કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

શકિતપરા/ વિનયગઢમાં જુગાર રમતા પકડાયા

ધમલપર-2 ગામે જુગાર રમતા 5 પકડાયા

વાંકાનેર : તાલુકાના ધમલપર-2 ગામે જાહેરમાં જુગાર રમી રહેલા 5 આરોપી પકડાયા છે….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના ધમલપર-2 ગામે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી મંગાભાઈ દેવજીભાઈ કારેલીયા, રાજેશ કાળુભાઈ રાઠોડ, રમેશ અમરશીભાઈ મેર, રાજેશ વાલજીભાઈ જીંજરીયા અને આરોપી ધીરુભાઈ ગાંડુભાઈ સનુરા રહે.તમામ ધમલપર વાળાઓને રોકડા રૂ.6180 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!