણ ફોર્મ ભરાયા, જે તમામ AAP ના છે…. જિલ્લા…

સમથેરવા ગામ પાસેથી અજાણ્યા પુરુષની લાશ મળી

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

મૃતકના શરીરના અલગ-અલગ ભાગો પર ઈજાના નિશાનો જોવા મળ્યા વાંકાનેર: તાલુકાના સમથેરવા ગામ નજીક ખરાબાની જગ્યામાંથી ગઇકાલે એક અજાણ્યા પુરુષની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી છે, જેના પગલે બનાવની જાણ થતાં જ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો…

વઘાસીયા ટોલનાકે બોલેરો ચાલકે બુમ બેરીયર તોડી નાખ્યું

બોલેરો લઈને નીકળી ગયો: સ્ટાફના મોઢા ઉપર થપ્પડ મારી વાંકાનેર: હાઇવે રોડ ઉપર આવેલ વઘાસીયા ટોલનાકા ઉપરથી બોલેરો ગાડીનો ચાલક તેની ગાડી લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટોલ પ્લાઝાના બુમ બેરીયરને ટક્કર મારીને તોડી નાખવામાં આવ્યું હતું અને ટોલ…

વાંકાનેર તાલુકા પંચાયત ચૂંટણીમાં બે ફોર્મ ભરાયા

નવા મતદારો માટે ચૂંટણી પંચનો મોટો નિર્ણય

ચિત્રાખડા અને ઢુવામાં કોંગ્રેસના ઉમેદવારોએ સૌ પ્રથમ ફોર્મ ભર્યા વાંકાનેર: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાતો જાય છે. વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, ગઈ કાલે બુધવારના રોજ ફોર્મ ભરવાના દિવસે વાંકાનેર તાલુકા પંચાયત બેઠકો માટે…

વાંકાનેર તાલુકા પંચાયતની સીટ દીઠ મતદારોની સંખ્યા

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

વાંકાનેર તાલુકા પંચાયતની કુલ 24 સીટ છે, જેમાં કુલ 1,40,244 મતદારો છે, જે પૈકી 72080 પુરુષ અને 68164 સ્ત્રી મતદારો છે 24 સીટ નીચે આવતા ગામડાઓ, તેના બુથ તથા મતદારોનો સંખ્યા નીચે મુજબ છે…  અરણીટીંબા તાલુકા પંચાયત સીટ અરણીટીંબા-1  1038અરણીટીંબા-2 …

જાલી અને વસુંધરા રોડના ટેન્ડર બહાર પડયા

વે-બ્રિજના કેલિબ્રેશન માટે ઈ-ટેન્ડર જાહેર

બંને રોડ મળી 11.25 કરોડના ખર્ચનો અંદાજ 34 ગામોમાં તળાવો/જળસંગ્રહો ભરવા માટે સિંચાઈનું પાણી પૂરું પાડવા અંગેનું ટેન્ડર પણ બહાર પડ્યું વાંકાનેર: તાલુકાના જાલી ગામથી હસનપર રોડ સુધી રિસરફેસિંગ માટેનું તથા વસુંધરા રોડનું ટેન્ડર બહાર પડેલ છે. ઉપરાંત વાંકાનેર તાલુકાના…

ચૂંટણી પ્રચારમાં ભૂંગળા માટે કલેકટરે જાહેરનામું

ચૂંટણી પ્રચારમાં ભૂંગળા માટે કલેકટરે જાહેરનામું

રાત્રિના ૧૦ વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર વગાડી શકાશે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓને ધ્યાને રાખીને મોરબી જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી છે. આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાનાર મતદાન પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષો અને સમર્થકો દ્વારા કરવામાં આવતા પ્રચાર કાર્યમાં લાઉડ સ્પીકરના…

વાંકાનેર તાલુકા પંચાયત પરિણામ-2015

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

આ પરિણામ ગઈ ચૂંટણીનું નથી પણ એના પહેલાની ચૂંટણીનું છે ગઈ ચૂંટણીનું વાંકાનેર તાલુકા પંચાયતનું પરિણામ હવે પછી આપવામાં આવશે

૧૩ પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલીના આદેશ

વાંકાનેર/ ટંકારા પોલીસ સ્ટેશનમાં બદલીઓ

વાય. એસ. સિંધવ વાંકાનેર મુકાયા મોરબી જીલ્લામાં ફરજ બજાવતા બિનહથિયારી પોલીસ ઇન્સ્પેકટરની બદલીના આદેશ આપવામાં આવ્યા છે જીલ્લાના ૧૩ પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં લીવ રીઝર્વમાં રહેલા વાય બી જાડેજાની સીટી એ ડીવીઝન, એન એસ ઘેટિયાની મોરબી…

Content Copying Forbidden !!

error: Content is protected !!