કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

દલડી ગામના બે યુવાનોના એક્ટિવા સાથે ટ્રક ભટકાયો

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

બંને યુવાનો હાલ સારવારમાં ટ્રક ચાલકે અચાનક કાઉ મારેલ પલાંસડીથી દલડી આવતા સરધારકા પાસે બનેલો બનાવ વાંકાનેર: તાલુકાના દલડી ગામના બે યુવાનો પલાંસડીથી એક્ટિવા લઈને દલડી આવતા હતા ત્યારે સરધારકા ગામ નજીક શ્રી લક્ષ્મી સ્ટોન ક્રસર પ્લાન્ટ પાસે સામેથી એક…

પેસેન્જરના ખિસ્સામાંથી રૂપિયા સેરવી લેનારા ઝબ્બે

રીક્ષા ગેંગના ત્રણ શખ્સો ઝડપાયા પૂર્વે વાંકાનેર પાસે પેસેન્જરના ખિસ્સામાંથી રૂપિયા સેરવી લીધા હતા નવી રાતીદેવડીમાં મારામારી રાજકોટ: શહેરમાં રીક્ષા ગેંગનો તરખાટ યથાવત રહ્યો છે. મુસાફરોને રિક્ષામાં બેસાડી ઉલટી-ઉબકાના બહાને ખિસ્સામાંથી રોકડ સહીતની મતા સેરવી લેતી રિક્ષા ગેંગની ત્રિપુટીને આજીડેમ…

સતાપરમાં વિદ્યાર્થીએ ચિંતામાં એસિડ પી લીધું

મહિકામાં ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

માતા પિતાનો એકનો એક દીકરો વાંકાનેર: તાલુકાના સતાપર ગામમાં રાજકોટની નર્સિંગ કોલેજમાં ભણતા 19 વર્ષીય વિદ્યાર્થીએ અભ્યાસની ચિંતામાં એસિડ પી લીધું હતું, પોતાના ઘરે હતો ત્યારે આ પગલું ભર્યું હતું, તેને તત્કાલ સારવારમાં ખસેડાયો હતો. વિદ્યાર્થી હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં…

વઘાસિયા કારખાનામાં ત્રીજા માળેથી પટકાતાં મોત

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

શ્રમિકને દારૂ પીવાની લત હોવાની પ્રાથમિક માહિતિ વાંકાનેર: તાલુકામાં આવેલા વઘાસિયા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીંની એક સ્થાનિક કંપનીમાં રહીને મજૂરી કામ કરતા 22 વર્ષીય પરપ્રાંતીય યુવાનનું ઊંચાઈ પરથી નીચે પટકાવાના કારણે કરુણ મોત નીપજ્યું છે. મૃતક…

દીઘલીયામાં છરીથી સરકા કરવાની ફરિયાદ નોંધાઈ

વાંકાનેર: તાલુકાના દીઘલીયામાં ભત્રીજા સાથે બોલાચાલી કરેલ હોય જે બાબતે જઘડો ન કરવા સમજાવતા સામેના યુવાને ઉશ્કેરાઇ જઇ ભુંડી ગાળો આપી તથા પોતાની પાસે રહેલ છરી વડે ડાબા ખંભા ઉપર તથા છાતીના ભાગે છરી વડે છરકા કરી ઈજા પહોચાડી કરવાનો…

નવાપરાના પરણીતાને સાસરિયામાં માર પડયો

જોધપરમાં મહિલાને મહિલાએ પાઇપ માર્યા

હજી ત્રણ માસ પહેલા જ લગ્ન થયેલ છે બહેનના ઘરે આંટો મારવા ગયેલ જે સારૂ ન લાગ્યું ગળામાં નખોરીયા ભર્યા: હોઠ- માથામાં ઢીકાપાટુ માર્યા વાંકાનેર: નવાપરા શેરી નંબર ૨ માં રહેતા કોળી પરણિતા પોતાના બહેનના ઘરે આંટો મારવા ગયેલ હોઇ…

અમરનાથ સોસાયટીના ક્ષત્રિય યુવાનને અકસ્માતે ઇજા

ચંદ્રપુર પાસે અકસ્માતમાં રાજસ્થાની યુવકનું મરણ

વધાસીયા ટોલનાકા પાસેનો બનાવ માથાના ભાગે ગંભીર ઇજા થતા ૧૫ ટાંકા આવ્યા મોટર સાયકલને પાછળથી ફોરવ્હીલ કારે હળફેટે લીધું વાંકાનેર: અમરનાથ સોસાયટીમાં રહેતા યુવાનના મોટર સાયકલને વધાસીયા ટોલનાકા પાસે પાછળથી એક ફોરવ્હીલ કાર ચાલકે ઠોકર મારતા મોટર સાયકલ સહીત હળફેટે…

નવાપરામાં પરિણીતાને સાસરિયાંઓએ માર માર્યો

જોધપરમાં મહિલાને મહિલાએ પાઇપ માર્યા

પંચાસિયાના ૨૦ વર્ષના યુવાને દવા પીઘી વાંકાનેર: અહીં નવાપરામાં વાસુકી મંદિર પાસે રહેતા પરિણીતાને સાસરિયાંઓએ ઢીકાપાટુનો માર મારતા મોરબી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા, બીજા બનાવમાં પંચાસિયાના યુવાને કોઈ કારણોસર દવા પી લેતા તેને પણ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે…

વાંકાનેરમાં આધેડનું હાર્ટ એટેકથી મૃત્યુ

બાઉન્ડ્રી પાસે અજાણ્યા પુરુષનું હાર્ટ એટેકથી મોત

વાંકાનેર : શહેરમાં મહાદેવનગરમાં આવેલ કિશાન સોસાયટીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેરમાં મહાદેવનગરમાં આવેલ કિશાન સોસાયટીમાં રહેતા કિશોરસિંહ બનેસિંહ ઝાલા (ઉ.56) નામના આધેડને હાર્ટ એટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર…

કેરાળાના રાણીમા રૂડીમા નકલંગ મંદિરનું ટેન્ડર

વે-બ્રિજના કેલિબ્રેશન માટે ઈ-ટેન્ડર જાહેર

પીજીવીસીએલને બોલેરો/જીપ ભાડે જોઈએ છે વાંકાનેર: તાલુકાના કેરાળા ગામમાં આવેલ શ્રી રાણીમા રૂડીમા નકલંગ મંદિરના વિકાસ માટે તથા પીજીવીસીએલ (વાંકાનેર ડિવિઝન) ને બોલેરો/જીપ ભાડે રાખવા માટેનું ટેન્ડર બહાર પડેલ છે, વધુ વિગત નીચે મુજબ છે… વાંકાનેર તાલુકાના કેરાળામાં આવેલ શ્રી…

Content Copying Forbidden !!

error: Content is protected !!