કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર તાલુકા પંચાયતની અરણીટીંબા સીટ પર અમને ભવ્ય વિજય અપાવનાર તમામ મતદારો, કાર્યકરો અને આગેવાનોનો જાહેર આભાર

વાંકાનેર તાલુકા પંચાયતની અરણીટીંબા સીટ પર અમને ભવ્ય વિજય અપાવનાર તમામ મતદારો, કાર્યકરો અને આગેવાનોનો જાહેર આભાર

જાહેર આભાર

વાંકાનેર તાલુકા પંચાયતની અરણીટીંબા સીટ ઉપર અમને ગૌરવપૂર્ણ ભવ્ય વિજય અપાવનાર આ બેઠકના તમામ મતદારો, કાર્યકરો, આગેવાનો તેમજ કોંગ્રેસના આગેવાનો અન્ય વડીલો, મિત્રો, શુભેચ્છકો આપ સૌનો અમો દિલથી જાહેર આભાર માનીએ છીએ.
સાથોસાથ આ વિસ્તારના વિકાસના કામો માટે તેમજ લોકહિતના કામોમાં અમો હંમેશા આ વિસ્તાર અને લોકોની સાથે રહીશું અને અમે લોકોના પ્રશ્નો હંમેશા ઉઠાવતા રહીશું તે માટે લડત પણ આપીશું…તેમની ખાતરી આપીએ છીએ.
-જેનમબેન કડીવાર (સદસ્ય:તાલુકા પંચાયત-વાંકાનેર)
-મહમ્મદઈદ્રીસ કડીવાર

Content Copying Forbidden !!

error: Content is protected !!