કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ધો.10 માર્ચ 2026 બોર્ડ પરિણામમા ગુજરાત બોર્ડમા દ્વિતિય ક્રમ સાથે સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP-10 માં સૌથી વધુ 09-09 વિધાર્થીઓ ધી મોડર્ન સ્કૂલના

ધોરણ 12 કોમર્સના પરિણામમાં મોડર્ન સ્કુલનો દબદબો યથાવત : મોરબી જીલ્લા TOP-10 માં 4-4 અને વાંકાનેર કેન્દ્ર Top 10માં સૌથી વધુ 8-8 વિધાર્થીઓનો સમાવેશ….

ધો.12 કોમર્સમાં A-1 ગ્રેડ મેળવતા 27-27 વિદ્યાર્થીઓ સાથે ઉચ્ચ ગુણવત્તાયુક્ત પરિણામમાં પણ ધી મોડર્ન સ્કૂલ બની
નંબર 1

જાહેર થયેલ ધો.૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં વાંકાનેરની ધી મોડર્ન સ્કૂલની વિદ્યાર્થીની ગઢવારા ઇરમ મુસ્તાકભાઇએ 96.14 % અને PR 99.96 સમગ્ર ગુજરાત બોર્ડમાં ચોથા ક્રમે તથા મોરબી જીલ્લામાં પ્રથમ સ્થાન મેળવી પરિવાર, શાળા તેમજ સમગ્ર વાંકાનેર વિસ્તારનું ગૌરવ વધારેલ છે. જે એક સામાન્ય ખેડુત પરિવારમાંથી આવે છે. આ સાથે જ વિદ્યાર્થીનીએ નામુ- 100, આંકડાશાસ્ત્ર -100, બીએમાં -100 ગુણ સાથે વિષય પ્રથમ સ્થાન મેળવેલ
આ સાથે જ સંસ્થામાં અભ્યાસ કરતા શેરસીયા ઉમેરા નજરૂદીનભાઈ તેમજ ભોરણીયા માસુરા રસુલભાઇ એમ બંને વિધાર્થીનીઓએ 95.43% અને PR 99.92 સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં આઠમા ક્રમે તથા મોરબી જીલ્લામાં દ્વિતિય સ્થાન મેળવેલ છે. શેરસીયા ઉમેરા નજરૂદીનભાઇએ આંકડાશાસ્ત્ર-100, બીએમાં -100 ગુણ મેળવેલ છે. ઉપરાંત ભોરણીયા માસુરા રસુલભાઈએ પણ આંકડાશાસ્ત્ર-100, બીએ-100 સંગીતમા -100 ગુણ મેળવેલ છે. જે બંને વિધાર્થીનીઓ એક ગ્રામ્ય વિસ્તારના સામાન્ય પરિવારમાથી આવે છે….

આ ઉપરાંત પાંચદ્વારકા ગામની વિદ્યાર્થીની પરાસરા ઇરમબાનુ હનિફભાઈએ 95.29% અને PR 99.91 સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં નવમા ક્રમે તેમજ સમગ્ર મોરબી જીલ્લામાં તૃતીય સ્થાન મેળવેલ છે. તેમણે આંકડાશાસ્ત્રમા 100, નામાના મુળતત્વમા 100 તથા સંગીતમાં 100 ગુણ મેળવેલ છે….

આ ઉપરાંત સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં છઠ્ઠો ક્રમ બાદી મોહંમદનવેદ બશીરભાઈ, સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં આઠમો ક્રમ વકાલીયા હુમૈરાબાનુ મકબુલભાઇ, સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં નવમો ક્રમ ખોરજીયા મોહંમદરેહાન જાહીરૂદીન તથા સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં દસમો ક્રમ શેરસીયા નૌસીન મંજુરહુશેનએ મેળવેલ છે…

આમ દર વર્ષની પરંપરા મુજબ સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP-10 માં ધી મોડર્ન સ્કૂલના સૌથી વધુ આઠ-આઠ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવેલ છે…

સમગ્ર મોરબી જીલ્લામાં સૌથી વધુ એકસાથે સંસ્થાના 27-27 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવેલ છે…

સંગીતમા 100 માથી 100 ગુણ મેળવતા: 15 વિદ્યાર્થીઓ
આંકડાશાસ્ત્રમા 100 માથી 100 ગુણ મેળવતા: 11 વિદ્યાર્થીઓ
વાણીજય વ્યવસ્થામા 100 માથી 100 ગુણ મેળવતા: 11 વિદ્યાર્થીઓ
નામાના મુળતત્વમા 100 માથી 100 ગુણ મેળવતા: 7 વિદ્યાર્થીઓ

ધો.11 સાયન્સ તથા કોમર્સમાં ધો.10 ના પરિણામનાં દિવસથી પ્રવેશ શરૂ…

બ્રાંચ – 1

ધી મોડર્ન સ્કૂલ

રાજાવડલા રોડ, વાંકાનેર

મો. 94267 87034
મો. 99131 49409
બ્રાંચ – 2

ધી મોડર્ન વિદ્યાલય

અરણીટીંબા બોર્ડ પાસે (હરખણી), મું. પીપળીયા રાજ, તા. વાંકાનેર

મો. 82006 79637
મો. 92742 41994

Content Copying Forbidden !!

error: Content is protected !!