કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

નવા CDPO ની નિયુક્તિ: ધાંગધ્રાથી બદલી

વાંકાનેર/ ટંકારા પોલીસ સ્ટેશનમાં બદલીઓ

કલ્પનાબેન એસ. શુક્લ વાંકાનેર મુકાયા વાંકાનેર: ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યમાં ફરજ બજાવતા ૬૦ બાળ વિકાસ યોજના અધિકારી (CDPO), વર્ગ-૨ ની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ સાગમટે થયેલી બદલીઓમાં મોરબી જિલ્લાને લગતા ત્રણ અધિકારીઓનો…

ભેરડાની સીમમાં ખનીજચોરી ઝડપતી તાલુકા પોલીસ

૧.૭૦ કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે વાંકાનેર : એસએમસીમા રહી બુટલેગરો અને ખનીજ માફિયાઓ પર ધોસ બોલાવનાર નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જ આઈજી તરીકે નિમણૂક થતાની સાથે જ મોરબી જિલ્લામાં ખનિજચોરો પર ધોસ બોલાવવાનું શરૂ કર્યું છે ત્યારે બુધવારે રેન્જ આઈજીની સૂચનાથી…

વાંકાનેર તાલુકા પોલીસની કડક કાર્યવાહી

કણકોટનો યુવાન ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો

દારૂ વેંચતા અને હથિયાર લઇ ફરનારા સામે લાલ આંખ વાંકાનેર: અહીંના તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફે ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ વેચનારા અને છરી સાથે લઇ ફરનારાઓને પકડી કાયદાનું ભાન કરાવેલ હતું. જાણવા મળ્યા મુજબ (1) હસનપર શક્તિપરાના રૂપાબેન રમેશભાઈ વાઘેલાને નવા ધમલપર…

આજે જિલ્લા, તાલુકા, પાલિકા માટે સેન્સ પ્રક્રિયા

ભાજપની મુરતિયાઓને શોધવા માટેની કવાયત શરુ વાંકાનેર: ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ હવે ગમે ત્યારે જાહેર થાય તેમ છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા તેના મુરતિયાઓને શોધવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે મોરબી જિલ્લા ભાજપ દ્વારા આવતીકાલથી…

આજે દાદુપીર (રહે.) નો ઉર્ષ મુબારક

આજે દાદુપીર (રહે.) નો ઉર્ષ મુબારક

ધમલપર ગામની સીમમાં દરગાહ શરીફ વાંકાનેર: તાલુકાના ધમલપર ગામની સીમમાં આવેલ દાદુપીર (રહે.) નો આજે ઉર્ષ મુબારક છે, ગઈ કાલે રાતના સંદલ શરીફ ચઢાવવામાં આવેલ, આજે બપોરે બાર વાગે ન્યાઝ શરીફનું આયોજન કરવામાં આવેલ છે, દાદુપીર (રહે.) નો ઇતિહાસ નીચે…

વાંકાનેરના નવા TDO તરીકે માયાબેન જાનીની નિયુક્તિ

વાંકાનેર/ ટંકારા પોલીસ સ્ટેશનમાં બદલીઓ

વાંકાનેર: અહીંની તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી તરીકે માયાબેન હરિપ્રસાદ જાનીને નિયુક્ત કરાયા છે, તેઓ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરીમાં નાયબ ચીટનીશ તરીકે ફરજ બજાવતા હતા, તેમને બઢતી મળી છે.મોરબી જિલ્લામાં થયેલા અન્ય ફેરફારોની વિગત નીચે મુજબ છે: રાજકોટ જિલ્લા પંચાયત…

જોધપર (ખારી) પાસે જેસીબીએ રિક્ષાને હડફેટે લીધી

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

કોઠીનાં એક મહિલાનું મોત થાન ચોકડીથી કોઠી આવતા અકસ્માત રિક્ષામાં બેસેલ મહિલાઓ અને રીક્ષા ચાલકને ઈજાઓ વાંકાનેર: તાલુકાના કોઠી ગામના રીક્ષા ડ્રાઈવીંગ કરતા યુવાન CNG રીક્ષા લઈને વાંકાનેર થાન ચોકડી પાસે આવેલ હેમપેન્ટ કારખાનેથી કોઠી ગામ જતો હતો ત્યારે જોધપર…

વાંકાનેર બાઉન્ડ્રી નજીક હત્યા કરનારને સજા

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

પૈસાની લેતીદેતી મામલે મિત્રને ગળાના ભાગે છરી મારી હતી વાંકાનેર બાઉન્ડ્રી નજીક ભાડા અને અન્ય ખર્ચની રકમ મિત્ર ચૂકવતો ના હોય અને રૂપિયાની માંગણી કરતા પૈસાની લેતીદેતી મામલે છરી વડે ગંભીર ઈજા કરી મિત્રની હત્યા કરનારને મોરબી કોર્ટે આજીવન કેદની…

અગાભી પીપળીયામાં દોઢ વર્ષની બાળકી કુંડીમાં પડી

દેરાળાની સીમમાં તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત

ડૂબી જવાથી મોત ઓળ ગામની સિમમાં ગેરકાયદેસર ખનન પકડાયું વાંકાનેર: તાલુકાના અગાભી પીપળીયા ગામની સીમમાં ખેતમજૂરી કરતા એક પરિવારની માત્ર દોઢ વર્ષની બાળકીનું પાણીની કુંડીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. ઓળ ગામની હળદર ધાર વિસ્તારમાં ગેરકાયદેસર ખનન પકડાયું છે….…

પીધેલ હાલતમાં સીએનજી રીક્ષા ચલાવતા કબ્જે

કણકોટનો યુવાન ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો

માટેલનો શખ્સ પી ને બાઈક ચલાવતા પકડાયો વાંકાનેર: જીનપરા જકાતનાકા પાસે સીએનજી રીક્ષા પીધેલ હાલતમાં અને માટેલ ગામનો શખ્સ કેફીપીણું પીધેલ હાલતમાં પોતાના હોન્ડા સ્પેલન્ડર ચલાવી મળી આવતા પોલીસ ખાતાએ ગુન્હો નોંધ્યો છે… જાણવા મળ્યા મુજબ મોરબીના મહમદઅજીમ ઉર્ફે અજીમ…

Content Copying Forbidden !!

error: Content is protected !!