કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

કોઠારીયાના યુવાન પાસેથી 'ઈંગ્લીશ' મળ્યો

કોઠારીયાના યુવાન પાસેથી ‘ઈંગ્લીશ’ મળ્યો

રૂ.૬૫૦૦/- નો મુદામાલ કબ્જે

વાંકાનેર: તાલુકા પોલીસ સ્ટાફે કોઠારીયા ગામની સીમ જડેશ્વર રોડ મેળાના મેદાનમાંથી કોઠારીયાના એક શખ્સને વિદેશી દારૂની બોટલો સાથે પકડેલ છે..

જાણવા મળ્યા મુજબ તા. ૧૨/૦૫/૨૦૨૬ ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે કોઠારીયા ગામની સીમ જડેશ્વર રોડ મેળાના મેદાનમાંથી વાહનના લાઈટના અજવાળામાં વિદેશી દારૂની બોટલો સાથે યુવરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા (ઉ.વ.૨૬) રહે. કોઠારીયા તા.વાંકાનેર વાળાને પકડેલ છે, તેમની પાસેથી દારૂની બોટલો કી.રૂ.૬૫૦૦/- નો મુદામાલ મળી આવતા પ્રોહી. કલમ ૬૫(એ)(એ), ૧૧૬(બી) મુજબનો ગુન્હો પોલીસ ખાતાએ નોંધેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!