નગરપાલિકાની ચૂંટણીમાં 11 ની ડિપોઝીટ જપ્ત

વાંકાનેર નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં જાણવા મળ્યા મુજબ કોંગ્રેસના 8 અને બસપાના 3 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઇ છે, વોર્ડ 4 ના સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા, બાકીના 6 વોર્ડમાં કુલ 52 ઉમેદવારો પૈકી 41 ઉમેદવારો પોતાની ડિપોઝીટ બચાવવામાં સફળ રહ્યા છે, વોર્ડ…





